આપણા પાડોશી દેશ ચીને સૌથી તાકતવાર બોમ્બ બનાવ્યાનો દાવો કર્યો છે.
અત્યાર સુધીમાં અમેરિકાનો 'મધર ઓફ ઓલ બોમ્સ' અને રશિયાનો 'ફાધર ઓફ બોમ્સ' જ સામે આવ્યો હતો; પરંતુ ચીને પણ પોતાનો બોમ્બ આ બંનેથી વધુ ખતરનાક ગણાવ્યો છે.
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ચીને દાવો કર્યો છે કે કોઇપણ પરમાણું હથિયાર બાદ આ બોમ્બ બીજું સૌથી ઘાતક હથિયાર છે. ચીની બોમ્બ અમેરિકાના બોમ્બથી નાનો અને વજનમાં હલકો છે પરંતુ તેનાથી મચનાર તબાહી ખૂબ જ ખતરનાક છે. ચીને ગયા વર્ષે તેને એચ-6કે એરક્રાફ્ટ પરથી પાડ્યો હતો. જમીન સાથે અથડાતા એક પરમાણુ ધમાકાની જેમ જ મોટો વિસ્ફોટ થયો હતો.

ચીની કંપની નોરિન્કોએ પોતાની વેબસાઇટ પર આ બોમ્બના પરીક્ષણનો વીડિયો રજૂ કર્યો છે. એવું પહેલી વખત બન્યું છે કે જ્યારે સાર્વજનિક રીતે કોઇ નવા બોમ્બની વિશાનકારી વાતો દુનિયાને દેખાડવામાં આવી હોય.
અત્યાર સુધી અફઘાનિસ્તાને આઇએસઆઇએસ આતંકીઓની વિરૂદ્ધ અમેરિકાએ પહેલી વખત પોતાના સૌથી શક્તિશાળી બિન-પરમાણુ બોમ્બ GBU-43નો ઉપયોગ કર્યો હતો. આ બોમ્બ એટલો ઘાતક હતો કે તેને 3-3.5 કિલોમીટરના દાયરામાં આવનારી તમામ વસ્તુને બર્બાદ કરી દીધી. ત્યારબાદ રશિયાએ તેનાથી ચાર ગણો વધુ પાવરફુલ બોમ્બ બનાવ્યો હતો.
No comments:
Post a comment