Saturday, 12 January 2019

Police Constable 2019


( 1 ) ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે?
A. ૧૬૦૦ કિ.મી.
B. ૧૪૦૦ કિ.મી.
C. ૧૫૦૦ કિ.મી.
D. ૧૭૦૦ કિ.મી.

( 2 ) ગુજરાતના સમય (ટાઈમ ઝોન) અને આંતરરાષ્ટ્રીય પ્રમાણિત સમય (IST) વચ્ચે કેટલો તફાવત છે?
A. ગુજરાતનો સમય (IST)થી ૫ કલાક અને ૩૦ મિનિટ આગળ છે.
B. ગુજરાતનો સમય (IST)થી ૫ કલાક અને ૩૦ મિનિટ પાછળ છે.
C. ગુજરાતનો સમય (IST)થી ૪ કલાક અને ૩૦ મિનિટ આગળ છે.
D. ગુજરાતનો સમય (IST)થી ૪ કલાક અને ૩૦ મિનિટ પાછળ છે.

( 3 ) ઔરંગઝેબનું જન્મ સ્થળ કયું છે?
A. દાહોદ
B. દિલ્હી
C. આગ્રા
D. દોલતાબાદ

( 4 ) ૧૯૭૯માં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી?
A. મચ્છુ ડેમ
B. ભાદર ડેમ
C. દાંતીવાડા ડેમ
D. કડાણા ડેમ

( 5 ) કાકરાપારમાં શું છે?
A. એટોમિક પાવર સ્ટેશન
B. હાઈડ્રો પાવર સ્ટેશન
C. થર્મલ પાવર સ્ટેશન
D. વિન્ડ પાવર સ્ટેશન

( 6 ) AMULનું આખું નામ શું છે?
A. આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ
B. આણંદ મિલ્ક યુનાઇટેડ લિમિટેડ
C. ઓલ મિલ્ક યુનિયન લિમિટેડ
D. ઓલ મિલ્ક યુનાઈટેડ લિમિટેડ

( 7 ) સરસ્વતી ચંદ્ર' નવલકથા કોણે લખેલી છે?
A. ગોવર્ધનરામ ત્રિપાઠી
B. ગુણવંત શાહ
C. આનંદશંકર ધ્રુવ
D. વિનોદ ભટ્ટ

( 8 ) બાર જ્યોર્તિલિંગ પૈકી ગુજરાતમાં આવેલું જ્યોર્તિલિંગ નીચે પૈકી ક્યાં છે?
A. સોમનાથ
B. પાવાગઢ
C. પાલીતાણા
D. વિજયનગર

( 9 ) ભારતનાં નોર્થ-ઈસ્ટ રાજ્યો એટલે કે 'સેવન સિસ્ટર્સ'માં કોનો સમાવેશ થતો નથી?
૧. મિઝોરમ
૨. અરુણાચલ પ્રદેશ
૩. સિક્કીમ
૪. ત્રિપુરા

A. ૩
B. ૧, ૪
C. ૧, ૨, ૪
D. ૪

( 10 ) મેરીકોમ માટે કયું વિધાન સાચું છે?
૧. તે મણીપુરની છે.
૨. તેણે ૨૦૧૪માં એશિયન ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
૩. તેણે ૨૦૧૮માં ૬ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતવાનો રેકોર્ડ કર્યો છે.
૪. તેના પતિ ફૂટબોલનાં ખેલાડી બેચુંગ ભૂતિયા છે.

A. ૧, ૨, ૩
B. ૨, ૩
C. ૧, ૨, ૩, ૪
D. ૧, ૨

( 11 ) લાલ અને લીલા રંગને સાથે ભેળવતા કયો રંગ બને છે?
A. પીળો
B. કથ્થઈ
C. વાદળી
D. નારંગી

( 12 ) નીચેનામાંથી કયું ૫/૫નાં સમાન મૂલ્યવાળું છે?
A. ૧
B. ૫
C. ૧૦
D. ૧૦/૫

( 13 ) 

