સમયની સાથે ટેકનોલોજીએ પણ ઘણો વિકાસ કર્યો છે. ચાઇના પણ
તેના નવીન વિકાસમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. હાલના દિવસોમાં, ચીનએ
એક લિફ્ટ બનાવી છે. જે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. માનવામાં
આવે છે કે લીફ્ટ દુનિયાની સૌથી ઉંચી આઉટડોર લીફ્ટ એમનુ નામ 'હન્ડ્રેડ ડ્રેગન્સ
સ્કાઈ લીફ્ટ' રાખવામાં આવેલ છે.
તેની ઊંચાઇ 326
મીટરથી ઊંચી છે, એટલે કે એક હજારથી વધુ ફુટ ઊંચી છે. તેની
ચાલવાની ક્ષમતા પણ એકદમ ઝડપી છે. તે નીચેથી ઉપર જાવા માટે માત્ર 92
સેકન્ડનો જ સમય લે છે.

No comments:
Post a comment