A. આઈરિંગ
B. તુઈવઈ
C. બરાક
D. ઇમ્ફાલ
( ૨ ) જર્મનવોચે જળવાયુ જોખમ
સૂચકાંક-૨૦૧૯ જારી કર્યું; તેમાં ભારતનો ક્રમ કયો?
A. ૧૮
B. ૨૦
C. ૨૬
D. ૧૪
( ૩ ) મિસ વર્લ્ડ ૨૦૧૮નો ખિતાબ કોણે
જીત્યો?
A. ડાયના હેડન
B. અઝરા અકીન
C. ઇવિઆન સાર્કોસ
D. વેનેસા પોન્સ
( ૪ ) ભારતના કયા શહેરમાં હાલમાં જ,
ટકાઉ પાણી વ્યવસ્થાપન પર પહેલું આંતરરાષ્ટ્રીય
સંમેલન આયોજિત થયું હતું?
A. મોહલી
B. જયપુર
C. દેહરાદુન
D. ભોપાલ
( ૫ ) કેન્દ્ર સરકારે તાજેતરમાં જ,
કોની નવા મુખ્ય આર્થિક સલાહકારના રૂપમાં
નિયુક્તિ કરી?
A. નાસિર ખાન
B. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યન
C. અભિનવ ત્રિપાઠી
D. મહાદેવ ખંડેલા
( ૬ ) કેન્દ્ર સરકારે હાલમાં જ,
સસ્તી લોન અને વ્યાજ દરમાં છૂટ માટે એક પોર્ટલ
શરૂ કર્યું છે, જેમનું નામ?
A. પૈસા
B. ધન
C. સંગ્રહ
D. માયા
( ૭ ) હાલમાં જ, રક્ષા ઉદ્યોગમાં આવિષ્કાર અને નવા ઉત્પાદોંના વિકાસને પ્રોત્સાહિત
કરવા માટે એક મિશન લોન્ચ કર્યું, જેમનું નામ ______ છે.
A. રક્ષા કરો
B. રક્ષા અને જ્ઞાન
C. રક્ષા જ્ઞાન શક્તિ
D. સુરક્ષિત રહો.
( ૮ ) તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા
ધોરણના વિદ્યાર્થીને હોમવર્ક દેવા પર પ્રતિબંધ લગાવી દીધો છે?
A. ધોરણ ૧ અને ૨
B. ધોરણ ૧ થી ૪
C. ધોરણ ૧ થી ૫
D. ધોરણ ૧ થી ૭
( ૯ ) તાજેતરમાં હાવર્ડ કેનેડી
સ્કૂલ(કેમ્બ્રિજ) દ્વારા કોને ગ્લિટ્સમેન પુરસ્કાર, ૨૦૧૮થી સમ્માનિત કરવામાં આવ્યા?
A. નિશા દેસાઈ
B. મલાલા યુસૂફજઈ
C. આકૃતિ બિસ્વાલ
D. નુરજહાં ખાન
( ૧૦ ) ડિસેમ્બર ૨૦૧૮નાં ચાર
આંતરરાષ્ટ્રીય હવાઈઅડ્ડાવાળું દેશનું પ્રથમ રાજ્ય કયું?
A. કેરળ
B. તમિલનાડુ
C. આંધ્રપ્રદેશ
D. ઓડિશા
જવાબો :
( ૧ ) આઈરિંગ
( ૨ ) ૧૪
( ૩ ) વેનેસા પોન્સ
( ૪ ) મોહલી
( ૫ ) કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યન
( ૬ ) પૈસા
( ૭ ) રક્ષા જ્ઞાન શક્તિ
( ૮ ) ધોરણ ૧ અને ૨
( ૯ ) મલાલા યુસૂફજઈ
( ૧૦ ) કેરળ
No comments:
Post a comment