Monday, 17 December 2018

ડિસેમ્બર - ૨૦૧૮ (ભાગ - ૫)


( ૧ ) ફોર્બ્સ દ્વારા વિશ્વની ૧૦૦ સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં પ્રિયંકા ચોપડા, રોશની નાડાર મલ્હોત્રા અને ફિરન મજમૂદાર શો બાદ ચોથી મહિલા કોણ છે?
A. સોનિયા ગાંધી
B. ઈશા અંબાણી
C. શોભના ભારતીય
D. દીપિકા પાદુકોણ

( ૨ ) વિશ્વ બેન્કે ૨૦૨૧-૨૫ દરમિયાન જળવાયું પરિવર્તનની સમસ્યાને નિપટવાની કાર્યવાહીને લઈને કેટલા અબજ ડોલરનાં રોકાણની એક યોજના ઘોષિત કરી છે?
A. ૧૦૦ અબજ ડોલર
B. ૨૦૦ અબજ ડોલર
C. ૩૦૦ અબજ ડોલર
D. ૪૦૦ અબજ ડોલર

( ૩ ) વર્તમાનમાં OPEC કેટલા સદસ્ય દેશનું બનેલું છે?
A. ૧૪
B. ૬
C. ૧૨
D. ૧૮

( ૪ ) કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ પ્રકાશિત કરવામાં આવેલ કૃષિ નિકાસ નીતિમાં, વર્ષ ૨૦૨૨ સુધી કૃષિ નિકાસનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે?
A. ૩૦ અબજ અમેરિકી ડોલર
B. ૫૦ અબજ અમેરિકી ડોલર
C. ૬૦ અબજ અમેરિકી ડોલર
D. ૮૦ અબજ અમેરિકી ડોલર

( ૫ ) ઈસરોએ હાલમાં જ 'જી-સેટ-૧૧' નામના ઉપગ્રહ કર્યું. તે સંદર્ભે કયું વાક્ય સાચું છે?
A. આ એક મોસમ ઉપગ્રહ છે.
B. આ ઉપગ્રહનો વજન લગભગ ૫૮૫૪ કિલોગ્રામ છે.
C. આ ઉપગ્રહનો સૌથી વધારે ફાયદો કૃષિ ક્ષેત્રને પ્રાપ્ત થશે.
D. તમામ

( ૬ ) નીચેની કઈ કૃતિ માટે વર્ષ ૨૦૧૮નો સાહિત્ય અકાદમી પુરસ્કાર ચિત્રા મુદ્ગલને પ્રાપ્ત થયો છે?
A. આવાં
B. એક જમીન અપની
C. જહર ઠહરા હુઆ
D. પોસ્ટ બોક્સ નંબર ૨૦૩ નાલા સોપારા

( ૭ ) પૂર્વોત્તર રાજ્યો માટે હાલમાં જ પૂર્ણ થયેલ નીતિ મંચની બીજી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.....
A. ગુવાહાટી
B. અગરતલ્લા
C. ગંગટોક
D. ઇમ્ફાલ

( ૮ ) અગસ્તા વેસ્ટ લેન્ડ મામલાનો આરોપી, જેમને હાલમાં જ દુબઈથી ભારત લાવવામાં આવ્યો છે?
A. ગીસપ ઓરસી
B. ક્રિશ્ચિયન મિશેલ
C. બ્રૂનો સ્પૈગ્નોલિની
D. એસપી ત્યાગી

( ૯ ) કાર્બન ડાયોક્સાઈડ ગેસ ઉત્સર્જનનાં મામલામાં ભારતનો ક્રમ કયો?
A. પહેલો
B. બીજો
C. ત્રીજો
D. ચોથો

( ૧૦ ) FSSAI એ ટ્રાન્સફેટની ખરાબ અસર વિશે લોકોને જાગૃત કરવા કયા નામથી અભિયાન શરૂ કર્યું છે?
A. હાર્ટએટેક રિવાઇન્ડ
B. જીરો ટ્રાન્સ ફેટ
C. લાઈફ વિધાઉટ ઓઈલ
D. ફૂડ વર્સિસ ઓઈલ



જવાબો :

( ૧ ) શોભના ભારતીય
( ૨ ) ૨૦૦ અબજ ડોલર
( ૩ ) ૧૪
( ૪ ) ૬૦ અબજ અમેરિકી ડોલર
( ૫ ) આ ઉપગ્રહનો વજન લગભગ ૫૮૫૪ કિલોગ્રામ છે.
( ૬ ) પોસ્ટ બોક્સ નંબર ૨૦૩ નાલા સોપારા
( ૭ ) ગુવાહાટી
( ૮ ) ક્રિશ્ચિયન મિશેલ
( ૯ ) ચોથો
( ૧૦ ) હાર્ટએટેક રિવાઇન્ડ

No comments:

Post a Comment