1. ક્યાં રાજ્ય સરકાર એ મતદારો ની સગવડો વધારવા માટે ERMS ની જગ્યા એ ERO NET સિસ્ટમ લોન્ચ કરી?
- રાજસ્થાન
2. તાજેતરમાં જ કરવામાં આવેલા જેન્ડર વલ્નેરેબિલિટી ઇન્ડેક્સ (GVI) સર્વેમાં ક્યુ રાજ્ય શિક્ષણમાં આગળ છે?
- હિમાચલ પ્રદેશ
3. ભારતની સૌ પ્રથમ વખત પોલીસ બનનાર ટ્રાન્સજેન્ડર મહિલા ગંગા કુમારી ક્યાં રાજ્યની છે?
- રાજસ્થાન
4. ભારતની સૌ પ્રથમ પોલીસ બનનાર ટ્રાન્સજેન્ડર સ્ત્રી નુ નામ જણાવો?
- ગંગા કુમારી
5. ભારતના પ્રથમ કોસ્ટલ ઇકોનોમિક ઝોનનું નિર્માણ ક્યાં કરવામાં આવ્યુ?
- મહારાષ્ટ્ર
6. ક્યાં રાજ્યમાં વિશ્વના સૌથી મોટા પશુ મેળાનું આયોજન કરવામાં આવ્યુ?
- બિહાર
7. તાજેતરમાં નવા જન ધન ખાતા ખોલાવામા ક્યુ રાજ્ય મોખરે રહ્યુ છે?
- ઉતર પ્રદેશ
8. તાજેતરમાં જ ફિલ્મ પસૅનાલિટી ઓફ ૨૦૧૭ એવોર્ડ કોને આપવામાં આવ્યો?
- અમિતાભ બચ્ચન
9. ભારતીય રેલવે ક્યાં સ્થળે એશિયા નુ સૌથી મોટુ સોલિડ સ્ટેટ ઇન્ટરલોકિંગ બનાવશે?
- ખડકપુર
10. મહિલા વિરુદ્ધ થતાં ગુનાઓ અટકાવવા માટે કઇ રાજ્ય સરકાર મહિલા સુરક્ષા દળની રચના કરશે?
- દિલ્લી

No comments:
Post a comment