1. રાષ્ટ્રીય યુવા દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે?
- ૧૨ જાન્યુઆરી
2. તાજેતરમાં કયા દેશના પ્રતિનિધિઓએ એક મહત્વપૂર્ણ નિરીક્ષણ કાયદો પસાર કર્યો છે?
- અમેરિકા
3. કયા રાજયની સરકાર ગટર સફાઈ માટે રોબોટનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે?
- કેરળ
4. વિશ્વ આર્થિક મંચ દ્વારા પ્રકાશિત વિનિર્માણ સૂચકાંકમાં ભારત કયા સ્થાન પર છે?
- ૩૦મા
5. નીચેનામાંથી કયા રાજ્યની શાળાઓમાં આગળના શૈક્ષણિક સત્રમાં સંસ્કૃત શીખવવામાં આવશે?
- ઉત્તરાખંડ
6. કયા શહેરમાં પર્યાવરણ મંત્રાલય ફ્રેબુઆરી ૨૦૧૮માં સ્વચ્છ હવા અભિયાન શરુ કરશે?
- નવી દિલ્લી
7. નિમ્નલિખિતમાંથી કયા દેશમાં પહેલી વાર મહિલાઓએ સ્ટેડિયમ પહોચી ફૂટબોલ મેંચ જોઈ છે?
- સઉદી અરબ
8. તાજેતરમાં કયા શહેરમાં નેપાળ-ચીન ક્રોસ બોર્ડર ઓપ્ટીકલ ફાઈબર લિંકનું ઉદ્ઘાટન કરવામાં આણ્યું?
- કાઠમંડુ
9. કયા ખેલાડીએ રાષ્ટ્રીય મહિલા મુક્કેબાજી ચૈમ્પિયનશીપમાં સુવર્ણ પદક જીત્યો છે?
- સરજુબાલા દેવી
10. સેના દિવસ કઈ તારીખના મનાવવામાં આવે છે?
- ૧૫ જાન્યુઆરી

No comments:
Post a comment