Tuesday, 9 October 2018

ગુજરાત રાજ્યમાં સર્વપ્રથમ

ગુજરાતમાં સર્વ પ્રથમ પંચાયત રાજ્યની સ્થાપના
         તા.૧/૪/૧૯૬૩

ગુજરાત રાજ્યનાં સર્વ પ્રથમ પ્રથમ મુખ્યમંત્રી
         ડૉ. જીવરાજ મહેતા (તા.૧/૫/૧૯૬૦)

ગુજરાત રાજ્યનું સર્વ પ્રથમ પાટનગર 
         અમદાવાદ

ગુજરાતના સર્વ પ્રથમ રાજ્યપાલ 
         મહેદી નવાબ જંગ (તા.૧/૫/૧૯૬૦)

ગુજરાતના સર્વ પ્રથમ સ્ત્રી રાજ્યપાલ 
         શ્રીમતી શારદા મુખરજી (તા. ૧૪/૮/૧૯૭૮)

ગુજરાતમાં સર્વ પ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત 
         ૧૮૭૨

ગુજરાતનો સર્વ પ્રથમ મુસ્લિમ વહીવટકર્તા 
         તાતરખાન

ગુજરાતમાં ઇલાહી સંવતની શરૂઆત 
         અકબરે કરી.

ગુજરાતીમાં સર્વપ્રથમ ગુજરાતી પંચાગની શરૂઆત 
         ૧૮૫૪માં

ગુજરાત વિધાનસભાના સર્વ પ્રથમ અધ્યક્ષ 
         કલ્યાણજી વિ મહેતા (૧૯૬૦માં)

ગુજરાતમાં સર્વ પ્રથમ રાષ્ટ્રપતિશાસનની શરૂઆત 
         તા.૩૧/૫/૧૯૭૧

ગુજરાતમાં સર્વ પ્રથમ કાપડની મિલના 
         સ્થાપક રણછોડભાઈ શેઠ (૧૯૬૦માં,અમદાવાદ)

ગુજરાતમાં સર્વ પ્રથમ અંગ્રેજી શાળાની શરૂઆત 
         ૧૮૮૬માં, અમદાવાદ

ગુજરાતમાં રાષ્ટ્રપતિશાસનનો અમલ કરનાર રાજ્યપાલ 
         શ્રી મન્નારાયણ ( તા.૩૧/૫/૧૯૭૧)

ગુજરાતમાં સર્વ પ્રથમ ટેલિવિઝનનું પીજકેન્દ્રની શરૂઆત 
         ૧૯૭૫

No comments:

Post a Comment