1. તાજેતરમાં દક્ષિણ ક્ષેત્રીય બેડમિન્ટનનો ખિતાબ કોને જીત્યો?
- ભારત
2. તાજેતરમાં કયા મંત્રાલયનું નામ બદલી શિક્ષા મંત્રાલય રાખવામાં આવ્યું?
- માનવ સંસાધન મંત્રાલય
3. તાજેતરમાં અંતરરાષ્ટ્રીય બાળ શાંતિ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા?
- મોહમ્મદ અલ જોંડી
4. ઉત્તર પ્રદેશ સરકારે તાજેતરમાં નિર્ધન પરિવારોને નિ:શુલ્ક વીજળી કનેક્શન આપવાં માટેની કઈ યોજના આરંભ કરી?
- પ્રકાશ છે તો વિકાસ છે.
5. તાજેતરમાં દેશનું કયું શહેર પ્રથમ શહેર બન્યું છે જે તેની બ્રાન્ડ ઓળખ અને લોગો મેળવી છે?
- બેંગ્લોર
6. કયા દેશે ઇઝરાયાની એલચી કચેરીને યરૂશાલેમમાં તબદિલ કરવા માટે યુનાઇટેડ સ્ટેટ્સનું અનુકરણ કરવાનું નક્કી કર્યું છે?
- ગ્વાટેમાલા
7. નાસાના કયા સ્પેસ ટેલીસ્કોપ દ્વારા આપણા સૌરમંડળની સરખામણી જેવો જ બીજો એક મોટો સૌર મંડળ શોધયો છે?
- કેપલર
8. ગોવામાં ભારતીય તટરક્ષક બળ દ્વારા કયા અપતટીય નિગરાની જહાજે તાજેતરમાં જલાવરણ કર્યું?
- સુજય
9. તાજેતરમાં ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર્સના જનરલ સેક્રેટરી તરીકે કોણે નિમણૂકકરવામાં આવ્યા છે?
- પંકજ ધિયા
10. તાજેતરમાં કયા રાજ્યમાં મુર્દા સ્વાસ્થ્ય કાર્ડ એપ્સ યોજના શરુ કરવામાં આવી છે?
- રાજસ્થાન