ઉપરની ચારેય આકૃતિ પાંચ એક સરખા ચોરસથી બનાવેલી છે. જો કીડીને ઉપરની આકૃતિ ઉપરથી એક ચક્કર મારીને ફરીથી તેની શરૂ કરેલ જગ્યાએ આવવાનું હોય તો, કઈ આકૃતિમાં તેને સૌથી લાંબુ અંતર કાપવું પડશે?
A. ૨
B. ૪
C. ૧
D. ૩

( 14 ) ઘડિયાળમાં પાંચ વાગ્યા છે. તેના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે?
A. ૧૫૦
B. ૨૩૦
C. ૧૨૦
D. ૧૮૦

( 15 ) Kareena, Katrina, Kangana અને Kusum ને અંગ્રેજીના આલ્ફાબેટિકલ (A-B-C-D) ક્રમમાં ગોઠવતાં કોનું નામ ત્રીજા ક્રમે આવશે?
A. Katrina
B. Kareena
C. Kangana
D. Kusum

( 16 ) મૂળભૂત અધિકારના રક્ષણ માટે રીટનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેનામાંથી કઈ રીટ નથી?
૧. બંદી પ્રત્યક્ષીકરણ
૨. પરમાદેશ
૩. પ્રતિબંધ
૪. અધિકાર પૃછા

A. ઉપરોક્ત તમામ રીટ છે.
B. ૨, ૩, ૪
C. ૧, ૨, ૩, ૪
D. ૪

( 17 ) પલીસે ધરપકડ કરેલ વ્યક્તિને કેટલા કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા પડે?
A. ૨૪ કલાક
B. ૩૬ કલાક
C. ૧૨ કલાક
D. ૪૮ કલાક

( 18 ) સુપ્રિમ કોર્ટનું કયું ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓની જાતીય સતામણી અટકાવવા માટેની માર્ગદર્શિકા આપે છે?
A. વિશાખા જજમેન્ટ
B. શાહબાનો જજમેન્ટ
C. રેહાના જજમેન્ટ
D. સુહાના જજમેન્ટ

( 19 ) કયો વેદ સૌથી જૂનો મનાય છે?
A. ઋગ્વેદ
B. સામવેદ
C. યર્જુવેદ
D. અથર્વવેદ

( 20 ) અણુશક્તિનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે?
A. યુરેનિયમ
B. આયરન
C. પ્લેટીનમ
D. સિલ્વર

( 21 ) જો લોલકને ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો તેના એક ડોલનનો સમય
A. વધે
B. ઘટે
C. સરખો રહે
D. ક્યારેક વધે ક્યારેક ઘટે

( 22 ) પોલીયો શેનાથી થાય છે?
A. વાયરસ
B. ફૂગ
C. મચ્છર
D. બેક્ટેરિયા

( 23 ) અજંતા-ઈલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે?
A. મહારાષ્ટ્ર
B. કર્ણાટક
C. તેલંગાણા
D. આંધ્રપ્રદેશ

( 24 ) શિવાજીએ કોને વાઘના નખથી માર્યો હતો?
A. અફઝલ ખાન
B. ચંગીઝ ખાન
C. શાઈસ્ત ખાન
D. ઔરંગઝેબ

( 25 ) વાસ્કો-દ-ગામ ભારતમાં દરિયાઈ માર્ગે આવનાર પ્રથમ યુરોપીયન હતો. તેના માટે કયું વિધાન સાચું નથી?
A. તે ડચ હતો.
B. તે ૧૪૯૮માં ભારતના કાલીકટ ખાતે આવ્યો હતો.
C. તેણે ભારતની બે વખત મુલાકાત લીધી હતી.
D. એક ગુજરાતીએ તેને મોમ્બાસાથી ભારતનો રસ્તો બનાવ્યો હતો.

