A. સિંગાપોર
B. ઇન્ડોનેશિયા
C. મલેશિયા
D. તુર્કી
2. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ઇન્ડોનેશિયાનાં પ્રવાસ દરમિયાન ત્યાંનાં રાષ્ટ્રપતિને મળ્યા. તેમનું નામ શું છે?
A. મહાતિર મહમ્મદ
B. જોકો વિડોડો
C. સી જીનપીંગ
D. ટોમી કોહની
3. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાની મુલાકાત દરમિયાન અમદાવાદનાં પતંગ મ્યુઝિયમ અને ઇન્ડોનેશિયાનાં કયા મ્યુઝિયમ વચ્ચે પતંગની વિવિધ ડીઝાઇનને પ્રોત્સાહન આપવા કરાર થયા છે?
A. શાંગરી-લા-ડાયલોગ
B. કિલફોર્ડ પીયર
C. લયાંગ લયાંગ
D. મેરડેકા પેલેસ
4. તાજેતરમાં કયા રાજ્યએ 'લીમડા'ને રાજ્યવૃક્ષ
જાહેર કર્યું?
A. આંધ્રપ્રદેશ
B. તેલંગાણા
C. કર્ણાટક
D. એક પણ નહી
5. ભારત અને ઇન્ડોનેશિયાનાં કયા બે શહેરો વચ્ચે વેપાર, પ્રવાસન અને લોક સંપર્કને પ્રોત્સાહન આપવા એક ટાસ્ક ફોર્સની રચના થઈ?
A. વિશાખાપટ્ટનમ-પોર્ટબ્લેર
B. આંદમાન-સબાંગ
C. રામેશ્વરમ્-સબાંગ
D. એક પણ નહી
6. વિશ્વનાં સૌથી વયોવૃદ્ધ મલેશિયાનાં નવા ચૂંટાયેલા 92 વર્ષીય વડાપ્રધાનનું નામ શું?
A. જોકો વિડોડો
B. સી જીનપીંગ
C. ટોમી કોહની
D. મહાતિર મહમ્મદ
7. વડાપ્રધાન મોદીએ ભારત - સિંગાપોર વચ્ચે નૌકાદળની કવાયતને 25 થવા પ્રસંગે ભારતીય જવાનોને મળવા કયા ભારતીય જહાજની મુલાકાત લીધી હતી?
A. INS વિક્રાંત
B. INS વિક્રમાદિત્ય
C. પનડુબી સબમરીન
D. શિવાલિક ક્લાસ જહાજ INS સતપુરા
8. "શાંગરી-લા-ડાયલોગ" વિષે શું સાચું છે?
A. એશિયા-પેસિફિકનાં 28 દેશો વચ્ચે યોજાતી વાર્ષિક
સુરક્ષા બેઠક છે.
B. આ વર્ષે તે સિંગાપોર ખાતે યોજાઈ હતી.
C. ભારત પણ તેનો સભ્ય દેશ છે.
D. ઉપરોક્ત તમામ
9. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનાં કાર્યકાળ દરમિયાન
મે 2018 સુધી વિશ્વનાં કેટલા દેશોનો પ્રવાસ ખેડ્યો છે?
10. વિશ્વ પર્યાવરણ દિવસ - 2018' માટે શું સાચું છે?
A. આ દિવસની ઉજવણીનાં ભાગરૂપે
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગીર ફાઉન્ડેશન દ્વારા આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માટે ભારત આયોજક દેશ હતો.
B. અમદાવાદમાં મીની મેરેથોનનું આયોજન કરાયું હતું.
C. આ વર્ષની થીમ 'બીટ પ્લાસ્ટિક' હતી.
D. ઉપરોક્ત તમામ
11. વિશ્વ આર્દ્રતા ભૂમિ દિવસ' ક્યારે ઉજવાય છે?
12. વિશ્વ ચકલી દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
13. વિશ્વ પૃથ્વી દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
14. વિશ્વ વન્ય સૃષ્ટિ દિવસ'ની ઉજવણી ક્યારે
કરવામાં આવે છે?
15. વિશ્વ જળ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
16. વિશ્વ જૈવ વિવિધતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
17. વર્લ્ડ બેંક દ્વારા વર્ષ 2018-19 માટે ભારતની GDP કેટલી અંદાજવામાં
આવી છે?
18. સ્વાસ્થ્ય સુવિધાની દ્રષ્ટિએ ભારત વિશ્વનાં 195 દેશોમાંથી કયા ક્રમે રહ્યું?
19. વિશ્વમાં ભ્રષ્ટાચાર મુદ્દે સૌથી ભ્રષ્ટ 180 દેશોની યાદીમાં ભારત વર્ષ 2017 માટે કેટલામાં ક્રમે રહ્યો?
20. WEF દ્વારા બનાવવામાં આવેલા 114 દેશોનાં એનર્જી ટ્રાન્ઝીશન ઇન્ડેક્સમાં ભારત કેટલામાં ક્રમે રહ્યું?
21. જોઝીલા ટનલ' માટે શું સાચું છે?
A. આ ટનલ જમ્મુ-કાશ્મીર રાજ્યનાં
શ્રી નગર, કારગિલ અને લેહ શહેરોને જોડે છે.
B. આ ટનલ 14.150 કિ.મી. લાંબી દ્વિ માર્ગીય સિંગલ ટ્યુબ ટનલ છે.
C. આ ટનલ સમુદ્ર સપાટીથી 11,578 મીટરની ઉંચાઈએ છે.
D. ઉપરોક્ત તમામ
22. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળ યાત્રા દરમિયાન કયા બે શહેરો વચ્ચેની બસ સેવાને લીલી ઝંડી આપી?
A. જનકપુર-અયોધ્યા
B. વારાણસી-કાઠમંડુ
C. ઉજ્જૈન-દેવપુરી
D. ઇન્દોર-મસ્ટાંગ
23. વડાપ્રધાન મોદીએ સિંગાપોરનાં કયા ભવનમાં 'મહાત્મા ગાંધી' નામની તકતીનું અનાવરણ કર્યું?
A. શાંગરી-લા-ડાયલોગ
B. કિલફોર્ડ પીયર
C. લયાંગ લયાંગ
D. મેરડેકા પેલેસ
જવાબ : - |
1 - ઇન્ડોનેશિયા
2 - જોકો વિડોડો
3 - લયાંગ લયાંગ
4 - આંધ્રપ્રદેશ
5 - આંદમાન-સબાંગ
6 - મહાતિર મહમ્મદ
7 - શિવાલિક ક્લાસ જહાજ INS સતપુરા
8 - ઉપરોક્ત તમામ
9 - 54
10 - ઉપરોક્ત તમામ
11 - 2 ફ્રેબ્રુઆરી
12 - 20 માર્ચ
13 - 22 એપ્રિલ
14 - 3 માર્ચ
15 - 22 માર્ચ
16 - 22 મે
17 - 7.3 ટકા
18 - ૧૪૫
19 - ૮૧
20 - ૭૮
21 - ઉપરોક્ત તમામ
22 - જનકપુર-અયોધ્યા
23 - કિલફોર્ડ પીયર
No comments:
Post a comment