Tuesday, 1 January 2019

ડિસેમ્બર - ૨૦૧૮ (ભાગ - ૯)

( ૧ ) તાજેતરમાં, જારી કરેલ ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ ૨૦૧૮માં ભારતને કયું સ્થાન પ્રાપ્ત થયું?
A. ૧૦૨
B. ૧૦૮
C. ૧૧૨
D. ૧૧૮

( ૨ ) તાજેતરમાં કયા શહેરમાં ભારતની પહેલી પ્રાઇવેટ માનવ રહિત વિમાન ફેક્ટરી આરંભ થઈ છે?
A. ભોપાલ
B. હૈદરાબાદ
C. જયપુર
D. નાગપુર

( ૩ ) નીચેનામાંથી કોને 'પેટા પર્સન ઓફ ધ યર ૨૦૧૮' માટે પસંદ કરવામાં આવ્યા છે?
A. અજય દેવગન
B. અનિલ કપૂર
C. સોનમ કપૂર
D. અનુષ્કા શર્મા

( ૪ ) નીચેનામાંથી કોણે મિસ યુનિવર્સ ૨૦૧૮નો ખિતાબ પ્રાપ્ત કર્યો?
A. કેટરિઓના ગ્રે
B. સ્ટેફની ગુતિરેજ
C. નેહલ ચુડાસમા
D. ગાબેરિઅલા લ્સ્લેર

( ૫ ) ઇન્ડોનેશિયાનાં ઉત્તરી સુલાવેસી પ્રાંત સ્થિત માઉન્ટ સોપુતાન જ્વાળામુખીમાં હાલમાં જ વિસ્ફોટ થયો. તે કેવી જ્વાળામુખી છે?
A. પ્રસુપ્ત
B. મૃત
C. સક્રિય
D. સુપ્ત

( ૬ ) ૧૫ ડિસેમ્બરે ભારતનું પહેલું અને વિશ્વનું ત્રીજુ રેલ વિશ્વવિદ્યાલય કયા સ્થાન પર સ્થાપવામાં આવ્યું?
A. વડોદરા
B. મધેપુરા
C. મુંગેર
D. રાયબરેલી

( ૭ ) શ્રીલંકાના નવનિયુક્ત પ્રધાનમંત્રી છે:
A. મૈત્રીપાલા સિરીસેના
B. રાનિલ વિક્રમસિંધે
C. મહિંદા રાજપક્ષે
D. કરુ જયસૂર્યા

( ૮ ) નીચેનામાંથી કોણે મહાત્મા ગાંધીનું ધ્યાન ચંપારણ સત્યાગ્રહમાં પીડિત કિસાનોની તરફ આકર્ષિત કર્યું હતું?
A. ડો. રાજેન્દ્ર પ્રસાદ
B. રાજકુમાર શુક્લા
C. ભગત સિંહ
D. ડો. બી. આર આંબેડકર

( ૯ ) નીચેનામાંથી કયા દેશે ૨૦૧૯ને "સહિષ્ણુતાનાં વર્ષ"નાં રૂપમાં ઘોષિત કર્યું?
A. ઓસ્ટ્રેલિયા
B. ઇજરાયલ
C. સાઉદી અરબ
D. સંયુક્ત અરબ અમીરાત

( ૧૦ ) ભારત નીચેનામાંથી કયા વર્ષે આઝાદીનાં ૭૫ વર્ષ પૂરા કરશે?
A. ૨૦૨૨
B. ૨૦૨૩
C. ૨૦૨૪
D. ૨૦૨૫

જવાબ :


( ૧ ) ૧૧૮
( ૨ ) હૈદરાબાદ
( ૩ ) સોનમ કપૂર
( ૪ ) કેટરિઓના ગ્રે
( ૫ ) સક્રિય
( ૬ ) વડોદરા
( ૭ ) રાનિલ વિક્રમસિંધે
( ૮ ) રાજકુમાર શુક્લા
( ૯ ) સંયુક્ત અરબ અમીરાત
( ૧૦ ) ૨૦૨૨

No comments:

Post a Comment