( 26 ) નીચેનામાંથી કઈ લડાઈથી ભારતમાં બ્રિટીશ શાસનનો પાયો નંખાયો?
A. પ્લાસીની લડાઈ
B. ઝાંસીની લડાઈ
C. અવધની લડાઈ
D. મૈસોરની લડાઈ

( 27 ) જય હિન્દ' અને 'ચલો દિલ્લી'નો નારો કોણે આપ્યો?
A. સુભાષચંદ્ર બોઝ
B. લોકમાન્ય તિલક
C. લાલા લજપતરાય
D. વીર સાવરકર

( 28 ) આઝાદી પછી પ્રથમ વખત ભારતમાં સામાન્ય ચૂંટણીઓ કયા વર્ષે યોજાઈ?
A. ૧૯૫૧
B. ૧૯૫૩
C. ૧૯૫૦
D. ૧૯૫૨

( 29 ) ભૂદાન' ચળવળના પ્રણેતા કોણ હતા?
A. વિનોબા ભાવે
B. રામકૃષ્ણ પરમહંસ
C. વિવેકાનંદ
D. શ્રી રમણ મહર્ષિ

( 30 ) ATIRAનું આખું નામ શું છે?
A. Ahmedabad Textile Industry's Research Association
B. All Textile Indusry's Research Association
C. All Textile Indusry's Research Alliance
D. Ahmedabad Textile Industry's Research Alliance

( 31 ) કેદારનાથ ક્યાં આવેલું છે?
A. ઉત્તરાખંડ
B. ઉત્તરપ્રદેશ
C. હિમાચલ પ્રદેશ
D. નેપાળ

( 32 ) કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે?
A. મરક્યુરી
B. લીડ
C. સોડિયમ
D. મેગ્નેશિયમ

( 33 ) ડાયાબીટીસનું નીચેનામાંથી શું કારણ છે?
A. શરીરમાં ઈન્સ્યુલીનનું ઓછું પ્રમાણ
B. શરીરમાં ઈન્સ્યુલીનનું વધુ પ્રમાણ
C. બંને
D. એક પણ નહીં

( 34 ) સ્ટેચ્યુ ઓફ યુનિટી'ની પ્રતિમા કેટલી ઉંચી છે?
A. ૧૮૨ મીટર
B. ૧૬૨ મીટર
C. ૧૭૨ મીટર
D. ૧૯૨ મીટર

( 35 ) તાજેતરમાં ઇન્ડોનેશિયામાં યોજાયેલ 'એશિયન ગેમ્સ'માં ગુજરાતની સરિતા ગાયકવાડે કઈ દોડમાં ગોલ્ડ મેડલ જીતેલો?
A. ૪ * ૪૦૦ મીટર રીલે
B. ૧૦૦ મીટર
C. ૨૦૦ મીટર
D. ૪ * ૧૦૦ મીટર રીલે

( 36 ) રાત્રે આકાશનું અંધારું થવાનું કારણ શું છે?
A. પૃથ્વીનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ
B. ચંદ્રનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ
C. સૂર્યનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ
D. પૃથ્વીનું સૂર્યની ચારે બાજુનું ભ્રમણ

( 37 ) સૂર્યના નજીકથી દૂરના ક્રમમાં નીચેનામાંથી ગ્રહો માટે કયો ક્રમ સાચો છે?
A. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરૂ, શનિ, યુરેનસ, નેપચ્યુન
B. બુધ, શુક્ર, પૃથ્વી, ગુરૂ, મંગળ, શનિ, યુરેનસ, નેપચ્યુન
C. બુધ, મંગળ, પૃથ્વી, શુક્ર, ગુરૂ, શનિ, યુરેનસ, નેપચ્યુન
D. બુધ,મંગળ, પૃથ્વી, ગુરૂ, શનિ, શુક્ર, યુરેનસ, નેપચ્યુન

( 38 ) જેસોર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે?
A. બનાસકાંઠા
B. સાબરકાંઠા
C. પાટણ
D. કચ્છ

( 39 ) નીચેનામાંથી કઈ જોડ સાચી નથી?
A. મહીસાગર - રતન મહાલ અભયારણ્ય
B. ડાંગ - પૂર્ણા અભયારણ્ય
C. પંચમહાલ - જાંબુઘોડા અભયારણ્ય
D. મહેસાણા - થોળ અભયારણ્ય

( 40 ) સિકલ સેલ એનીમિયા રોગનું કારણ શું છે?
A. આનુવંશિકતા
B. વાયરસ
C. બેક્ટેરિયા
D. ફૂગ

