Monday, 19 February 2018

ગુજરાતી કરંટ અફેયર્સ પ્રશ્નોત્તરી 1 - 15 ફ્રેબુઆરી 2018

1.        વૈજ્ઞાનિકો એ જહેરીલી ધાતુ ને કઈ ધાતુમાં બદલવા માટે એક બેક્ટેરિયાની શોધ કરી છે?
       -       સોનું

2.        કેટલા વર્ષો સુધી ભારત રાષ્ટ્રીય સ્તરે અવરોધોની ગણતરી કરે છે?
       -       ૪

3.        કયા દેશની કંપની સ્પેસએક્સ વિશ્વનો સૌથી શક્તિશાળી રોકેટ લોન્ચ કર્યો છે?
       -       અમેરિકા

4.        ભારતએ સ્વદેશી બિલ્ટ અગ્નિ -1 બેલાસ્ટિક મિસાઈલને અણુશસ્રો પર લઈ જવા માટે સક્ષમ છે, જે કયા રાજ્યના ઓફશોર વિસ્તારમાંથી પસાર થઈ શકે?
       -       ઓડીસા

5.        વર્ષ 2018 માં એથલેટિક્સ વર્લ્ડ કપની મેજબાની કયું શહેર કરશે?
       -        લંડન

6.        કયા શહેરમાં સ્થિત નેકનામપુર તળાવ પર ભારતનું સૌથી મોટો તટસ્થ ટાપુ આવેલો છે?
       -        હૈદરાબાદ

7.        કોને બાળ ફિલ્મ સોસાઈટીના પ્રમુખ પદથી રાજીનામું લીધું છે?
       -       મુકેશ ખન્ના

8.        તાજેતરમાં ભારતએ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ સાઝેદારી નિધિમાં કેટલાં મિલિયન ડોલરનું યોગદાન આપ્યું છે?
       -       ૧ મિલિયન ડોલર

9.        કઈ તારીખથી ક્લીન એયર ફોર દિલ્લી અભિયાન શરુ થયું?
       -       ૧૦ ફ્રેબુઆરી

10.        સુપ્રિમ કોર્ટે કયા રાજ્યમાં તમામ 88 લોહ અયસ્કની ખાણના લાયસન્સ રદ કર્યા છે?
       -       ગોવા

11.        સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદ પર કઈ ભાષાનાં કવિ અને લેખક ચંદ્રશેખર કંબાર ચુંટાયા છે?
       -       કન્નડ

12.        કયા સ્થળે છઠ્ઠી વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું?
       -       દુબઈ

13.        આઠમી ગ્લોબલ થિયેટર ઓલિમ્પિકનું આયોજન કયા થઈ રહ્યું છે?
       -       ભારત

14.        કયા દેશે દુકાળને રાષ્ટ્રીય આફત જાહેર કર્યો છે?
       -       દક્ષિણ આફ્રિકા

15.        વિશ્વ રેડિયો દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે?
       -       ૧૩ ફ્રેબુઆરી

16.        નિતિન ગડકરીએ પ્રથમ હાઇવે ક્ષમતાના માર્ગદર્શિકા જારી કરી, આ પુસ્તિકાનું નામ શું છે?
       -       ઈન્ડો-એચસીએલ

17.        ટોલ પ્લાઝાની રેન્કિંગ સિસ્ટમ કઈ સંસ્થા શરૂ કરશે?
       -       એનએચઆઈ

18.        કયા રાજયના મુખ્યમંત્રી વસુંધરા રાજ એ નાણાકીય વર્ષ 2018-19ના બજેટને થોભાવી દીધું છે?
       -       રાજસ્થાન

19.        અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પએ કેટલાં ડોલરની વિશાળકાયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાનો શુભારંભ કર્યો છે?
       -        1.5 ટ્રિલિયન

20.        કોણ 'ઓસન સેવન ચેલેંજ' પુરા કરવાવાળા પહેલા એશીયાઇ બન્યાં છે?
       -        રોહન મોરે