Friday, 21 December 2018

ડિસેમ્બર - ૨૦૧૮ (ભાગ -૭)




( ૧ ) 12 ડિસેમ્બર ૨૦૧૮નાં કયા દેશે સાર્વજનિક સ્થાનો પર ધૂમ્રપાન કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે?
A. સ્વીડન
B. ડેન્માર્ક
C. ભારત
D. નોર્વે

( ૨ ) નીચેનામાંથી કોણ મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રીનાં રૂપમાં કોણે શપથ ગ્રહણ કરશે?
A. જ્યોતિરાદિત્ય સિંધિયા
B. દિગ્વિજય સિંહ
C. સચિન પાયલટ
D. કમલ નાથ

( ૩ ) અલ્હાબાદમાં ૨૦૧૯માં કયા મહિનામાં કુંભ મેળાનું આયોજન થશે?
A. જાન્યુઆરી
B. ફેબ્રુઆરી
C. માર્ચ
D. એપ્રિલ

( ૪ ) તાજેતરમાં કોની ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન સંસ્થાનના અધ્યક્ષના રૂપમાં નિયુક્તિ કરવામાં આવી છે?
A. બિજેન્દ્ર પાલ સિંહ
B. અમિતાભ બચ્ચન
C. નામદેવ બાદલ
D. નાના પાટેકર

( ૫ ) કયા દેશે હાલમાં ૨૦૨૦ સુધી મંગળ મિશન 'હોપ' લોન્ચ કરવાની ઘોષના કરી છે?
A. સંયુક્ત અમેરિકા
B. ભારત અને રશિયા
C. મોરોક્કો અને તુર્કી
D. સંયુક્ત અરબ અમીરાત

( ૬ ) ૧૮માં એશિયાઈ ખેલોં ૨૦૧૮માં ભારતના એકમાત્ર મુક્કેબાજી ગોલ્ડ કોણે જીત્યું?
A. જિન્સન જોન્સન
B. અમિત પંગહલ
C. મેરીકોમ
D. અંકિતા રૈના

( ૭ ) કઈ બોલીવુડ વ્યક્તિત્વને મેરિલ સ્ટ્રિપ ઉત્કૃષ્ટતા પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા?
A. હ્યુમા કુરેશી
B. એશ્વર્યા રાય બચ્ચન
C. અનુષ્કા શર્મા
D. જેકલીન ફર્નાડીઝ

( ૮ ) કઈ રાજ્ય સરકારે ઈ-સિગરેટનાં ઉત્પાદન, વેચાણ અને રાખવા પર પ્રતિબંધ લગાવી દીધો છે?
A. ગુજરાત
B. ઓડિશા
C. તમિલનાડુ
D. ઉત્તરાખંડ

( ૯ ) નીચેનામાંથી કયો દેશ છે, જે દુનિયાની પહેલી હાઈડ્રોજન સંચાલિત ટ્રેન શરૂ કરી છે?
A. અમેરિકા
B. જર્મની
C. જાપાન
D. રશિયા

( ૧૦ ) ધ રૂલ બ્રેકર' કઈ ભારતીય મહિલા લેખકની નવી નવલકથા છે?
A. સુધા મૂર્તિ
B. અરુંધતી રોય
C. પ્રીતી શેનોય
D. શ્વેતા તનેજા



જવાબો : 

 ( ૧ ) સ્વીડન
( ૨ ) કમલ નાથ
( ૩ ) જાન્યુઆરી
( ૪ ) બિજેન્દ્ર પાલ સિંહ
( ૫ ) સંયુક્ત અરબ અમીરાત
( ૬ ) અમિત પંગહલ
( ૭ ) એશ્વર્યા રાય બચ્ચન
( ૮ ) તમિલનાડુ
( ૯ ) જર્મની
( ૧૦ ) પ્રીતી શેનોય

No comments:

Post a Comment