Friday, 8 February 2019

કરંટ અફેર્સ ફ્રેબુઆરી - ૨૦૧૯ (૧)


( ૧ ) ટ્રાન્સપેરેન્સી ઈન્ટરનેશનલ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ 'વૈશ્વિક ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક'માં ભારતનું સ્થાન કયું?

A. ૮૭
B. ૭૮
C. ૬૫
D. ૫૬
જવાબ : ૭૮

( ૨ ) કઈ IIT ટીમે નદીની પ્રવાહથી વીજળી બનાવવાવાળા ડિવાઈસને ટેસ્ટ કર્યું?
A. IIT - રૂડકી
B. IIT - દિલ્લી
C. IIT - મદ્રાસ
D. IIT - કાનપુર
જવાબ : IIT - રૂડકી

( ૩ ) રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક અને સંગ્રહાલયનું હાલમાં જ કયા રાજ્યમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું?
A. પશ્ચિમ બંગાળ
B. તમિલનાડુ
C. ગુજરાત
D. ઓડિશા
જવાબ : ગુજરાત

( ૪ ) ગાંધીજીનો પ્રસિદ્ધ દાંડીકુચ નીચેના રાષ્ટ્ર આંદોલનમાંથી કોનો હિસ્સો હતો?
A. અસહયોગ આંદોલન
B. સવિનય કાનૂન ભંગ
C. રોલેટ સત્યાગ્રહ
D. ચંપારણ સત્યાગ્રહ
જવાબ : સવિનય કાનૂન ભંગ

( ૫ ) નીચેનામાંથી કયા આંતરરાષ્ટ્રીય સંગઠને 'ધ ફ્યુચર ઓફ રેલ' રિપોર્ટ પ્રકાશિત કર્યો છે?
A. આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી
B. વિશ્વ આર્થિક મંચ
C. વિશ્વ બેંક
D. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ
જવાબ : આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી

( ૬ ) હાજીપુરથી ત્રિવેણી ઘાટ વિકાસ પરિયોજના માટે ૩૦૦ કિલોમીટર લાંબો નદી માર્ગ નીચેનામાંથી કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો હતો?
A. તમિલનાડુ
B. આંધ્રપ્રદેશ
C. ઓડિશા
D. બિહાર
જવાબ : બિહાર

( ૭ ) જાન્યુઆરીમાં સ્વદેશ દર્શન પરિયોજના અંતર્ગત પહેલી પરિયોજના નીચેનામાંથી કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી હતી?
A. સિક્કિમ
B. ઉત્તરપ્રદેશ
C. હિમાચલ પ્રદેશ
D. ગુજરાત
જવાબ : સિક્કિમ

( ૮ ) ન્યુયોર્ક ટાઈમ્સ ટ્રેવલ શો ૨૦૧૯માં કયા દેશે 'બેસ્ટ ઈન શો' માટે ઉત્કૃષ્ટતાનો પુરસ્કાર જીત્યો છે?
A. યુ.એસ.એ.
B. ફિનલેન્ડ
C. ભારત
D. ચીન
જવાબ : ભારત

( ૯ ) નીચેનામાંથી કઈ રાજ્ય સરકારે ૨૯ જાન્યુઆરી ૨૦૧૯નાં શિશુઓનાં મૃત્યુને રોકવા માટે એક વિશેષ યોજના શરૂ કરી છે?
A. મધ્યપ્રદેશ
B. મહારાષ્ટ્ર
C. ઉત્તરપ્રદેશ
D. બિહાર
જવાબ : મહારાષ્ટ્ર

( ૧૦ ) પદ્મશ્રી'થી સમ્માનિત થનાર પહેલાં ભારતીય ટ્રાન્સજેન્ડરનું નામ આપો.
A. નર્તકી નટરાજ
B. આર. વી. રમાની
C. એસ. પી. કુલા
D. સુરેશની મલ્લિકા
જવાબ : નર્તકી નટરાજ

No comments:

Post a Comment