( 41 ) મહી નદી ઉપર કયા બંધ છે?
A. વણાકબોરી
B. કડાણા
C. બંને
D. એક પણ નહીં

( 42 ) ગુજરાતનાં ઘણાં શહેરો નદી કિનારે વસેલા છે. નીચેમાંથી કઈ જોડ સાચી નથી?
A. ઔરંગા - મહેમદાવાદ
B. મચ્છુ - મોરબી
C. હાથમતી - હિંમતનગર
D. પૂર્ણા - નવસારી

( 43 ) રાજ્યો - રાજધાની પૈકી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી?
A. આંધપ્રદેશ - અમરાવતી
B. અરુણાચલ પ્રદેશ - દિસપુર
C. છતીસગઢ - રાયપુર
D. મેઘાલય - શિલોંગ

( 44 ) 

ઉપરના ચોરસમાં ૨૧થી ૨૯ અંક છે દરેક ઉભી અને આડી બાજુનો સરવાળો ૭૫ થાય છે. તો વચ્ચેની લાઈનમાં કયા અંક હશે?
A. ૨૩, ૨૫, ૨૭
B. ૨૫, ૨૭, ૨૩
C. ૨૫, ૨૩, ૨૭
D. ૨૭, ૨૫, ૨૩

( 45 ) 

ઉપરની આકૃતિ એક ખોલેલા પાસાની છે. ઉપરની પાસાની આકૃતિ મુજબ નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી?
A.

B.

C.

D.

( 46 ) GDP એટલે?
A. Gross Domestic Product
B. General Development Product
C. Global Development Point
D. Gross Development Point

( 47 ) BCCI એટલે?
A. Board of Control for Cricket in India
B. Board for Control of Cricket in india
C. Board of Control of Cricket in India
D. Board of Control for Cricket of India

( 48 ) આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પીચની લંબાઈ કેટલી હોય છે?

A. ૨૨ યાર્ડ
B. ૧૮ યાર્ડ
C. ૨૦ યાર્ડ
D. ૨૪ યાર્ડ

( 49 ) ૧૯૮૩નાં ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે ફાઈનલમાં કઈ ટીમને હરાવી?
A. વેસ્ટ ઇન્ડિઝ
B. ઓસ્ટ્રેલિયા
C. ઈંગ્લેન્ડ
D. પાકિસ્તાન

( 50 ) ત્રણ માણસો ઘરમાં ઘુસીને ઘરના લોકોને ધમકી આપીને ઝવેરાત લઈ જાય છે. તો તેમણે IPC મુજબ કયો ગુનો કર્યો કહેવાય?
A. લૂંટ
B. ધાડ
C. બળજબરીથી કઢાવવું
D. ધાડ અને લૂંટ બંને

( 51 ) મોહને બેદરકારીથી વાહન ચલાવીને રોડ અકસ્માત કર્યો. IPCની કઈ કલમ મુજબ એણે ગુનો કર્યો કહેવાય?
A. IPC ૨૭૯
B. IPC ૧૭૯
C. IPC ૩૭૯
D. IPC ૪૭૯

( 52 ) ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ પહોળાઈનું પ્રમાણ શું હોય છે?

A. ૨ : ૩
B. ૩ : ૪
C. ૪ : ૫
D. ૩ : ૫

( 53 ) ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે?
A. રાષ્ટ્રપતિ
B. સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ
C. પ્રધાનમંત્રી
D. રાજ્ય સભાના અધ્યક્ષ

( 54 ) કટોકટી દરમિયાન કયો બંધારણીય સુધારો થયો?

A. ૪૨મો સુધારો
B. ૩૨મો સુધારો
C. ૩૯મો સુધારો
D. ૪૮મો સુધારો

( 55 ) કયા બંધારણીય સુધારાથી મતદાન કરવાની ઉંમર ૨૧ થી ૧૮ થઈ?
A. ૬૧મો સુધારો
B. ૬૫મો સુધારો
C. ૫૬મો સુધારો
D. ૭૩મો સુધારો

( 56 ) HTML એટલે?

