1. વર્ષ 2018 ના ગણતંત્ર દિવસ પર નીચેનામાંથી કોને પ્રસિદ્ધ ભારત પુરસ્કાર આપવામાં આવશે?
- કુમારી નાજિયા
2. નિમ્નલિખિતમાંથી કોને બહાદુર બચ્ચાનો મરણોપરાંત ગીતા ચોપડા એવોર્ડ આપવામાં આવશે?
- નેત્રાવતી એમ ચૌહાણ
3. તાજેતરમાં કયા સ્થાન પર વિશ્વની સૌથી લાંબી જળમગ્ન સુરંગની શોધ કરવામાં આવી?
- મેક્સિકો
4. તાજેતરમાં ચુંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ તિથિ મુજબ ત્રિપુરામાં વિધાનસભાની ચૂંટણી ક્યારે થશે?
- ૧૮ ફ્રેબુઆરી ૨૦૧૮
5. તાજેતરમાં એક ફ્રેંચ કંપની દ્વારા હાઇડ્રોજનથી ચાલવાવાળી સાઇકલ બનાવવામાં આવી છે, એમનુ નામ શું રાખવામાં આવેલ છે?
- એલ્ફા
6. ચુનાવ આયોગે દિલ્લીમાં આમ આદમી પાર્ટીના કેટલાં વિધાયકોની સદસ્યતા રદ કરવાની ઘોષણા કરી છે?
- ૨૦
7. કયા રાજયની સરકારે જળવાયું અનુકુલન ખેતીને આગળ વધારવા માટે ચાર હજાર કરોડ રૂપિયાને મંજુર કર્યા છે?
- મહારાષ્ટ્ર
8. કયું હેલિકોપ્ટર ગણતંત્ર દિવસ પરેડમાં પહેલી વાર શામિલ કરવામાં આવશે?
- રુદ્ર
9. કયું રાજ્ય એપ્રિલમાં ૨૦૧૮માં પ્રથમ સંરક્ષણ એક્સ્પો હોસ્ટ કરશે?
- તમિલનાડુ
10. સુપ્રીમ કોર્ટના એક ફેસલા મુજબ કઈ ફિલ્મ બધા રાજયોમાં ૨૫ જાન્યુઆરીના રિલીજ થશે?
- પદ્માવત

No comments:
Post a comment