( ૧ ) જાપાન બાદ ભારતે કયા દેશને હાલમાં જ વીઝા ઓન અરાઈવલ આપવાની ઘોષણા કરી છે?
A. મેક્સિકો
B. બ્રાઝિલ
C. આયરલેન્ડ
D. દક્ષિણ કોરિયા
( ૨ ) કેન્દ્ર
સરકાર હવે કેન્દ્રીય કર્મચારીઓ માટે રાષ્ટ્રીય પેન્શન પ્રણાલીમાં ૧૦ ટકાની જગ્યાએ
કેટલા ટકા યોગદાન આપશે?
A. ૧૨
B. ૧૪
C. ૨૦
D. ૨૫
( ૩ ) હાલમાં કઈ
બેન્કે ઘોષણા કરી છે કે તે ૩૧ ડિસેમ્બર સુધી દેશભરમાં ૪૦ નવી શાખા ખોલશે; જેમાં તેમની કુલ શાખાઓની સંખ્યા વધીને
૯૭૮ થઈ જશે?
A. બરોડા બેંક
B. બંધન બેંક
C. કેનરા બેંક
D. કોટક મહિન્દ્રા
બેંક
( ૪ ) કઈ ક્રિકેટ
ટીમે હાલમાં જ, ઇમર્જિંગ એશિયા
કપનો ખિતાબ જીત્યો?
A. પાકિસ્તાન
B. બાંગ્લાદેશ
C. શ્રીલંકા
D. ભારત
( ૫ ) તાજેતરમાં
કયા દેશની સરકારે ૨૦૦, ૫૦૦ અને ૨૦૦૦
રૂપિયાની ભારતીય નોટો પર પ્રતિબંધ લગાવ્યો છે?
A. નેપાળ
B. શ્રીલંકા
C. ભૂતાન
D. ચીન
( ૬ ) વર્ષ ૨૦૧૮
માટે અમિતાવ ઘોષને ૫૪મો જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો. આ પુરસ્કારથી સમ્માનિત
થનારા દેશનાં ______ ભાષાનાં પહેલા
લેખક છે.
A. મલયાલમ
B. અંગ્રેજી
C. જર્મની
D. ઉર્દુ
( ૭ ) નીચેનામાંથી
અમેરિકા એ કયા પત્રકારની હત્યા માટે સાઉદી અરબનાં યુવરાજ મોહમ્મદ બિન સલમાનને
જિમ્મેદાર ઠરાવ્યા છે?
A. જમાલ ખાશોગી
B. મારિયા રેસા
C. થેરેસા મે
D. વા લોન
( ૮ ) ભારત
સરકારની આમાંથી કયા દેશ સાથે 'એક્ટ
ઈસ્ટ' અને 'પહેલા
પાડોશી'ની નીતિઓ લાગુ
પડે છે?
A. બાંગ્લાદેશ
B. મ્યાંમાર
C. નેપાળ
D. તમામ
( ૯ ) નીચેનામાંથી
કયા દેશે પશ્ચિમી યરુશલમને ઇસરાઇલની રાજધાનીનાં રૂપમાં હાલમાં જ માન્યતા આપી દીધી?
A. ફ્રાંસ
B. જર્મની
C. બ્રિટેન
D. ઓસ્ટ્રેલિયા
( ૧૦ )
આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ અનુસાર વૈશ્વિક ઋણનાં મામલામાં અડધાથી પણ વધારે ઋણ કયા
ત્રણ દેશો પર છે?
A. અમેરિકા, રૂસ અને ચીન
B. રૂસ, ચીન અને કેનેડા
C. અમેરિકા, ચીન અને જાપાન
D. રૂસ, ચીન અને ભારત
( ૧ ) દક્ષિણ કોરિયા
( ૨ ) ૧૪
( ૩ ) બંધન બેંક
( ૪ ) શ્રીલંકા
( ૫ ) નેપાળ
( ૬ ) અંગ્રેજી
( ૭ ) જમાલ ખાશોગી
( ૮ ) મ્યાંમાર
( ૯ ) ઓસ્ટ્રેલિયા
( ૧૦ ) અમેરિકા, ચીન અને જાપાન
No comments:
Post a comment