A. Hyper Text Markup Language
B. Hyper Text Machine Language
C. High Text Mark Language
D. High Text Machine Language

( 57 ) શ્રેણી પુરી કરો.
૧૧, ૧૬, ૨૩, ૩૨, ૪૩, ?

A. ૫૬
B. ૫૫
C. ૫૭
D. ૫૪

( 58 ) શ્રેણી પુરી કરો.
૧, ૬, ૧૫, ૨૮, ૪૫, ?

A. ૬૬
B. ૬૩
C. ૫૬
D. ૫૭

( 59 ) શ્રેણી પુરી કરો.
૨, ૧૦, ૩૦, ૬૮, ?

A. ૧૩૦
B. ૧૪૨
C. ૧૩૮
D. ૧૪૦

( 60 ) શ્રેણી પુરી કરો.
૩૪, ૧૮, ૧૦, ૬, ૪, ?

A. ૩
B. ૧
C. ૦
D. ૨

નોંધ : પ્રશ્નક્રમાંક ૬૧ નો ૧ ગુણ તમામને મળવાપાત્ર થશે.
( 62 ) શ્રેણી પુરી કરો.
૩, ૮, ૧૮, ૩૮, ૭૮, ?

A. ૧૫૮
B. ૧૫૦
C. ૧૫૪
D. ૧૬૨

( 63 ) શ્રેણી પુરી કરો.
૫, ૬, ૧૦, ૧૯, ૩૫, ?

A. ૬૦
B. ૭૮
C. ૬૪
D. ૪૯

( 64 ) શ્રેણી પુરી કરો.
૯૦, ૭૦, ૫૦, ૩૦, ૧૦, ?

A. -૧૦
B. ૦
C. -૨૦
D. -૩૦

( 65 ) મોહન એક લાઈનના બંને બાજુથી ૧૮માં નંબરે બેઠેલો છે. તો આ લાઈનમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠેલા હશે?
A. ૩૫
B. ૩૨
C. ૨૬
D. ૨૮

( 66 ) જો CAT ને XZG અને BOAT ને YLZG લખાય તો EGG ને કેવી રીતે લખાય?
A. VTT
B. VSS
C. URR
D. UTT

( 67 ) જો BED ને DGF અને CHAIR ને EJCKT લખાય તો WINDOW ને કેવી રીતે લખાય?
A. YKPFQY
B. YKRFUY
C. YKPGQY
D. YKKFQY

( 68 ) જો EXAM ને DWZL અને COPY ને BNOX લખાય તો PAGE ને કેવી રીતે લખાય?
A. OZFD
B. OZGA
C. OZFC
D. OZGD

( 69 ) જો SUN ને QSL અને MOON ને KMML લખાય તો EARTH ને કેવી રીતે લખાય?
A. CYPRF
B. CYPRE
C. CYQS
D. CYQRF

( 70 ) જો LIMCA ને ACMIL લખાય તો FANTA ને કેવી રીતે લખાય?
A. ATNAF
B. ANTFA
C. ATANF
D. ATNNF

( 71 ) જો EARTHQUAKE ને MOGPENJOSM લખાય તો EQUATE ને કેવી રીતે લખાય?
A. MNJOPM
B. MENOMP
C. MENOPM
D. NJOGPM

( 72 ) જો COUNTRY ને EMWLVPA લખાય તો TRUN ને કેવી રીતે લખાય?
A. VWPL
B. VWLP
C. VPWL
D. VLPW

( 73 ) એક વ્યક્તિ ત્રણ કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે. પછી ડાબી બાજુ વળીને બે કિલોમીટર જાય છે. તે ફરી ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર જાય છે. તે પછી જમણી બાજુ વળીને સીધો ચાલે છે. તો હવે તે કઈ દિશામાં ચાલે છે?
A. પશ્ચિમ
B. પૂર્વ
C. ઉત્તર
D. દક્ષિણ

( 74 ) એક ગુપ્ત ભાષામાં A ને Z લખાય છે અને B ને Y લખાય છે. તો D કેવી રીતે લખાય?
A. W
B. X
C. V
D. U

