Monday, 10 December 2018

ડિસેમ્બર - ૨૦૧૮ (ભાગ - ૧)( ૧ ) ૨૯ નવેમ્બર ૨૦૧૮નાં ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને PSLV-C૪૩ની સહાયતાથી hyslS સેટેલાઈટ સહિત કેટલા વિદેશી ઉપગ્રહો લોન્ચ કર્યા.
A. ૩૦
B. ૨૩
C. ૭
D. ૩૭

( ૨ ) ૨૭ નવેમ્બર ૨૦૧૮નાં પાશર્વગાયક મોહમ્મદ અજીજનું નિધન થયું. નીચેનામાંથી કયું લોકપ્રિય ગીત તેમણે ગાયું છે?
A. માય નેમ ઈસ લખન
B. આપ કે આ જાને સે
C. દિલ લે ગયી તેરી બિંદીયા
D. તમામ

( ૩ ) વિપ્રોનાં ચેરમેન અજીમ પ્રેમજીને ફ્રાંસનાં સર્વોચ્ય નાગરિકથી સમ્માનિત કરવામાં આવ્યા. આ સમ્માનની સ્થાપના બોનાપોર્ટ નેપોલિયને કયા વર્ષમાં કરી હતી?
A. ૧૮૫૭
B. ૧૫૮૬
C. ૧૮૦૨
D. ૧૮૨૦

( ૪ ) સંઘ લોક સેવા આયોગ(UPSC)નાં સદસ્ય તરીકે ______ને આયોગનાં કાર્યકારી અધ્યક્ષ નિયુક્તિ કરવામાં આવી?
A. અરવિંદ સક્સેના
B. સમીર વર્મા
C. વેંકૈયા નાયડુ
D. સુનીલ અરોડા

( ૫ ) ૨૬થી ૨૮ નવેમ્બર દરમિયાન કેન્યાની રાજધાનીમાં પહેલી સતત નીલી અર્થવ્યવસ્થા સંમેલન ૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું. કેન્યાની રાજધાની કઈ?
A. યુગાન્ડા
B. નૈરોબી
C. કંપાલા
D. તાન્ઝાનિયા

( ૬ ) ૭થી ૨૩ ડિસેમ્બર દરમિયાન હરિયાણાનાં કુરેક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું આયોજન કરવામાં આવશે. આ ઇવેન્ટનાં ત્રીજા સંસ્કરણમાં નીચેનામાંથી કયા દેશ ભાગ નહીં લે?
A. ભૂતાન, શ્રી લંકા
B. ભારત, મોરેશિસ
C. ઇન્ડોનેશિયા, ઈરાન
D. તુર્કમેનિસ્તાન, રૂસ

( ૭ ) RIMES એ કયા ચક્રવાતને 'અતિ દુર્લભ ચક્રવાત' ઘોષિત કર્યું, જે ઓક્ટોબર ૨૦૧૮માં આવ્યું હતું અને ઓડિશાને મોટા પાયા પર નુકસાન થયું હતું?
A. હરિકેન
B. તિતલી
C. હુદહુદ
D. ઓખી

( ૮ ) સશસ્ત્ર સીમા બળ દ્વારા દુધવા ટાઈગર રિજર્વની સુરક્ષા કરવામાં આવશે. તે ભારતના કયા રાજ્યમાં આવેલું છે?
A. હરિયાણા
B. ઉત્તર પ્રદેશ
C. મધ્ય પ્રદેશ
D. ઓરિસ્સા

( ૯ ) _____ એ મેરાથન નામની સેટેલાઈટ સિસ્ટમ લોન્ચની સાથે ઈન્ટરનેટ ઓફ થિંગ્સનાં ક્ષેત્રમાં કાર્ય કરવાની યોજના તૈયાર કરી છે.
A. રોસકોસમોસ
B. નાસા
C. ઈસરો
D. જાક્સા

( ૧૦ ) પ્રતિવર્ષ ૨૫ નવેમ્બરનાં મહિલાઓની વિરુદ્ધ હિંસા સમાપ્તિ માટે આંતરરાષ્ટ્રીય દિવસનાં રૂપમાં મનાવવામાં આવે છે. આ વર્ષે કેટલા દિવસ માટે તેમની ઉજવણી કરવામાં આવી?
A. ૧૫
B. ૭
C. ૧૬
D. ૩૧


જવાબ :

( ૧ ) ૩૦

( ૨ ) તમામ

( ૩ ) ૧૮૦૨

( ૪ ) અરવિંદ સક્સેના

( ૫ ) નૈરોબી

( ૬ ) ભૂતાન, શ્રી લંકા

( ૭ ) તિતલી

( ૮ ) ઉત્તર પ્રદેશ

( ૯ ) રોસકોસમોસ

( ૧૦ ) ૧૬

ડિસેમ્બર - ૨૦૧૮ (ભાગ - ૨)

No comments:

Post a Comment