Monday, 8 April 2019

ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય

આજે ગુજરાતમાં લેવાતી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યનાં અંદાજે ૩૦% જેટલાં પ્રશ્નો પુછાતાં હોય છે. આ પોસ્ટમાં સમાનર્થી-વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા અને તેમનાં શિષ્ટરૂપો, શબ્દસમૂહ માટે એક શબ્દ, રૂઢિપ્રયોગ-કહેવત, જોડણી, સંધિ, સમાસ, અલંકાર તેમજ સાહિત્ય જગતનાં પ્રશ્નો, ગુજરાતી સાહિત્યની નોંધપાત્ર કૃતિઓ, કેટલાંક જાણીતાં કવિઓની પંક્તિઓ વગેરેનો આમાં સમાવેશ કરવામાં આવ્યો. 2 comments: