( 1 ) નીચેના પૈકી કોણ અનુક્રમે પ્રથમ અને છેલ્લા ગુપ્તા રાજવી હતાં?
Ans - શ્રીગુપ્ત અને વિષ્ણુગુપ્ત
( 2 ) રોમન સામ્રાજ્યની પડતી પછી ભારતીય વેપારીઓ મુખ્યત્વે કોની સાથે વેપાર કરતાં હતાં?
Ans - દક્ષિણ પૂર્વ એશિયા
( 3 ) રાજગાદી ઉપર આવ્યા બાદ હર્ષે કયું બિરૂદ ધ કારણ કર્યું હતું?
Ans - શિલાદિત્ય
( 4 ) પલ્લવ વંશના સ્થાપકનું પ્રતિનિધિત્વ કરતું કયું પ્રાણી પલ્લવોના મોટા ભાગના સ્તંભોમાં જોવા મળે છે? Ans - સિંહ
( 5 ) પ્રારંભિક મધ્યયુગીન સમયગાળાના અતિશ દિપાંકર અને શાન્તરક્ષિત .......... હતાં.
Ans - પ્રખ્યાત બૌદ્ધ સાધુઓ
( 6 ) સ્વાતંત્ર્ય સંગ્રામમાં ચાપેકર ભાઈઓ તરીકે જોણીતા થયેલા કુલ કેટલા ભાઈઓને ફાંસી આપવામાં આવી હતી?
Ans - ત્રણ
( 7 ) નીચેના પૈકીનું કયુ વિધાન એ સિદ્ધાંતને ટેકો નથી?પતું કે હરપ્પા સંસ્કૃતિમાં કેન્દ્રીત સત્તા હતી?
Ans - હરપ્પાના ઘણા સ્થળોએ રાજગઢ મળી આવ્યાં છે
( 8 ) નીચેના પૈકી કયા ગવર્નર જનરલે કોંગ્રેસને પ્રતિબંધિત કરી અને એક લાખથી વધુ લોકોની ધરપકડ કરી?
Ans - લાર્ડ વેલિંગશ્ન
( 9 ) ભારતની સ્વતંત્રતા પ્રાપ્તિ વખતે ગાંધીજી .......... હતાં.
Ans - કોંગ્રેસના સભ્ય ન હતા
( 10 ) વિખ્યાત ધાર્મિક પ્રસંગ, મહામસ્તક અભિષેક, નીચેના પૈકી કોની સાથે સંકળાયેલો છે?
Ans - બાહુબલી
( 11 ) નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો હિસ્સો નથી?
Ans - થેરીગાથા
( 12 ) ભારતના સ્વતંત્રતા સંગ્રામના સમયગાળા દરમ્યાન નીચેના પૈકી કોણે કેન્દ્રીય હિન્દુ વિદ્યાલય શરૂ કર્યું?
Ans - ઍની બેસન્ટ
( 13 ) આઝાદ હિંદ ફોજના જનરલ શાહનવાઝ, જનરલ ગુરદયાલસિંહ ધિલ્લોન અને જનરલ પ્રેમ સહગલ વિરૂધ્ધ અંગ્રેજ સરકારે ગદ્દારીનો કેસ ચલાવ્યો તે બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?
૧. તેમને છોડી મૂકવામાં આવ્યાં.
૨. તેમને કાળાપાણીની સજા કરવામાં આવી.
૩. તેઓ અગાઉ બ્રિટીશ ભારતીય સેનાના અધિકારીઓ હતાં.
Ans - ફક્ત ૧ અને ૩
( 14 ) એમ. સી. સેતલવાડ, બી. એન. રાવ અને અલાદી ક્રિષ્ના સ્વામી ઐયર .......... ના વિશિષ્ટ સભ્યો હતાં. Ans - સર્વેન્ટસ ઓફ ઇન્ડિયા સોસાયટી
( 15 ) ડૉ. બી. આર. આંબેડકર દ્વારા નીચેના પૈકી કયો / કયાં પક્ષ સ્થાપવામાં આવ્યો / આવ્યાં હતો / હતાં? Ans - ઓલ ઇન્ડિયા શેડ્યુલ કાસ્ટ ફેડરેશન
( 16 ) નીચેના પૈકી કયા અધિનિયમ અન્વયે પંજાબમાં શીખોને ખાસ મતદારમંડળ આપવામાં આવ્યું?
Ans - ધ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, ૧૯૧૯
( 17 ) મંદિર નિર્માણની વેસર શૈલી કયા રાજવંશ દ્વારા સૌ પ્રથમ વિકસાવવામાં આવી?
Ans - ચાલુક્ય
( 18 ) નીચેના પૈકી કયા સ્થળે ડચ કંપનીએ પ્રથમ ફેક્ટરીની સ્થાપના કરી?
Ans - પુલીકટ
( 19 ) નીચેના પૈકી કોણ ભક્તિ સંપ્રદાયના સમર્થક ન હતાં?
Ans - નાગાર્જુન
( 20 ) લોનાવાલા, મહારાષ્ટ્રની વિખ્યાત પથ્થરમાં કપાયેલી કારલા ગુફાઓ .......... માટે બનાવાઈ હતી. Ans - ઉતારા / વાસ
( 21 ) શાસ્ત્રીય ભાષા તરીકે જાહેર થયેલી પ્રથમ ભાષા .......... છે.
Ans - તમિલ
( 22 ) કાંચીપુરમનું કૈલાસનાથ મંદિર ......... શૈલીના મંદિરોનું આરંભિક ઉદાહરણ છે.
Ans - ઘુમ્મટ
( 23 ) ગુજરાતમાં વાઘેલા વંશની રાજધાની .......... હતી.
Ans - ધોળકા
( 24 ) અડાલજની વાવ અને રાણકી વાવ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
૧. અડાલજની વાવ હિન્દુ-ઈસ્લામીક સ્થાપત્ય શૈલીમાં બનાવેલી છે જ્યારે રાણકી વાવ મારૂ-ગુર્જર સ્થાપત્ય શૈલીમાં બનાવાયેલી છે.
૨. બંને વાવમાં સાત સ્તરો (માળ) જોવા મળે છે.
૩. અડાલજની વાવનું બાંધકામ ચાલુક્ય સમયગાળા દરમ્યાન થયેલું છે જ્યારે રાણકી વાવનું બાંધકામ વાઘેલા સમયગાળા દરમ્યાન થયેલું છે.
Ans - ફક્ત ૧
( 25 ) .......... શરૂઆતમાં બ્રહ્મોસમાજના સભ્ય હતા પરંતુ તેમની વિચારશૈલી અલગ હોવાથી પાછળ તેઓએ અલગથી ભારતવર્ષીય બ્રહ્મોસમાજની સ્થાપના કરી.
Ans - કેશવચંદ્ર સેન
( 26 ) ગુજરાત પ્રખ્યાત ભક્તકવિ દયારામના ચશ્મા, હસ્તપ્રત અને તંબુર .......... માં આદરપૂર્વક જોળવી રાખવામાં આવ્યા છે.
Ans - ડભોઈ
( 27 ) વાસ્તુશાસ્ત્રના નિયમાનુસાર નિર્માણ થયેલું એક ભવ્ય મંદિર, રણમલ ચોકી, કે જે હાલ ખંડિયેર હાલતમાં છે તે .......... પાસે આવેલું છે.
Ans - ઈડર
( 28 ) ભારતમાં વિવિધ પ્રદેશના લોકસંગીત બાબત જોડકાં જોડો.
Ans - 1 - b, 2 - a, 3 - c, 4 - d
( 29 ) સૌરાષ્ટ્ર અને કચ્છના ચ કારણોમાં દૈવી વાદ્ય તરીકે જોણીતું જંતર .......... વાદ્ય છે.
Ans - તંતુ
( 30 ) .......... તાલુકામાં જોવા મળતાં પઢારનૃત્યમાં વપરાતી લાકડીઓનો અડધો ભાગ ધાતુનો અને અડધો ભાગ લાકડાનો હોવાથી તે પ્રમાણે ઠોકીને જુદા જુદા અવાજા કાઠી લોકો નૃત્ય કરે છે.
Ans - ધોળકા
( 31 ) ‘હુડીલા’ .......... વિસ્તારનું શૌર્યગાન છે.
Ans - બનાસકાંઠા
( 32 ) ભારતમાં વિવિધ પ્રદેશોના નૃત્યનાટ્ય બાબત જોડકાં જોડો.
Ans - 1 - a, 2 - b, 3 - c, 4 - d
( 33 ) મેઘરાજાની છડીનો ઉત્સવ-મેળો .......... માં થાય છે.
Ans - ભરૂચ
( 34 ) “હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને”, કાવ્ય પંક્તિ .......... કવિની છે.
Ans - વલ્લભ મેવાડો
( 35 ) ગુજરાતમાં અન્ય પ્રદેશોમાંથી આવીને વસેલી આદિજાતિઓ બાબત જોડકાં જોડો.
Ans - 1 - d, 2 - c, 3 - b, 4 - a
( 36 ) નવલકથાને તેના લેખક સાથે યોગ્ય રીતે જોડો.
Ans - 1 - a, 2 - b, 3 - c, 4 - d
( 37 ) અમદાવાદની પોળમાં આવેલી હરકોઈ શેઠાણીની હવેલી .......... માટે વિખ્યાત છે.
Ans - કાષ્ઠકલા
( 38 ) આળેખ .......... છે.
Ans - માટીની ભીંતો ઉપર ભાતીગળ રંગોનું ચિતરામણ
( 39 ) કટવકામ .......... કલા છે.
Ans - કાપડના વિવિધ રંગો અને આકારના ટૂકડાઓ કાપીને વ્યવસ્થિત ગોઠવી તેની ધારો સીવી લેવાની
( 40 ) સારંગી જેવું વાદ્ય “ઝૂન-ઝૂન” .......... જોતિમાં જોવા મળે છે.
Ans - સીદી
( 41 ) “માળીનો ચાળો” .......... છે.
Ans - એક પ્રકારનું ડાંગી નૃત્ય
( 42 ) .......... ચાને “ગળી સાહ” અને છાશની “ખાટી સાહ” કહે છે.
Ans - ભીલ
( 43 ) આદિવાસી પ્રજા તથા દિગંબર જૈન સમાજની સંસ્કૃતિના સમન્વયરૂપ રેવડીનો મેળો .......... ખાતે યોજાય છે.
Ans - સંતરામપુર
( 44 ) તેલીયા તળાવ અને દૂધિયા તળાવ ક્યાં આવેલાં છે?
Ans - ચોટીલા
( 45 ) હનુમાનની માતા અંજનીના નામ ઉપરથી પડેલું અંજનકુંડ કે જ્યાં હનુમાનનો જન્મ થયો હોવાનું મનાય છે, તે સ્થળ ક્યાં આવેલું છે?
Ans - વેરાવળ
( 46 ) મહાવદ ચોથના દિવસે .......... ખાતે ગાંધીજીનું અસ્થિ વિસર્જન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેથી દર વર્ષે આ દિવસ અહીં આદિવાસીઓનો મોટો મેળો ભરાય છે.
Ans - જેમલગઢ
( 47 ) પ્રાકૃતિક સાંદર્યથી ભરપુર એવું બાણેજ તીર્થસ્થળ ક્યાં આવેલું છે?
Ans - ગીર
( 48 ) રંગ અવધૂત મહારાજનું તીર્થસ્થાન ક્યાં આવેલું છે?
Ans - નારેશ્વર
( 49 ) ગુજરાતના ધોધને તેના સ્થળ સાથે યોગ્ય રીતે જોડો.
Ans - 1 - b, 2 - d, 3 - a, 4 - c
( 50 ) અકબર બાદશાહે જૈન ધર્મના પ્રખર વિદ્વાન .......... થી પ્રભાવિત થઈ ગુજરાતમાંથી જજિયાવેરો કાઢી નાખવાની તથા પર્યૂષણાદિ બાર દિવસોએ “અમારિ”ની જાહેરાત કરી હતી.
Ans - હીરવિજયસૂરિ
( 51 ) બંધ કારણના અનુચ્છેદ ૨૨ હેઠળની ધરપકડ અને અટકાયત લગત જોગવાઈઓ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા નથી?
૧. ધરપકડ કરાયેલી વ્યક્તિ તે સમયે શત્રુ દેશની હોય તેને બનતી ત્વરાએ તેની ધરપકડના કારણો જણાવ્યા વિના અટકમાં રાખી શકાશે નહીં.
૨. નિવારક અટકાયત માટેની જોગવાઈ કરતા કાયદા અનુસાર ધરપકડ કરાયેલી વ્યક્તિને તેની પસંદગીના ધારાશાસ્ત્રીની સલાહ લેવાનો અને તેની મારફતે પોતાનો બચાવ કરવાના તેના હક્કને ઇન્કાર કરી શકાશે નહીં.
૩. કોઈપણ વ્યક્તિની ગમે તે કાયદાની જોગવાઈઓ હેઠળ અટકાયત થઈ હોય તેવી વ્યક્તિને તેની ધરપકડના સ્થળેથી મેજીસ્ટ્રેટના ન્યાયાલય સુધીની મુસાફરી માટેના જરૂરી સમય બાદ કરતાં, ધરપકડના ચોવીસ કલાકની અંદર નજીકમાં નજીકના મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવી જોઈશે.
Ans - ૧, ૨ અને ૩
( 52 ) પોતાને સંબોધાયેલા રાષ્ટ્રપતિના રાજીનામાની જોણ ઉપ-રાષ્ટ્રપતિએ .......... ને તરત કરવી પડશે. Ans - લોકસભાના અધ્યક્ષ
( 53 ) ૦૫૩. રાષ્ટ્રપતિ ઉપર સંવિધાનના ઉલ્લંઘન માટે મહાઆરોપ મૂકવાના કિસ્સામાં નીચેના પૈકી કયું સાચું નથી?
Ans - તહોમત મૂકવાની દરખાસ્તવાળો ઠરાવ ગૃહના સભ્યોની કુલ સંખ્યાના ઓછામાં ઓછો એક ચતુર્થાંશ સભ્યોની સહી સાથેનો હોવો જોઈએ.
( 54 ) મંત્રીમંડળે રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી? એ કેમ, અને આપી હોય તો શી આપી હતી એ પ્રશ્નની....
Ans - કોઈ ન્યાયાલયમાં તપાસ કરી શકાશે નહીં.
( 55 ) સંસદના રાજ્યકક્ષાના મંત્રી .......... ની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે.
Ans - રાષ્ટ્રપતિ
( 56 ) ભારતના એટર્ની જનરલને .......... નક્કી કરે તે મહેનતાણું મળશે.
Ans - રાષ્ટ્રપતિ
( 57 ) લોકેસભા રાજ્યોમાંના પ્રાદેશિક મતદાર મંડળોમાંથી સીધી ચૂંટણીથી ચૂંટાયેલા વધુમાં વધુ .......... સભ્યોની બનશે.
Ans - ૫૩૦
( 58 ) સંસદ કાયદો કરીને કટોકટીની ઉદ્ઘોષણાનો અમલ બંધ થયા પછી કોઈ સંજાગોમાં સંસદની મુદત .......... થી વધુ લંબાવી શકશે નહીં.
Ans - ૬ મહીના
( 59 ) લોકસભાની વિસર્જન થાય ત્યારે વિસર્જન પછીની લોકસભાની પહેલી બેઠક મળે ત્યાં સુધી, અધ્યક્ષ....
Ans - પોતાનો હોદ્દો ખાલી કરી શકશે નહીં.
( 60 ) સંસદના બેમાંથી કોઈ ગૃહનો સભ્ય કોઈપણ ગેરલાયકાતને આધીન બન્યો છે કે કેમ તે સંબંધી કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તે પ્રશ્ન .......... ને નિર્ણયાર્થે લખી મોકલવામાં આવશે?ને તેમનો નિર્ણય આખરી ગણાશે.
Ans - રાષ્ટ્રપતિ
( 61 ) જોડકા જોડો.
Ans - 1 - b, 2 - a, 3 - c, 4 - d
( 62 ) પંચાયતી રાજ બાબતે એલ. એમ. સિંઘવી સમિતિ દ્વારા નીચેના પૈકી કઈ ભલામણો કરવામાં આવી હતી?
Ans - ઉપરના તમામ
( 63 ) પંચાયતી રાજ માળખામાં ત્રિ-સ્તરીય માળખાને બદલે દ્વિ-સ્તરીય માળખાની ભલામણ નીચેના પૈકી કોણે કરી ?
Ans - અશોક મહેતા સમિતિ
( 64 ) નીચેના પૈકી કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં પંચાયતી રાજ વ્યવસ્થા જોવા મળતી નથી?
Ans - દિલ્હી
( 65 ) શાસન ઉપર ઉદારીકરણની નીચેના પૈકી કઈ અસરો થઈ?
૧. કાયદાનુશાસિત પારદર્શિતાએ રોકાણકારો અને સરકાર વચ્ચેનો વિશ્વાસ મજબૂત બનાવ્યો.
૨. નોકરીઓની સંખ્યામાં ઘટાડો.
Ans - ૧ અને ૨ બંને
( 66 ) IMF આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ દ્વારા ભારતની જાહેરક્ષેત્રની બેંકો બાબતે નીચેના પૈકી કયા અવલોકનો વ્યક્ત કર્યા છે?
૧. જાહેર ક્ષેત્રની બેંકોમાં જાહેર માલિકી તાત્કાલિક પરત ખેંચી શાસન સુધ કારણા, આંતરિક નિયંત્રણો અને કામગીરી માટે આયોજન કરવું.
૨. જાહેર ક્ષેત્રની બેંકોના બોર્ડમાંથી રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિઓને દૂર કરવાં.
Ans - ૧ અને ૨ બંને
( 67 ) “કુદરતી ન્યાય” વિચારધારાનું ઉદ્ગમસ્થાન કયું છે?
Ans - ગ્રીક, ખ્રિસ્તી અને મધ્યકાલિન કેથોલીક શાસ્ત્ર
( 68 ) આ દિવસે સંયુક્ત સંઘની સામાન્ય સભાએ માનવહક્કની ઘોષણા કરી હોવાને કારણે આ દિવસ માનવ હક્ક દિન તરીકે ઉજવાય છે?
Ans - ૧૦ ડિસેમ્બર
( 69 ) એમનેસ્ટી ઈન્ટરનેશનલનું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
Ans - લંડન
( 70 ) નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપનાની જાહેરાત કઈ આંતરરાષ્ટ્રિય સમીટમાં કરવામાં આવી હતી?
Ans - ઇસ્ટ એશિયા
( 71 ) G-૪ રાષ્ટ્રોનો મુખ્ય ઉદ્દેશ શું છે?
Ans - સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય થવા પરસ્પર સહકાર આપવાનો
( 72 ) ભારતે કયા દેશ સાથે “સ્માર્ટ આયલેન્ડ પ્રોજેક્ટ”ના વિકાસ માટે દ્વિપક્ષીય સહકારની પહેલ કરી છે? Ans - જાપાન
( 73 ) અટલ પેન્શન યોજના ભારત સરકારના કયા મંત્રાયલ હેઠળ આવે છે?
Ans - નાણાં
( 74 ) કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજના હેઠળ નીચે પૈકીના કયા વર્ગની બાલિકાઓને શિક્ષણ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે?
૧. અનુસૂચિત જોતિઓ
૨. અનુસૂચિત જનજાતિઓ
૩. અન્ય પછાત વર્ગો
Ans - ૧, ૨ અને ૩
( 75 ) ગુજરાત સરકારના કયા મંત્રાલય / ખાતા / કચેરી દ્વારા GST - સહેલી વેબ-પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે?
Ans - ગ્રામિણ વિકાસ કમિશ્નર
( 76 ) હાલ ભારત કયા દેશમાંથી સૌથી વધુ ક્રૂડ ઓઈલ (કાચુ તેલ) આયાત કરે છે?
Ans - ઇરાક
( 77 ) ખાનગી ક્ષેત્રમાં .......... ઉદ્યોગ ભારતનો સૌથી મોટો નોકરીદાતા ઉદ્યોગ છે.
Ans - આઈ.ટી.
( 78 ) વર્ષ ૨૦૧૫-૧૬ની સરખામણીમાં વર્ષ ૨૦૧૬-૧૭ દરમ્યાન ભારતની નિકાસમાં .......... થયેલ છે અને આયાતમાં .......... થયેલ છે.
Ans - વધારો, વધારો
( 79 ) ગ્રાહક ભાવ સૂચકઅંક CPI-IW બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
૧. તે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટે વપરાય છે.
૨. તે સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટે વપરાય છે.
Ans - ૧ અને ૨ બંને
( 80 ) દેશમાં નાના બંદરોની માલસામાનની હેરફેર પૈકી .......... ટકા ગુજરાતમાંથી થાય છે.
Ans - ૭૧
( 81 ) વસતિ ગણત્રી-૨૦૦૧ ની સરખામણીએ વસતિ ગણત્રી - ૨૦૧૧ના નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
૧. ૧૫ - ૨૪ વર્ષની વયજૂથમાં ઘટાડો
૨. ૬૦ વર્ષ ઉપરની વયજૂથમાં વધારો
Ans - ૧ અને ૨ બંને
( 82 ) ગુજરાતમાં વર્ષ ૨૦૦૧ - ૨૦૧૧ દરમ્યાન કયા જિલ્લાનો દાયકાનો સૌથી વધુ વસતિ વૃદ્ધિ દર છે? Ans - સૂરત
( 83 ) ભારતમાં કપાસની ગાંસડીનું વજન કેટલું હોય છે?
Ans - ૧૭૦ કિલો
( 84 ) NITI આયોગ દ્વારા તૈયાર કરવામાં આવેલી નવી ઊર્જા નીતિમાં કયા જાહેરક્ષેત્રના સાહસને ૭ વિભાગોમાં વહેંચવાની વાત રજૂ કરવામાં આવી છે?
Ans - CIL
( 85 ) કઈ પંચવર્ષીય યોજનાના સમયગાળા દરમ્યાન રાષ્ટ્રીય આવકનો વાસ્તવિક વૃધ્ધિ દર તેના લક્ષ્યાંક કરતાં વધુ હતો?
Ans - પ્રથમ
( 86 ) ભારત ખાંડના ઉત્પાદનમાં વિશ્વમાં .......... ક્રમે છે.
