Tuesday, 29 January 2019

ભીના સ્થળે લીલ કેમ બાઝે છે?



લીલ ઉતરતી કક્ષાની વનસ્પતિ છે. તેને થડ કે પાન હોતાં નથી. તેનાં સૂક્ષ્મ કોષો પવનથી ઉડીને પ્રસરે છે. ભીના સ્થળે જ્યાં પાણીનો વપરાશ ના હોય અથવા જ્યાં પાણી વહેતું ન હોય ત્યાં આવા ઉડી આવેલા કોષો સ્થિર થાય છે. તે પ્રજનન કરી અસંખ્ય કોષો ઉત્પન્ન કરે છે, તેમનામાં રહેલા હરિત દ્રવ્ય કે ક્લોરોફિલને લીધે તે લીલા રંગના દેખાય છે.
કોલસાનો ટૂકડો કાળો હોય છે, પરંતુ તેમની રાખ સફેદ કેમ? 
શ્વાસ લીધા વિના પણ જીવી શકાય! 
તારા કેમ ટમટમે છે ? 

No comments:

Post a Comment