Monday, 17 December 2018

ડિસેમ્બર - ૨૦૧૮ (ભાગ - ૬)


( ૧ ) કમિટી ટુ પ્રોટેક્ટ જર્નલિસ્ટ દ્વારા કરવામાં આવેલ સર્વેક્ષણ અનુસાર વર્ષ ૨૦૧૮માં (૧ ડીસેમ્બર સુધી) દુનિયાભરમાં કેટલા પત્રકારો જેલમાં બંધ કરવામાં આવેલા?
A. ૧૫૨
B. ૨૫૧
C. ૩૫૫
D. ૪૦૬

( ૨ ) રેલ્વે એ જાન્યુઆરીમાં પ્રયાગરાજમમા આયોજિત થઈ રહેલ કુંભ મેળા માટે ૭૦૦ કરોડ રૂપિયાની ૪૧ યોજના શરૂ કરી, જેમાં કેટલી પૂર્ણ થઈ ચુકી છે?
A. ૧૯
B. ૨૯
C. ૩૫
D. ૩૯

( ૩ ) ઓસ્ટ્રેલિયાની ૧૦૨ વર્ષીય મહિલાનું નામ જણાવો, જે સ્કાઈડાઈવિંગ કરનાર દુનિયાની સૌથી ઉમ્રદરાજ મહિલા બની છે?
A. અરીન ઓશે 
B. જેમિલા પાર્કર 
C. એન્ડ્રીના મારિયા 
D. નતાલિયા એન્ડ્ર્યુજ
( ૪ ) નીચેનામાંથી કોને હાલમાં જ ટાઈમ પર્સન ઓફ ધ યર ૨૦૧૮ માટે પસંદગી થઈ છે?
A. નરેન્દ્ર મોદી
B. ડોનાલ્ડ ટ્રમ્પ 
C. જમાલ ખાશોગી 
D. થેરેસા મે

( ૫ ) ગ્લોબલ કાર્બન પરિયોજના અનુસાર, વિશ્વ કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જન કેટલા ટકા સુધી વધી ગયો છે?
A. ૨.૭
B. ૩.૩
C. ૪.૫
D. ૫.૭

( ૬ ) હાલમાં જ હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ અનુસાર કેટલા કિલોમીટરની ઉંચાઈ સુધી ઉડાન ભરવાવાળા લાઈટ યુટિલિટી હેલિકોપ્ટરની વિકાસ કર્યો છે?
A. ૨ કિ.મી.
B. ૪ કિ.મી.
C. ૫ કિ.મી.
D. ૬ કિ.મી.

( ૭ ) ભારતીય રિજર્વ બેંકના નવા ગવર્નર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી?
A. ઉર્જિત પટેલ 
B. રઘુરામ રાજન 
C. ડી. સુબ્બારાવ 
D. શક્તિકાંત દાસ 

( ૮ ) નીચેનામાંથી કયા શહેરમાં ખેલો ઇન્ડિયા યુવા ખેલ-૨૦૧૯ આયોજિત કરવામાં આવશે?
A. પુણે
B. રાંચી
C. દિલ્લી
D. જયપુર

( ૯ ) તેલંગાણા વિધાનસભા ચુનાવના જાહેર કરેલ પરિણામોમાં ટીઆરએસ નેતા ટી. હરીશ રાવે સિદ્દીપેટ વિધાનસભા સીટમાં એક લાખથી વધારે મતોથી ચુનાવ જીતીને સતત કેટલી વાર જીત દર્જ કરી છે?
A. બીજી વાર
B. ચોથી વાર
C. છઠ્ઠી વાર
D. આઠમી વાર

( ૧૦ ) સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, યુદ્ધ પ્રભાવિત યમનમાં કેટલા કરોડ લોકો ભૂખ અને ઓછામાં ઓછા અઢી લાખ લોકો વિનાશનો સામનો કરી રહ્યા છે?
A. સવા કરોડ
B. બે કરોડ
C. અઢી કરોડ
D. પોણા ચાર કરોડ

જવાબો : 

( ૧ ) ૨૫૧
( ૨ ) ૨૯
( ૩ ) અરીન ઓશે
( ૪ ) જમાલ ખાશોગી
( ૫ ) ૨.૭
( ૬ ) ૬ કિ.મી.
( ૭ ) શક્તિકાંત દાસ
( ૮ ) પુણે
( ૯ ) છઠ્ઠી વાર
( ૧૦ ) બે કરોડ 

No comments:

Post a Comment