Ans - બીજા
( 87 ) વાહનોના “થર્ડ-પાર્ટી” વીમા બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
૧. દ્વી-ચક્રીય (ટુ-વ્હીલર) વાહનો માટે “થર્ડ-પાર્ટી” વીમો ત્રણ વર્ષના સમય માટે રહેશે.
૨. કાર (ફોર-વ્હીલર) વાહનો માટે “થર્ડ-પાર્ટી” વીમો પાંચ વર્ષના સમય માટે રહેશે.
૩. આ નિર્ણય સર્વોચ્ચ અદાલત દ્વારા નિમાયેલ સમિતિની ભલામણને આધારે કરવામાં આવ્યો છે.
Ans - ફક્ત ૩
( 88 ) નીચેના પૈકી કોની માર્ગદર્શિકા હેઠળ સરકારે રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ધ કારણ કરેલાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના તમામ શેર હસ્તગત કરી લીધાં?
Ans - સેબી (SEBI)
( 89 ) નીચેના પૈકી કયું “હોટ મની” (Hot Money)ની સમજૂતી યોગ્ય રીતે આપે છે?
Ans - ઊંચા વ્યાજદરનો ફાયદો લેવા માટે એક દેશમાંથી અન્ય દેશમાં લઈ જવાતું ફંડ
( 90 ) GST બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
૧. કેન્દ્ર તેમજ રાજ્ય બંનેના કર વેચાણ-બિંદુ ઉપર ઉઘરાવવામાં આવશે.
૨. કેન્દ્ર તેમજ રાજ્ય બંનેના કર ઉત્પાદન-શુલ્ક ઉપર આકારવામાં આવશે.
૩. આ નિર્ણય સર્વોચ્ચ અદાલત દ્વારા નિમાયેલ સમિતિની ભલામણને આધારે કરવામાં આવ્યો છે.
Ans - ૧ અને ૨ બંને
( 91 ) વર્ષ ૨૦૧૬-૧૭ના કામચલાઉ હિસાબો મુજબ, ગુજરાત રાજ્યની કુલ કરવેરાની આવકમાં કેન્દ્રીય કરવેરાનો હિસ્સો ..........% હતો.
Ans - ૨૨.૬૦%
( 92 ) જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રેશનકાર્ડ ધારકોને વ્યાજબી ભાવની દુકાનો મારફતે નીચેના પૈકી કઈ સામગ્રીનું વિતરણ કરવામાં આવતું નથી?
Ans - બાજરી
( 93 ) ગુજરાતની સમુદ્રરેખા પર આવેલ કેપ્ટીવ જેટી અને તેને આધારિત ઉદ્યોગોના જોડકાં જોડો.
Ans - 1 - a, 2 - b, 3 - c, 4 - d
( 94 ) જે જમીનમાંથી સંપૂર્ણ ખાણકામ થઈ ગયું છે તેના પુનઃ વપરાશ માટે GMDC એ નવીન એવો ૫ MW નો સૌરઊર્જા પ્રોજેક્ટ .......... ની ખાણો ખાતે ઉભો કર્યો છે.
Ans - પાનાન્દ્રો
( 95 ) ઉદ્યોગોની વાર્ષિક મોજણી ૨૦૧૪-૧૫ ના આખરી પરિણામ મુજબ .......... નું ઔદ્યોગિક જૂથ કારખાનાની સંખ્યાની દૃષ્ટિએ ગુજરાત રાજ્યનું અગ્રીમ જૂથ
Ans - કાપડનું ઉત્પાદન
( 97 ) “ગોલ”, “પલ્લા”, “ચાકસી” અને “ખાગા” શું છે?
Ans - માછલીની જોતો
( 98 ) સૂચિત કલ્પસર યોજનામાં ખંભાતની પશ્ચિમ કાંઠા અને પૂર્વ કાંઠાને જોડતો બહુહેતુક બંધ બનાવવાનું આયોજન છે. આ યોજનામાં ૩૦ કિ.મી. લંબાઈનો બંધ બનાવી નીચેના પૈકી કઈ નદીઓના પાણીનો સંગ્રહ કરવાનું આયોજન છે?
૧. નર્મદા
૨. ઢાઢર
૩. મહી
૪. સાબરમતી
Ans - ૧, ૨, ૩ અને ૪
( 99 ) જાહેર જનતા પાસેથી સરકાર દ્વારા લીધેલી લોનને .......... કહે છે.
Ans - બજાર ઋણ
( 100 ) ભારતમાં વિદેશી મુદ્રાના ભંડોળનું સંચાલન કોણ કરે છે?
Ans - રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા
( 101 ) નવમી અને દસમી સદી દરમ્યાન આધુનિક દક્ષિણ ગુજરાત માટે .......... શબ્દ પ્રયોજાતો.
Ans - લાટ
( 102 ) વીજળીનો ચમકારો એ કયા જૈવરાસાયણિક ચક્ર સાથે જોડાયેલી ઘટના છે?
Ans - નાઈટ્રોજન ચક્ર
( 103 ) દ્વારકાનો ચૂનાના ખડકોનો વિસ્તાર અને કચ્છનો ડુંગરાળ વિસ્તાર .......... ખડકો ધરાવે છે.
Ans - અગ્નિકૃત
( 104 ) ભારતમાં સૌથી મોટી ઘોડા ભરતી .......... પાસે આવે છે.
Ans - ગંગાનદી (હુગલી)માં કોલકત્તા
( 105 ) ભરૂચ અને શુક્લતીર્થની વચ્ચે કઈ ઉપનદી નર્મદાને મળે છે?
Ans - ઉપરની તમામ
( 106 ) સમુદ્રમાં ઉત્પન્ન થતા પ્રવાહો માટે નીચે પૈકીનું / ના કયું / કયા કારણ / કારણો જવાબદાર ગણાય છે? Ans - ઉપરના તમામ
( 107 ) રાજસ્થાનમાં યાત્રાધામ સુન્ધા માતાની પાસે આવેલા પર્વતો .......... નું દૃષ્ટાંત છે.
Ans - ઘુમ્મટાકાર પર્વત
( 108 ) .......... પ્રકારના જંગલો મરી, લવિંગ, ઈલાયચી જેવા તેજાનાની બાગાયત માટે ઉપયોગી છે.
Ans - ઉષ્ણ કટિબંધીય નિત્ય લીલાં
( 109 ) છત્તીસગઢના બસ્તર જિલ્લાની .......... ની ખાણ એશિયાની સૌથી મોટી સુસજ્જિત (mechanised) ખાણ છે.
Ans - લોહઅયસ્ક
( 110 ) ભારતમાં પશ્ચિમ તટ પર વરસાદ પશ્ચિમથી પૂર્વ જતા .......... અને ગુજરાતમાં પૂર્વથી પશ્ચિમ જતાં .......... થવા લાગે છે.
Ans - ઓછો, ઓછો
( 111 ) નીચેના પૈકી કઈ જોડી ખોટી છે?
Ans - રાષ્ટ્રીય જળમાર્ગ-II: યમુના - બ્રહ્મપુત્રા
( 112 ) વાતાગ્ર એ હવાનો .......... કિલોમીટર પહોળો વિસ્તાર છે.
Ans - ૩ થી ૫૦
( 113 ) ઓડિશાનું ચિલ્કા અને તામિલનાડુનું પુલિકટ .......... સરોવરના દૃષ્ટાંત છે.
Ans - લગૂન
( 114 ) ગુજરાતનો પ્રથમ હેવી વોટર પ્લાન્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી?
Ans - વડોદરા
( 115 ) નીચેના પૈકી કોની ગૌણ વન-પેદાશો તરીકે નોંધણી થયેલ છે?
