કોઈ બ્લડ ગ્રુપ અંગે પૂછે એટલે આપણે તરત
જવાબ આપી દઈએ કે ચાર હોય છે. તમે A, B, O અને AB નામના બ્લડ ગ્રુપ સાંભળ્યું હશે.
પરંતુ શું તમને ખબર છે એક બ્લડ ગ્રુપ એવું પણ છે જે દુનિયામાં માત્ર ૪૦ લોકો
પાસે જ હોય છે.
આ બ્લડ ગ્રુપનું નામ RH Null છે, જેને ગોલ્ડન બ્લડના નામથી પણ ઓળખવામાં આવે છે. ડોકટરો દ્વારા આ બ્લડ ગ્રુપને દુનિયાનું સૌથી રેર બ્લડ ગ્રુપ માનવામાં આવે છે. આ બ્લડ ટાઈપની શોધ ૫૬ વર્ષ પહેલાં ૧૯૬૧માં થઈ હતી. જો કે આ પહેલાં પણ ૧૯૩૭ અને ૧૯૪૦માં આ બ્લડગ્રુપ અંગે દાવા કરવામાં આવ્યા હતા.

આ બ્લડ કેટલું રેર છે. તેનો અંદાજ એ પરથી
આવશે કે ૧૦ લાખ લોકો પૈકી માત્ર ૪ લોકોમાં જ આ બ્લડ ગ્રુપ મળી આવે છે. RH
Null નામનું આ બ્લડ ગ્રુપ ધરાવનાર વ્યક્તિનું જીવન તો સામાન્ય હોય છે, પરંતુ
તેમને સાચવીને રહેવું પડે છે; કારણ કે તેઓને સરળતાથી આ બ્લડ ધરાવનાર લોકો મળી શકતા
નથી.
સરકારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી એવું બેસ્ટ ગુજરાતી મટિરિયલ
ReplyDeleteડાઉનલોડ કરવા.....અહિયાં ક્લિક કરો