1. કયા અવકાશ એજન્ટના વૈજ્ઞાનિક અને અવકાશયાત્રી જોહન યંગ તાજેતરમાં જ મૃત્યુ પામ્યા છે?
- નાસા
2. તાજેતરમાં કયા અંતરરાષ્ટ્રીય ગઠબંધનની સાથે ભારતીય મૈત્રીને ૨૫ વર્ષ પુરા થયા?
- આસિયાન
3. ઈસરો દ્વારા બનાવવામાં આવેલ સૌથી મોટા ઉપગ્રહનું નામ શું છે?
- જીસેટ-૧૧
4. તાજેતરમાં કયા રાજ્યમાં પરવાનગી વગર લાઉડસ્પીકર્સ ચલાવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો?
- ઉત્તર પ્રદેશ
5. તાજેતરમાં કઈ સરકારી સંસ્થાએ શાળાઓની સુરક્ષા માટે માર્ગદર્શિકા જારી કરી છે?
- એનસીપીસીઆર
6. તાજેતરમાં કયા દેશે પોતાની પ્રાથમિક સ્કૂલોમાં અંગ્રેજી શીખવવા પર પ્રતિબંધ લગાવી આપ્યો છે?
- ઈરાન
7. પીએમ મોદી એ કયા શહેરમાં 9 જાન્યુઆરી એ ૨૦૧૮ના પ્રવાસી ભારતીય કેન્દ્રમાં પ્રથમ પ્રવાસી સાંસદ સમ્મેલનનો શુભારંભ કર્યો?
- નવી દિલ્લી
8. કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી ડૉ. હર્ષવર્ધન એ કયા શહેરને ભારતના સૌથી તેજ અને પહેલા મલ્ટીપેતાફ્લોપ્સ સુપર કમ્પ્યુટર દેશને સમર્પિત કર્યું છે?
- પુના
9. પ્રખ્યાત સંગીતકાર એ. આર. રહેમાનને કયા રાજ્યનાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે?
- સિક્કિમ
10. કયો દેશ એ પુરુષો અને સ્ત્રીઓ માટે સમાન પગાર આપવાવાળો સૌપ્રથમ દેશ બન્યો છે?
- આઇસલૅન્ડ

No comments:
Post a comment