૧. ટીમરૂના પાન
૨. મહુડાના ફુલ
૩. ગુંદર
Ans - ૧, ૨ અને ૩
( 116 ) ગુજરાતના કયા જિલ્લાની વસ્તીમાં અનુસૂચિત જનજાતિનું પ્રમાણ સૌથી વધુ છે?
Ans - દાહોદ
( 117 ) પૃથ્વીના સિમાના સ્તરની નીચે આવેલો ભૂગર્ભના કેન્દ્ર ભાગમાં મુખ્યત્વે .......... જેવાં નક્કર ધાતુમય દ્રવ્યો આવેલાં છે.
Ans - નિકલ અને ફેરિયમ
( 118 ) નીચેના પૈકી કઈ જોડી ખોટી છે?
Ans - સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન : મહારાષ્ટ્ર
( 119 ) ૨૦૧૧ની વસ્તી ગણત્રી મુજબ નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
૧. ભારતની સરખામણીમાં ગુજરાતનો સાક્ષરતા દર ઊંચો છે.
૨. ૧૫ - ૧૯ ના વયજૂથમાં ગુજરાતની વસ્તીના હિસ્સાની ટકાવારી ભારતની વસ્તીના હિસ્સાની ટકાવારી કરતાં વધુ છે.
Ans - ૧ અને ૨ બંને સાચાં છે.
( 120 ) ગુજરાતમાં નીચેના પૈકી કયા પાકનો વાવેતર વિસ્તાર સૌથી વધુ છે?
Ans - કપાસ
( 121 ) ગુજરાતમાં કેટલા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયન (SIR) નોટીફાઈ થયેલાં છે?
Ans - ૭
( 122 ) ગુજરાતમાં વીજ ઉત્પાદનમાં નીચેના પૈકી સૌથી વધુ હિસ્સો કોનો છે?
Ans - ખાનગી ક્ષેત્ર
( 123 ) ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા .......... ને હજીરા પોર્ટના વિકાસ માટે અધિકારો સુપ્રત કરવામાં આવ્યાં છે.
Ans - મે. શેલ ગેસ બી.વી.
( 124 ) ગુજરાતમાં મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ બાબતે નીચેના પૈકીના કયાં વિધાનો સાચાં છે?
૧. મુખ્યમંત્રીશ્રીને મળેલ ભેટ સોગાદોની દર વર્ષે જાહેર હરાજી કરીને તેમાંથી ફંડ ઉભું કરવામાં આવે છે.
૨. આ ફંડમાં દાતાઓ અને સંસ્થાઓ તરફથી દાન કરવામાં આવે છે.
૩. એમ.બી.બી.એસ. અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓ કે જેમના વાલીની કૌટુંબિક વાર્ષિક આવક રૂ. ૬ લાખ સુધીની હોય તેમને આ યોજનાનો લાભ મળે છે.
૪. બી.પી.એલ. હેઠળ આવતી કન્યાઓને ધોરણ-૮ સુધીનું શિક્ષણ પુરૂં કર્યા બાદ રૂ. ૨૦૦૦ના બોન્ડ આપવામાં આવે છે.
Ans - ફક્ત ૧, ૨ અને ૩
( 125 ) .......... દરિયાઈ વિશ્વમાં એલ.પી.જી. (LPG) આયાત કરનાર સૌ પ્રથમ ખાનગી બંદર છે.
Ans - પોરબંદર
( 126 ) ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી .....અમલીકરણ માટેની તાલીમ પૂરી પાડે છે. Ans - વૈજ્ઞાનિક શિક્ષણ, જોગૃતિ, સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટેની નોડલ સંસ્થા છે.
( 127 ) તાજેતરમાં કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ફટાકડાની બનાવટમાં વપરાતા કયા પાંચ રસાયણોને ઝેરી જાહેર કરવામાં આવ્યા છે?ને તેના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે?
Ans - એન્ટિમોની, લિથિયમ, પારો, આર્સેનિક અને નિકલ
( 128 ) ભારત સરકારની નીચેના પૈકી કઈ યોજના સૌ કોઈ માટે ધોરણ-૯ અને તેના ઉપરના વર્ગોના અભ્યાસક્રમો શીખવવા માટે આઈ.ટી. પ્લેટફોર્મની સુવિધાઓ પૂરી પાડે છે?
Ans - સ્વયં
( 129 ) મનુષ્યના શરીરમાં લોહીના દબાણ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
૧. તે શિરાઓ કરતાં ધમનીઓમાં વધુ હોય છે.
૨. તે સ્ફીગમોમીટર નામના સાધન વડે માપવામાં આવે છે.
Ans - ૧ અને ૨ બંને
( 130 ) લોહી એ .......... પ્રકારની પેશી છે.
Ans - જોડાણ પેશી
( 131 ) માનવ શરીરમાં આંત્રપુચ્છ (Appendix) .......... સાથે જોડાયેલું છે.
Ans - મોટું આંતરડુ
( 132 ) “નાવિક” (NAVIC) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
૧. તે સ્વદેશી બનાવટની નેવીગેશન ઉપગ્રહ આધારીત સીસ્ટમ છે.
૨. તેમાં સાત ઉપગ્રહોનો સમાવેશ થાય છે.
૩. તે ૨૦૧૬ માં કાર્યરત થયું.
Ans - ૧, ૨ અને ૩
( 133 ) PSLV અને GSLV બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં નથી?
૧. PSLV એ GSLV કરતાં જુનું / અગાઉનું છે.
૨. GSLV એ PSLV કરતાં અવકાશમાં વધારે વજન લઈ જવાની ક્ષમતા ધરાવે છે.
૩. GSLV એ PSLV કરતાં વધુ સફળતા ગુણોત્તર ધરાવે છે.
Ans - ફક્ત ૩
( 134 ) ભારતીય સંરક્ષણ સામગ્રી K-૪ અને K-૧૫ .......... છે.
Ans - બેલેસ્ટિક મિસાઈલ્સ
( 135 ) અગ્નિ-IV મિસાઈલ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
૧. તે સપાટીથી સપાટી મિસાઈલ છે. (Surface to surface)
૨. તે મધ્યમ શ્રેણીનું બેલિસ્ટિક મિસાઈલ છે.
૩. તે આશરે ૭૫૦૦ કિ.મી. સુધી ૧ ટન પરમાણુ સ્ફોટક અગ્ર (ન્યુક્લિયર વોરહેડ) વહન કરી શકે છે.
Ans - ૧, ૨ અને ૩
( 136 ) નીચેના પૈકી કઈ ભારતીય કોલસાની સમસ્યાઓ છે?
Ans - ઉપરના તમામ
( 137 ) “બાયોગેસ” બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
૧. બાયોગેસ ધુમાડો કે રાખનું નિર્માણ કરતું નથી.
૨. બાયોગેસ પ્લાન્ટમાનો વધેલો કચરો ખાતર તરીકે ઉપયોગી છે.
Ans - ૧ અને ૨ બંને
( 138 ) નીચેના પૈકી કઈ પ્રવૃત્તિમાં “લેસર”નો ઉપયોગ થાય છે?
૧. છાપકામ
૨. બારકોડ સ્કેનીંગ
૩. કપડા ઉદ્યોગ
૪. કેન્સરની સારવાર
Ans - ૧, ૨, ૩ અને ૪
( 139 ) માનવ શરીરની કિડનીમાં થતી પથરીનું મુખ્ય રાસાયણિક સંયોજન .......... છે.
