Saturday, 10 March 2018

ગુજરાતી કરંટ અફેયર્સ પ્રશ્નોત્તરી 1 - 10 માર્ચ 2018


 1. કઈ રાષ્ટ્રીય ટીમએ નેશનલ ટેનિસ ચેમ્પિયન્સ 2018 ની ટ્રોફી જીતી છે?    -     મહારાષ્ટ્ર
 2. કયા બિલીવુડ અભિનેતાએ તાજેતરમાં યુકેમાં લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ જીત્યો છે?    -     શત્રુઘ્ન સિંહ
 3. ન્યૂ સાપ્તાહિક એક્સપ્રેસ 'વિશેષ ટ્રેન' અરુણાચલ પ્રદેશના નાહલાર્ગન રેલવે સ્ટેશનથી કયા સ્ટેશન સુધીથી ચાલશે?    -     આનંદ વિહાર ટર્મિનલ
 4. કઈ દુરસંચાર કંપનીએ ચંદ્ર પર સૌ પ્રથમ 4 જી નેટવર્ક પૂરું પાડવાની યોજના બનાવી છે?    -     વોડાફોન
 5. નીચેનામાંથી કોને નવા આર્મેનિયન રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવામાં આવ્યા છે?    -     આર્મેન સર્કિસ્ટિયન
 6. ઈંડિયા બાય ધ નાઇલ' ઉત્સવ 6 માર્ચ, 2018 થી કયા દેશમાં શરૂ થશે?    -     ઇઝીપ્ત
 7. મહારાષ્ટ્રમાં પ્રથમ મેગા ફૂડ પાર્કનું ઉદઘાટન કયા જિલ્લામાં થયુ છે?    -     સતારા
 8. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા કયા દેશની ઓલિમ્પિક સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં આવી છે?    -     રસિયા
 9. કઈ ટીમ એ વિજય હજારે ટ્રોફી 2018 જીતી છે?    -     કર્નાટક
 10. 69માં શંકરાચાર્યનું નિધન 28 ફેબ્રુઆરી, 2018 ના રોજ કાંચ પીઠમાં થયું, તેનું નામ શું છે?    -     શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતી
 11. કૃષ્ણા કુમારી કોહલી કઈ દેશની પ્રથમ મહિલા દલિત હિંદુ સેનેટર બની છે?    -     પાકિસ્તાન
 12. બિપ્લવ કુમાર દેવ કયા રાજ્યનાં નવા મુખ્યમંત્રી બનશે?    -     ત્રિપુરા
 13. કયા પ્રકારની બેંકો માટે આરબીઆઈ એ અગ્રતા ક્ષેત્રના ધિરાણના નિયમોને કડક બનાવ્યાં છે?    -     વિદેશી બેંક
 14. અમા ગાવ અમા વિકાસ' કાર્યક્રમની શરૂઆત કયા રાજયની સરકારે કરી?    -     ઓડીસા
 15. નિમ્નલિખિતમાંથી કયો દેશ પહેલી વાર મહિલા મેરેથોનની મેજબાની કરે છે?    -     સાઉદી અરબ
 16. મેઘાલયના નવા મુખ્યમંત્રી નિમ્નલિખિતમાંથી કોણ બનશે?    -     કોનરાડ સંઘમા
 17. તાજેતરમાં કયા દેશનાં પ્રધાનમંત્રીએ કયું કે સાઉદી અરબએ એયર ઇન્ડિયાને પોતાનાં હવાઈ ક્ષેત્રમાંથી ઉડવા માટે મંજૂરી આપી છે.    -     ઇઝરાયલ
 18. ભારતીય મૂળની કઈ વ્યક્તિને 'પ્રાઈઝ ઓફ બર્મિંઘમ'નો પુરસ્કાર મળશે?    -     હૈરી અટવાલ
 19. મેક્સિકોમાં આઈએસએસએફ વર્લ્ડ કપમાં 'મનુ ભાકર' એ કેટલાં ગોલ્ડ મેડલ જીત્યા છે?    -    
 20. કયા રાજ્યના પ્રતિષ્ઠિત અપંગતા કાર્યકર જાવેદ અબિદી તાજેતરમાં મૃત્યુ પામ્યા?    -     ઉત્તર પ્રદેશ
 21. ૯ માર્ચ ૨૦૧૮ના ત્રિપુરાના મુખ્યમંત્રીના રૂપમાં કોને શપથ લીધી?    -     બિપ્લવ દેવ
 22. તાજેતરમાં માર્ચ ૨૦૧૮માં કયા દેશનાં રાષ્ટ્રપતિ ભારતની યાત્રા પર આવ્યા છે?    -     ફ્રાંસ
 23. કઈ કંપની એ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને પોતાનો બ્રાંડ એમ્બેસેડર બનાવ્યાં છે?    -     ઉબર
 24. કાનુન અને ન્યાયના ક્ષેત્રમાં પહેલી વાર 'નારી શક્તિ પુરસ્કાર' કોને મળ્યો છે?    -     શ્રીમતી ગીતા મિત્તલ
 25. તાજેતરમાં, ભારત અને બીજા કયા દેશ વચ્ચે સ્થળાંતર અને ગતિશીલતા ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કરવા માટે મંજૂરી મળેલ છે?    -     ફ્રાંસ
 26. અનિતા કુન્ડુ અને 34 અન્ય સ્ત્રીઓને કલ્પના ચાવલા પુરસ્કાર મળ્યો. આ એવોર્ડ કયા રાજ્યની સરકાર દ્વારા આપવામાં આવે છે?    -     હરિયાણા
 27. તાજેતરમાં એશિયન તીરંદાજીમાં ભારતને કેટલાં ગોલ્ડ મેડલ મળ્યા છે?    -     3
 28. નેફ્યુ રિયો કયા રાજ્યનાં નવા મુખ્યમંત્રી બનશે?    -     નાગાલેંડ
 29. મંત્રીમંડળએ સ્વતંત્રતા સૈનિક સન્માન યોજના ને કેટલાં વર્ષ માટે મંજુરી મળેલ છે?    -     3 વર્ષ
 30. તાજેતરમાં, કયા રાજ્ય સરકારે વિધુર પેંશન યોજનાની રજૂઆતની જાહેરાત કરી છે?    -     હરિયાણા