1. હાલમાં ઓક્ટોબર ૨૦૧૭માં અરુણાચલ પ્રદેશના તવાંગ ક્ષેત્રમાં ભારતનું કયું હેલિકોપ્ટર ક્રેસ થયું?
- એમઆઈ-૧૭
2. નિમ્નમાંથી કયા સ્થાન પર હાલમાં ઈસરો દ્વારા શોધ કેન્દ્ર સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે?
- ગુવાહાટી
3. સૌમ્ય સ્વામીનાથન કઈ વૈશ્વિક સંસ્થાના ઉપ મહાનિર્દેશક બન્યાં?
- ડબ્લ્યુએચઓ
4. કયા દેશમાં હાલમાં ઉર્જાથી ચાલવાવાળા જહાજનું નિર્માણ કરવામાં આવ્યું છે?
- રસિયા
5. દેશમાં પ્રવાસીઓને વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશ ભરમાં આયોજિત કરવામાં આવેલ અભિયાનનું નામ શું છે?
- પર્યટન પર્વ
6. હાલ ૨૦૧૭માં બિહારના રાજ્યપાલ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
- સત્યપાલ મલિક
7. મહાવીર રઘુનાથન યુરોપીય રેસિંગ ચૈમ્પિયનશિપ જીતવાવાળા પહેલા ભારતીય બન્યાં, એ કયા પ્રદેશથી સંબધિત છે?
- તમિલનાડુ
8. ઉત્તરપ્રદેશના કયા શહેરમાં ક્છુઆ શરણસ્થળી સ્થાપિત કરવામાં આવશે?
- ઇલાહબાદ
9. ભારતમાં ૨૦૧૭-૨૦૧૮ સુધી કોફી ઉત્પાદનમાં કેટલાં લાખ ટન રહેવાનું અનુમાન છે?
- 3.5 લાખ ટન
10. કયા રાજ્યમાં 5 વર્ષ સુધીના બાળકો માટે વિશેષ પ્રતિરક્ષણ અભિયાન શરુ થયો છે?
- ઉત્તર પ્રદેશ

No comments:
Post a comment