Ans - કેલ્શિયમ ઓક્જેલેટ
( 140 ) વરસાદના પાણી કરતા નદીનું પાણી ભારે હોય છે? કારણ કે ....
Ans - તે કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર ધરાવે છે.
( 141 ) ફળોને શીતાગારમાં રાખવાથી તેમની આવરદા વધે છે? કારણ કે ....
Ans - શ્વસન પ્રક્રિયાનો દર ઘટે છે.
( 142 ) નીચેના પૈકી કઈ કંપની શૂલ્ક વિના ઈ-મેલ સેવાઓ વપરાશકારોને પૂરી પાડતી નથી?
Ans - ઉપરના પૈકી કોઈ નહીં
( 143 ) ૧૪૩. રાંધણ-ગેસમાં વપરાશમાં લેવાતાં ગેસ-સિલિન્ડર અને ગેસ-પાઈપલાઈન બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન વિધાનો સાચું / સાચાં છે?
૧. ગેસ-સિલિન્ડરમાં LPG હોય છે, જ્યારે ગેસ પાઈપ-લાઈનમાં PNG હોય છે.
૨. LPG મુખ્યત્વે મિથેન હોય છે, જ્યારે PNGમાં મુખ્યત્વે પ્રોપેન અને બ્યુટેન હોય છે.
Ans - ફક્ત ૧
( 144 ) સમાનવ અવકાશયાત્રા સફળતાપૂર્વક યોજનારા દેશો કયા છે?
૧. અમેરીકા
૨. રશિયા
૩. ચીન
Ans - ૧, ૨ અને ૩
( 145 ) 1 TB = .......... MB.
Ans - ૧૦,૦૦,૦૦૦
( 146 ) FM રેડીયોમાં “FM” એટલે .......... .
Ans - Frequency Modulation
( 147 ) HDTV (High Definition Television) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
૧. તે એનેલોગ સિગ્નલ (Analog Signal) નો ઉપયોગ કરે છે.
૨. તે ૩૫ mm ફિલ્મ સમકક્ષ દૃશ્ય ગુણવત્તા આપે છે.
Ans - ફક્ત ૨
( 148 ) iOS બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
૧.iOS મોબાઈલ ઓપરેટીંગ સીસ્ટમ છે જે iPhone, iPad અને iPod touch જેવાં Apple ઉત્પાદનોમાં જ વપરાય છે.
૨.iOS ગુગલ દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
Ans - ફક્ત ૧
( 149 ) ગ્રહણ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
૧. જ્યારે સૂર્ય, ચંદ્ર અને ધરતી સીધી લીટીમાં હોય અને ચંદ્ર એ સૂર્ય અને ધરતીની વચ્ચે હોય ત્યારે સૂર્યગ્રહણ થાય છે.
૨. જ્યારે સૂર્ય, ધરતી અને ચંદ્ર સીધી લીટીમાં હોય અને ધરતી એ સૂર્ય અને ચંદ્રની વચ્ચે હોય ત્યારે ચંદ્રગ્રહણ થાય છે.
Ans - ૧ અને ૨ બંને
( 150 ) થર્મલ પાવર સ્ટેશનમાં વીજળી ઉત્પન્ન કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?
Ans - પાણીને ઉકાળીને
( 151 ) એક પેટીમાં ૮ સોનાના સિક્કા અને ૧૦ ચાંદીના સિક્કા છે. જ્યારે બીજી પેટીમાં ૬ સોનાના સિક્કા અને ૧૪ ચાંદીના સિક્કા છે. બે પેટીમાંથી એક પેટીની યાદૃચ્છિક રીતે પસંદગી કરવામાં આવે છે અને તેમાંથી એક સિક્કો પસંદ કરવામાં આવે છે. તો આ સિક્કો સોનાનો હોવાની સંભાવના કેટલી?
Ans - ૬૭/૧૮૦
( 152 ) નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
૧. પ્રથમ ૨૦૦ પ્રાકૃતિક સંખ્યાઓમાં કુલ ૧૪ પૂર્ણવર્ગ સંખ્યાઓ છે.
૨. બે પૂર્ણવર્ગ સંખ્યાઓનો સરવાળો પણ પૂર્ણવર્ગ સંખ્યા જ હોય છે.
૩. બે પૂર્ણ વર્ગ સંખ્યાઓનો ગુણાકાર પણ પૂર્ણવર્ગ સંખ્યા જ હોય છે.
Ans - ફક્ત ૧ અને ૩
(Q : 153 to 155)
( 153 ) નીચેના સ્તંભાલેખમાં આપેલા વર્ષોમાં લઘુ, મધ્યમ અને મોટા ઉદ્યોગોમાં થયેલ નફાની ટકાવારી આપવામાં આવેલ છે. તેનો ઉપયોગ કરી આપેલ પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.વર્ષ ૨૦૧૫માં કયા ઉદ્યોગ ક્ષેત્રમાં વર્ષ ૨૦૧૨ની સરખામણીમાં નફાની ટકાવારીમાં સૌથી વધુ ફેરફાર થયો?
Ans - મધ્યમ ઉદ્યોગ
( 154 ) નીચેના સ્તંભાલેખમાં આપેલા વર્ષોમાં લઘુ, મધ્યમ અને મોટા ઉદ્યોગોમાં થયેલ નફાની ટકાવારી આપવામાં આવેલ છે. તેનો ઉપયોગ કરી આપેલ પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
જો વર્ષ ૨૦૧૩માં લઘુ ઉદ્યોગોનું કુલ ટર્ન ઓવર રૂ. ૨૪૦ લાખ હોય તો તે વર્ષમાં તેનો કુલ નફો આશરે કેટલો થશે?
Ans - રૂ. ૬૦ લાખ
( 155 ) નીચેના સ્તંભાલેખમાં આપેલા વર્ષોમાં લઘુ, મધ્યમ અને મોટા ઉદ્યોગોમાં થયેલ નફાની ટકાવારી આપવામાં આવેલ છે. તેનો ઉપયોગ કરી આપેલ પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
આપેલા તમામ વર્ષોમાં મધ્યમ ઉદ્યોગોએ કરેલ નફાની ટકાવારીની સરેરાશ આશરે કેટલી થશે?
Ans - ૨૯.૦૦%
( 156 ) P, Q, R, S, T, U અને V એક કુટુંબના સભ્યો છે. તે પૈકી ૪ પુખ્ત વયના અને ૩ બાળકો છે. U અને V નાની બાળકીઓછે. P અને S ભાઈઓ છે, અને P ડોક્ટર છે. T એન્જિનિયર છે અને તેણે બે પૈકી એક ભાઈ સાથે લગ્ન કર્યા છે અને તેમને ૨ સંતાનો છે. Q એ S સાથે લગ્ન કર્યા છે અને V તેમનું સંતાન છે.
ઉપરોક્ત માહિતી ધ્યાને લેતાં નીચે પૈકી કયો વિકલ્પ નિશ્ચિતપણે સાચો છે?
Ans - R એ U નો પિતા છે.
( 157 ) જો L એટલે /, M એટલે *, P એટલે + અને Q એટલે – , તો નીચે આપેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો છે?
Ans - 11 M 34 L 17 Q 8 L 3 = 38/3
( 158 ) નીચેની આકૃતિમાં જો PQRS સમાંતરબાજુ ચતુષ્કોણ હોય તો b ની કિંમત કેટલી હશે?
Ans - ૨
( 159 ) ત્રણ સંખ્યાઓ 2:3:4 ના ગુણોત્તરમાં છે. જો તેઓના ઘનનો સરવાળો ૩૩૯૫૭ હોય તો તે પૈકી સૌથી મોટી સંખ્યા કઈ હશે?