( 75 ) પ્રકાશ પાદુકોણ કઈ રમત સાથે સંકળાયેલા છે?
A. બેડમિન્ટન
B. ટેબલ ટેનિસ
C. લોન ટેનિસ
D. ફૂટબોલ

( 76 ) અમદાવાદ અને દિલ્લી વચ્ચે રેલ માર્ગે આશરે કેટલું અંતર છે?
A. ૧૦૦૦ કિલોમીટર
B. ૫૦૦ કિલોમીટર
C. ૨૦૦૦ કિલોમીટર
D. ૩૦૦૦ કિલોમીટર

( 77 ) માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે?
A. ૩૭ ડિગ્રી સેલ્શિયસ
B. ૨૭ ડિગ્રી સેલ્શિયસ
C. ૪૭ ડિગ્રી સેલ્શિયસ
D. ૫૭ ડિગ્રી સેલ્શિયસ

( 78 ) માઈક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક કયાં આવેલું છે?
A. વોશિંગ્ટન
B. લંડન
C. કેલિફોર્નિયા
D. ન્યુયોર્ક

( 79 ) જયારે ભારતને ૧૯૪૭માં આઝાદી મળેલ ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા?
A. ક્લિમેન્ટ એટલી
B. સ્ટેનલી બોલ્ડવીન
C. વિન્સ્ટન ચર્ચિલ
D. એન્થની ઈડન

( 80 ) A એ B ની બહેન છે. C એ B ની પત્ની છે. D એ C ની સાસુ છે. તો A ના દિકરા અને D ના પતિ વચ્ચે શું સંબંધ છે?
A. દાદા - પૌત્ર
B. સસરા - જમાઈ
C. પિતા - પુત્ર
D. કાકા - ભત્રીજા

( 81 ) A અને B ભાઈઓ છે. C એ A નો દિકરો છે. D એ B ના પિતા છે. તો Dની પત્ની સાથે Cનો શું સંબંધ છે?
A. પૌત્ર
B. પૌત્રી
C. ભત્રીજા
D. જમાઈ

( 82 ) A અને B પત્ની છે. C એ A નો ભાઈ છે. D એ C ની સાસુ છે. તો D ની પુત્રી સાથે Aનો શું સંબંધ છે?
A. ભાભી
B. બહેન
C. કાકી
D. નણંદ

( 83 ) સાત વ્યક્તિઓ એક લાઈનમાં ઉભા છે. D એ E અને C ની વચ્ચે છે. જો A અને G લાઈનના બંને છેડા પર છે. D એ લાઈનની વચ્ચે ઉભા છે. B એ A અને C ની વચ્ચે છે. તો B અને D વચ્ચે કોણ છે?
A. C
B. G
C. A
D. F

( 84 ) સાત વ્યક્તિઓ એક સીધી લાઈનમાં ઉભા છે. R અ P અને V ની વચ્ચે છે. T એ V અને U ની વચ્ચે છે. જો S અને Q બાજુ બાજુમાં છે. T લાઈનની વચ્ચે છે. તો પછી V અને U ની વચ્ચે કોણ છે?
A. T
B. R
C. S
D. Q

( 85 ) છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. A અને Z સામસામે બેઠા છે. Y એ C અને Z ની વચ્ચે બેઠા છે. B એ A અને X ની વચ્ચે બેઠા છે. B એ A ની ડાબી બાજુએ બેઠા છે. તો C ની જમણી બાજુ કોણ છે?
A. Y
B. X
C. A
D. Z

( 86 ) છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. V એ M અને W ની વચ્ચે બેઠા છે. T અને V સામસામે બેઠા છે. R એ T ની જમણી બાજુ બેઠા છે. તો V ની સામે કોણ છે?
A. T
B. M
C. R
D. X

( 87 ) Cr.P.C. ૧૦૭ શેના વિશે છે?
A. સુલેહ જાળવવા બાબત
B. વોરંટની બજવણી બાબત
C. APPની નિમણુક બાબત
D. સેશન્સ કોર્ટના કાર્યક્ષેત્ર બાબત

( 88 ) Cr.P.C. ની કઈ કલમ મુજબ F.I.R. દાખલ થાય છે?
A. કલમ ૧૫૪
B. કલમ ૧૪૬
C. કલમ ૧૪૫
D. કલમ ૧૬૪

( 89 ) Cr.P.C. ની કઈ કલમ મુજબ પોલીસને વોરંટ વગર ધરપકડ કરવાની સત્તા મળેલી છે?
A. કલમ ૪૧
B. કલમ ૫૨
C. કલમ ૩૭
D. કલમ ૪૯

( 90 ) Cr.P.C. ની કઈ કલમ મુજબ ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા મળેલી છે?

A. કલમ ૪૩
B. કલમ ૪૨
C. કલમ ૪૪
D. કલમ ૪૫

( 91 ) ભારતીય પુરાવા અધિનિયમનું કયું પ્રકરણ મૌખિક પુરાવા વિશે છે?
A. પ્રકરણ - ૪
B. પ્રકરણ - ૬
C. પ્રકરણ - ૩
D. પ્રકરણ - ૫

( 92 ) ભારતીય પુરાવા અધિનિયમનું કયું પ્રકરણ સાક્ષીઓ વિશે છે?
A. પ્રકરણ - ૯
B. પ્રકરણ - ૭
C. પ્રકરણ - ૧૧
D. પ્રકરણ - ૧૩

( 93 ) IPC નું કયું પ્રકરણ ચૂંટણીઓના ગુનાને લગતું છે?
A. પ્રકરણ - ૯એ
B. પ્રકરણ - ૭એ
C. પ્રકરણ - ૧૧એ
D. પ્રકરણ - ૧૩એ

( 94 ) IPC ની છેલ્લી કલમ શેના વિશે છે?
A. ગુના કરવાની કોશિશ
B. કાવતરા
C. રાજ્ય વિરુદ્ધના ગુના
D. બળાત્કારના ગુના અંગે થયેલા સુધારા

( 95 ) IPC નું છેલ્લું પ્રકરણ કયું છે?
A. પ્રકરણ - ૨૩
B. પ્રકરણ - ૨૧
C. પ્રકરણ - ૨૫
D. પ્રકરણ - ૧૯

( 96 ) IPC બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
A. પ્રકરણ - ૧૮ શરીર સંબંધી ગુનાઓનું છે.
B. પ્રકરણ - ૧૭ મિલકત વિરુદ્ધના ગુનાઓનું છે.
C. પ્રકરણ - ૧૫ ધર્મ સંબંધી ગુનાઓનું છે.
D. પ્રકરણ - ૯ રાજ્ય સેવક સંબંધી ગુનાઓનું છે.

( 97 ) બહુ ચર્ચિત નિર્ભયા બનાવ દિલ્લીમાં કયા વર્ષમાં થયો હતો?
A. ૨૦૧૨
B. ૨૦૧૦
C. ૨૦૧૧
D. ૨૦૧૩

( 98 ) સુરેશ એક મોનીલ ફોનની ચોરી કરે છે. તેણે IPCની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય?
A. કલમ ૩૭૯
B. કલમ ૩૧૪
C. કલમ ૨૫૯
D. કલમ ૪૨૦

( 99 ) મોહન શ્યામને જાનથી મારી નાંખવા માટે ચપ્પુ મારે છે પણ શ્યામ બચી જાય છે. મોહને IPCની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય?
A. કલમ ૩૦૭
B. કલમ ૩૦૨
C. કલમ ૩૧૪
D. કલમ ૩૨૧

( 100 ) મીના પોલીસમાં તેના પતિ દ્વારા થતી શારીરિક અને માનસિક સતામણી અંગે ફરિયાદ કરે છે. પોલીસ IPCની કઈ કલમ મુજબ ગુનો દાખલ કરશે?
A. કલમ ૨૯૮એ
B. કલમ ૩૯૮એ
C. કલમ ૪૯૮એ
D. કલમ ૫૦૬એ


નોંધ : દરેક પ્રશ્નનો સાચો જવાબ A.છે.
GPSC Deputy Section Officer Question Paper 2018

2 comments: