Thursday, 14 February 2019

કરંટ અફેર્સ ફ્રેબુઆરી - ૨૦૧૯ (3)

( ૧ ) ઈસરો દ્વારા હાલમાં જ લોન્ચ કરવામાં આવેલ ૪૦માં સંચાર ઉપગ્રહનું નામ શું છે?
A. જીસેટ-બી૧
B. જીસેટ-૩૧
C. જીસેટ-૩૯
D. જીસેટ-૪૦
જવાબ : જીસેટ-૩૧

( ૨ ) તાજેતરમાં કયા રાજ્યની ડોલ્ફિનની એક પ્રજાતિને રાજ્યનું રાજકીય જલીય જીવ ઘોષિત કરવામાં આવ્યું છે?
A. કેરળ
B. પંજાબ
C. ગુજરાત
D. હરિયાણા
જવાબ : પંજાબ

( ૩ ) વૈજ્ઞાનિકો દ્વારા તાજેતરમાં પ્રકાશિત જાણકારી અનુસાર ચુંબકીય ઉત્તરી ધ્રુવ કેનેડાથી કયા દેશની તરફ ખસકી રહ્યો છે?
A. રૂસ
B. ઓસ્ટ્રેલિયા
C. ઇંગ્લેન્ડ
D. અમેરિકા
જવાબ : રૂસ

( ૪ ) હાલમાં જ કયા સરકારી મિશનનો લાભ સમાજનાં સૌથી કમજોર વર્ગ સુધી પહોંચાડવા માટે 'શહેરી સમૃદ્ધિ ઉત્સવ'નો શુભારંભ કરવામાં આવ્યો છે?
A. ઉજ્જવલા મિશન
B. સ્માર્ટ સિટી પરિયોજના
C. સ્વચ્છ ભારત મિશન
D. દીનદયાળ અંત્યોદય મિશન
જવાબ : દીનદયાળ અંત્યોદય મિશન

( ૫ ) પેટ્રોલિયમ સચિવ એમ. એમ. કુટ્ટી અનુસાર ૨.૨૫ કરોડ ટન વપરાશની સાથે કયો દેશ દુનિયાનો બીજો સૌથી એલપીજી ઉપભોક્તા દેશ બની ગયો છે?
A. અમેરિકા
B. ભારત
C. ચાઈના
D. રશિયા
જવાબ : ભારત

( ૬ ) કયા રાજ્યમાં ચાલી રહેલ એન્ડોસલ્ફાન આંદોલનને હાલમાં જ સમાપ્ત કરવાની ઘોષણા કરવામાં આવી છે?
A. તમિલનાડુ
B. આંધ્રપ્રદેશ
C. કેરળ
D. બિહાર
જવાબ : કેરળ

( ૭ ) નમામી ગંગે કાર્યક્રમ અંતર્ગત કુલ કેટલા સીવરેજ આધારભૂત ઢાંચા સબંધી પરિયોજનાઓને મંજૂરી આપવામાં આવી છે?
A. ૧૨૯
B. ૧૩૬
C. ૧૪૬
D. ૧૫૯
જવાબ : ૧૩૬

( ૮ ) અમેરિકી પ્રતિબંધોથી બચવા માટે યુરોપિયન દેશોએ ઈરાન સાથે વ્યાપાર હેતુ કયા નવા પેમેન્ટ ચેનલનાં ગઠનની ઘોષણા કરી છે?
A. INSTEX
B. RITMEX
C. UKTV
D. EUPGX
જવાબ : INSTEX

( ૯ ) તાજેતરમાં કયા રાજ્ય એ કાલિયા છાત્રવૃત્તિ યોજના - ૨૦૧૯ શરૂ કરી છે?
A. ઓડિશા
B. પંજાબ
C. હરિયાણા
D. ગુજરાત
જવાબ : ઓડિશા

( ૧૦ ) નીચેનામાંથી કોને તાજેતરમાં નાગરિક ઉડ્ડયન સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે?
A. સંજીવ બારર
B. અમૃતપાલ સિંહ
C. દેવેન્દ્ર લખોટિયા
D. પ્રદીપ સિંહ ખરલા
જવાબ : પ્રદીપ સિંહ ખરલા

No comments:

Post a Comment