Ans - ૨૮
( 160 ) જો log₂x + log₂y = 4 અને x = 0.2 હોય તો y ની કિંમત કેટલી થશે?
Ans - ૮૦
( 161 ) ધાતુના એક ૧૮ સેમી વ્યાસના ગોળામાંથી એક ૬ મીમી વ્યાસનો તાર ખેંચવામાં આવે છે, તો તે તારની લંબાઈ કેટલી થશે?
Ans - ૩૦૦ મીટર
( 162 ) એક યાત્રાળુ કુલ ૧૨૦૦ કિમીની પદયાત્રા ૮ દિવસમાં પૂર્ણ કરે છે. દિવસ દરમ્યાન તે કુલ ૯ કલાક આરામ કરે છે. જો તેણે પરત યાત્રા ૧૦ દિવસમાં બમણી ઝડપે પૂરી કરી હોય તો પરત યાત્રામાં દિવસ દરમ્યાન તેણે કેટલા કલાક આરામ કર્યો હશે?
Ans - ૧૮ કલાક
( 163 ) જો ત્રિકોણ ABC માં CE એ વેધ હોય તો નીચે પૈકી કયું વિધાન / કયા વિધાનો નિશ્ચિત પણે સત્ય છે?
૧. જો E એ બાજુ AB નું મધ્યબિંદુ હોય તો ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે.
૨. ત્રિકોણ ABC ના અંતઃવર્તુળનું કેન્દ્ર વેધ CE નું મધ્યબિંદુ છે.
Ans - ઉપરના પૈકી કોઈ નહીં
( 164 ) 12:48 કલાકે ઘડિયાળનો કલાક કાંટો તેના મિનિટ કાંટા કરતાં કેટલા ડિગ્રી પાછળ હશે?
Ans - ૨૬૪°
( 165 ) વિવાન એક કામ ૧૫ દિવસમાં પૂરૂં કરે છે. કામ શરૂ કર્યા બાદ ૫ દિવસ પછી તે કામ છોડી દે છે. બાકીનું કામ રોહન ૧૨ દિવસમાં પૂરૂં કરે છે. તો રોહન એકલો આખું કામ કેટલા દિવસમાં પૂરૂં કરશે?
Ans - ૧૮ દિવસ
( 166 ) એક બેંકમાં ચક્રવૃદ્ધિ વ્યાજ દર ૬ માસે ગણવામાં આવે છે. એક ગ્રાહક તે બેંકમાં ૧ જોન્યુઆરીના રોજ રૂ. ૬,૪૦૦ અને ૧ જુલાઈના રોજ તેટલી જ રકમ થાપણ તરીકે મૂકે છે. જો વ્યાજનો દર ૫% હોય તો વરસના અંતે તેને કુલ કેટલું વ્યાજ મળશે?
Ans - રૂ. ૪૮૪
( 167 ) જો એક સાંકેતિક ભાષામાં BEST નો કોડ ૨૫૧૨ હોય તો BETTER નો કોડ કયો હશે?
Ans - ૨૫૨૨૫૯
( 168 ) એક વર્ગખંડમાં એક વિષયમાં ૧૦ વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે મુજબ છે.
૩૯, ૪૩, ૩૬, ૩૮, ૭૭, ૭૩, ૪૩, ૦૫, ૨૫, ૩૯.
આ માહિતી માટે નીચેના વિધાનો પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
૧. આપેલી માહિતીનો બહુલક ૭૭ છે.
૨. આપેલી માહિતીને એકથી વધુ બહુલક છે.
૩. આપેલી માહિતીનો મધ્યસ્થ ૩૯ છે.
Ans - ફક્ત ૨ અને ફક્ત ૩
( 169 ) ૪/૫, ૫/૬ અને ૭/૧૨ નો ગુ.સા.અ. કેટલો થશે?
Ans - ૧/૬૦
( 170 )
Ans -
( 171 ) પ્રશ્નમાં એક પ્રશ્ન અને બે વિધાનો (I) અને (II) આપવામાં આવ્યા છે. તમારે એ નિર્ણય કરવાનો છે, કે વિધાનોમાં આપવામાં આવેલ માહિતી આપેલા પ્રશ્નનો જવાબ આપવા પર્યાપ્ત છે કે કેમ?
x > y ?
(I) x2 + 4x + 3 = 0
(II) 7y2 – 8y + 5 = 0
Ans - જો વિધાન (I) અને વિધાન (II) બંને સાથે પણ આપેલા પ્રશ્નનો જવાબ આપવા પર્યાપ્ત નથી.
( 172 ) પ્રશ્નમાં એક પ્રશ્ન અને બે વિધાનો (I) અને (II) આપવામાં આવ્યા છે. તમારે એ નિર્ણય કરવાનો છે, કે વિધાનોમાં આપવામાં આવેલ માહિતી આપેલા પ્રશ્નનો જવાબ આપવા પર્યાપ્ત છે કે કેમ?
વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે?
(I) વિદ્યાર્થીઓની સરેરાશ ઉંચાઈ ૫૪ છે.
(II) વર્ગમાં ૭૫% વિદ્યાર્થીઓ સરેરાશ ઉંચાઈ કરતા વધુ ઉંચાઈ ધરાવે છે.
Ans - જો વિધાન (I) એકલું આપેલા પ્રશ્નનો જવાબ આપવા માટે પર્યાપ્ત છે. પરંતુ વિધાન (II) એકલું આપેલા પ્રશ્નના જવાબ આપવા પર્યાપ્ત નથી.
( 173 ) પ્રશ્નમાં એક પ્રશ્ન અને બે વિધાનો (I) અને (II) આપવામાં આવ્યા છે. તમારે એ નિર્ણય કરવાનો છે, કે વિધાનોમાં આપવામાં આવેલ માહિતી આપેલા પ્રશ્નનો જવાબ આપવા પર્યાપ્ત છે કે કેમ?
ટ્રેનની લંબાઈ કેટલી છે?
(I) ટ્રેનને ૮૦ કિમી/કલાકની ઝડપે ૩૫૦ મીટર લાંબો પ્લેટફોર્મ પસાર કરતાં ૧૦ સેકંડ લાગે છે.
(II) ટ્રેનને એક સિગ્નલ પસાર કરતાં ૩ સેકંડ લાગે છે.
Ans - જો વિધાન (I) અને વિધાન (II) બંને સાથે પણ આપેલા પ્રશ્નનો જવાબ આપવા પર્યાપ્ત નથી.
( 174 ) પ્રશ્નમાં એક પ્રશ્ન અને બે વિધાનો (I) અને (II) આપવામાં આવ્યા છે. તમારે એ નિર્ણય કરવાનો છે, કે વિધાનોમાં આપવામાં આવેલ માહિતી આપેલા પ્રશ્નનો જવાબ આપવા પર્યાપ્ત છે કે કેમ?
ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે?
(I) ત્રિકોણની બે બાજુઓના માપ અનુક્રમે ૨૪ સેમી અને ૨૫ સેમી છે.
(II) ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે.
Ans - જો વિધાન (I) અને વિધાન (II) બંને આપેલા પ્રશ્નનો જવાબ આપવા આવશ્યક છે.
( 175 ) એક વિદ્યાર્થી એક સંખ્યાને ૫/૩થી ગુણવાને બદલે ૩/૫થી ગુણે છે. તો આ ગણતરીમાં ત્રુટીની ટકાવારી કેટલી થશે?
