આજથી ઠીક ૭૦ વર્ષ પહેલાં ૬ ઓગસ્ટ ૧૯૪૫ના રોજ અમેરિકાએ
જાપાનનાં હિરોશિમા પર પહેલો પરમાણુ બોમ્બ ફેંક્યો અને ત્રણ દિવસ પછી એટલે
કે ૯ ઓગસ્ટનાં નાગાસાકી પર પરમાણુ બોમ્બ ફેંક્યો. ૬ ઓગસ્ટનાં લિટિલ બોય
બોમ્બ હુમલાથી હિરોશિમામાં ૧ લાખ ૪૦ હજાર અને ૯ ઓગસ્ટનાં ફૈટ મૈનથી
નાગાસાકીમાં ૭૪ હજાર લોકોનું મૃત્યુ પામ્યાં હતા.
હિરોશિમા પર આ બોમ્બનાં કારણે બીજાં વિશ્વ યુદ્ધનો નકશો જ ફેરવાઈ ગયો. લિટિલ બોમનાં કારણે ૧૩ વર્ગ કિલોમીટરનો દાયરો પૂરો ઉજ્જડ થઈ ગયો અને શહેરમાં ૬૦ ટકા ઈમારત વિનાશ પામી. તેમજ ઘણાં લોકો બોમ્બનાં વિકિરણનાં કારણે મૃત્યુ પામ્યાં.
અમેરિકી વાયુ સેનાએ જાપાનનાં હિરોશિમા પર લિટિલ બોય અને નાગાસાકી શહેર પર ફૈટ મૈન પરમાણુ બોમ્બ ફેંક્યા. અમેરિકા દ્વારા પરમાણુ હુમલા બાદ અમેરિકાનાં રાષ્ટ્રપતિ હૈરી ડ્રમને કહ્યું કે હિરોશિમા પર ફેકાયેલ બોમ્બ આજ સુધી ઉપયોગ થયેલાં બોમ્બથી બે હજાર ગણો શક્તિશાળી છે. જેનાંથી થયેલ નુકશાનનું અનુમાન આજ સુધી પણ લગાવી શકાયું નથી. આ બોમ્બને અમેરિકી જહાજ બી-૨૯ પરથી ફેંકવામાં આવ્યો હતો જેને ઈનોલા ગેનાં નામથી જાણવામાં આવે છે.
આ પરમાણુ હુમલાએ માનવતાનો વિનાશ કરવાનાં બધા જ રેકોર્ડ તોડી દીધાં. બાળકો અને સ્ત્રીઓની હજારો લાશોએ અને શહેરોનાં વિનાશે માનવતાને શરમાવી દીધાં હતાં. આ પરમાણુ હુમલાની આગ એવી ભયંકર હતી કે તેને યાદ કરતા પણ રૂવાંડા ઉભા થઇ જાય છે. એવું લાગે છે જો ક્યારેક પરમાણુ યુદ્ધ થશે તો આખી દુનિયાનો વિનાશ થઇ જશે.
image credit : Wikipedia
image Source : Wikipedia

No comments:
Post a comment