Ans - ૪૪.૦૦%
( 176 ) કાઉન્સીલ ફોર સાયન્ટીફીક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રીસર્ચ દ્વારા નીચેના પૈકી ઓછું પ્રદૂષણ કરતાં કયાં ત્રણ પ્રકારના ફટાકડાઓ વિકસાવવામાં આવ્યા છે?
૧. સેફ વોટર રીલીઝર (SWAS)
૨. સેફ મિનિમલ એલ્યુમિનિયમ (SAFAL)
૩. સેફ થરમાઈટ ક્રેકર (STAR)
૪. સેફ એર ક્રેકર (SAR)
Ans - ફક્ત ૧, ૨ અને ૩
( 177 ) ભારત-યુ.એસ. નિકાસ સબસીડી વિવાદો જોવા સારૂ નીચેના પૈકી કયા સંગઠને વિવાદ-પેનલની સ્થાપના કરી છે?
Ans - WTO
( 178 ) પ્રથમ મેગા-ફૂડ-પાર્ક - ધ ગુજરાત એગ્રો મેગા ફૂડ પાર્ક .......... ખાતે શરૂ થયો.
Ans - સૂરત
( 179 ) ભારતીય રેલ્વે દ્વારા જાહેર કરાયેલી ટ્રેન-૧૮, Train-18, ની શી વિશિષ્ટતાઓ છે?
Ans - A અને B બંને
( 180 ) ભારતમાં સૌ પ્રથમ વખત કન્ટેનર પરિવહન કયા આંતરિક રાષ્ટ્રીય જળમાર્ગ શરૂ થયો હતો ?
Ans - રાષ્ટ્રીય જળમાર્ગ-I
( 181 ) સર્વોચ્ચ અદાલતના હુકમ અનુસાર સમગ્ર ભારતમાં .......... થી ભારત સ્ટેજ-IV વાહનનું વેચાણ થઈ શકશે નહીં.
Ans - 01-Apr-20
( 182 ) ઈન્ટરનેશનલ કો-ઓપરેટીવ એલાયન્સ અનુસાર નીચેના પૈકીની કઈ ભારતીય સરકારી સંસ્થા વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા છે?
Ans - IFFCO
( 183 ) એશીયન ડેવલપમેન્ટ બેંક અનુસાર નીચેના પૈકી કયા એશીયાઈ દેશમાંથી સૌથી વધુ સ્થળાંતરીત (Outward migrants) લોકો છે?
Ans - ભારત
( 184 ) ભારત, ઈરાન અને .......... તેમની સૌ પ્રથમ ચાબહાર બંદર બાબતે ત્રિપક્ષિય બેઠક ઇરાનમાં યોજી. Ans - અફઘાનિસ્તાન
( 185 ) પર્યાવરણ મંત્રાલય દ્વારા દિવાળીના સંદર્ભે નીચેના પૈકી કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું ?
Ans - હરિત દિવાલી, સ્વસ્થ દિવાલી
( 186 ) તાજેતરમાં જાહેર થયેલ નેતાજી સુભાષચંદ્ર બોઝ એવોર્ડ .......... ને એનાયત કરવામાં આવશે.
Ans - આપત્તિ કામગીરીમાં સામેલ પોલીસ અને અર્ધલશ્કરી બળો
( 187 ) “ધર્મ-ગાર્ડયન-૨૦૧૮” ભારત અને .......... વચ્ચેની ૧૪ દિવસની સંયુક્ત લશ્કરી કવાયત છે.
Ans - જાપાન
( 188 ) નિવૃત્ત થયેલું વિમાનવાહક INS વિરાટ .......... રાજ્ય સરકાર હેઠળ તરતું સંગ્રહાલય બનશે.
Ans - મહારાષ્ટ્ર
( 189 ) ભારતનું સૌ પ્રથમ સ્વદેશી માઈક્રો પ્રોસેસર મદ્રાસ-આઈ.આઈ.ટી. દ્વારા બનાવવામાં આવેલ, જેનું નામ .......... છે.
Ans - શક્તિ
( 190 ) ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા મૂકવામાં આવેલું ઓફશોર પેટ્રોલ વેસલ (Offshore Patrol Vessel) ICGS વરાહ .......... દ્વારા નિર્મિત છે.
Ans - લારસન એન્ડ ટુબ્રો
( 191 ) “ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસ”માં ભારતનો ક્રમ ૭૭મો છે. આ યાદીમાં પ્રથમ ક્રમે કયો દેશ છે?
Ans - ન્યુઝીલેન્ડ
( 192 ) વિમેન્સ T-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌ પ્રથમ સદી કરનાર .......... છે.
Ans - દિએન્દ્રા ડોટીન
( 193 ) પહેલું વિશ્વયુદ્ધ પૂર્ણ થયાની ૧૦૦મી જંયતિ નિમિત્તે .......... ખાતે શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા આશરે ૬૦ દેશોના રાષ્ટ્રપ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.
Ans - પૅરિસ
( 194 ) ઈસરો તાજેતરમાં મૂકવામાં આવેલો “જીસેટ-૨૯” ઉપગ્રહ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
૧. તે ભારતનો સૌથી વજનદાર ઉપગ્રહ છે.
૨. તેને GSLV Mk-III-D2 દ્વારા લોન્ચ કરવામાં આવ્યું
૩. તે સંદેશાવ્યવહાર ઉપગ્રહ છે.
૪. તે દુશ્મન જહાજા ઉપર નજર રાખશે.
Ans - ૧, ૨, ૩ અને ૪
( 195 ) તાજેતરમાં આસિયાન સમિટ દરમ્યાન .......... ખાતે બીજી રિજીયોનલ કોમ્પ્રેહેન્સીવ ઈકોનોમિક પાર્ટનર સમિટ પણ યોજાઈ ગઈ.
Ans - સિંગાપુર
( 196 ) તાજેતરમાં ગુજરાત સરકારે ખેડૂતોના અકસ્માત મૃત્યુના વીમાની રકમ .......... થી વધારીને બમણી કરી.
Ans - રૂ. ૧,૦૦,૦૦૦
( 197 ) તાતેજરમાં વડોદરા ખાતે કાર્યરત થયેલ ભારતની પ્રથમ નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઈન્સ્ટીટ્યુટ (NRTI) ના .......... વિદેશી સહયોગી / સહયોગીઓ છે.
૧. યુનિવર્સીટી ઓફ કેલિફોર્નીયા
૨. બર્કલે એન્ડ કોર્નેલ યુનિવર્સીટી
Ans - ૧ અને ૨ બંને
( 198 ) તાજેતરમાં રાષ્ટ્રપતિએ નીચેના પૈકી ગુજરાતના કયા વિધેયક / વિધેયકોને મંજૂરી આપી?
૧. ગુજરાત ખેતજમીન ટોચમર્યાદા સુધારા વિધેયક, ૨૦૧૫
૨. ગુજરાત ખેતજમીન ટોચમર્યાદા સુધારા વિધેયક, ૨૦૧૭
Ans - ૧ અને ૨ બંને
( 199 ) ગુજરાત સરકારે નીચેના પૈકી કયા સમુદાયોને ધાર્મિક લઘુમતીનો દરજ્જા આપ્યો છે?
૧. પારસી
૨. ખ્રિસ્તી
૩. મુસ્લિમ
૪. યહુદી
Ans - ૧, ૨, ૩ અને ૪
( 200 ) “પૂર્ણા યોજના” બાબતે નીચે પૈકી કયું સાચું છે?
Ans - આ યોજના ૧૪ થી ૧૮ વર્ષની દિકરીઓના પોષણ માટેની યોજના છે.
Are You Searching GPSC Syllabus or Are you GPSC Aspirant ?? Click Here and Download Full Syllabus Of GPSC
ReplyDelete