1). ભારતનો ઉદ્દેશ સ્વરાજ પ્રાપ્ત કરવાનો છે એવું સૌપ્રથમ કોણે જાહેર કર્યું?
અ) લોકમાન્ય ટિળક
બ) લાલા લજપતરાય
ક) દાદાભાઈ નવરોજી
ડ) ગોપાલકૃષ્ણ ગોખલે
2). દાદાભાઈ નવરોજી મુખ્ય કયા પક્ષમાં જોડાયેલ હતા?
બ) આઝાદ હિન્દ ફૌજ
ક) કોમ્યુનિસ્ટ પાર્ટી
ડ) કોંગ્રેસ પાર્ટી
3.) દાદાભાઈ નવરોજી ૧૮૫૧માં કયું સામયિક શરૂ કરેલું ?
અ) ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ
બ) રાસ્તગોફતાર
ક) વંદેમાતરમ્
ડ) નવજીવન
4). બ્રિટીશ પાર્લામેન્ટના પ્રથમ હિન્દી સભ્ય કોણ હતા?
અ) દાદાભાઈ નવરોજી
બ) ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
ક) ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણ
ડ) રવિન્દ્રનાથ ટાગોર
5). દાદાભાઈ નવરોજી પ્રમુખ કયા ધર્મના અનુગામી હતા?
અ) બોદ્ધ
બ) પારસી
ક) જૈન
ડ) હિંદુ
6). 'દેશના દાદા' નું બિરુદ ક્યા ગુજરાતીને મળ્યુ હતું?
અ) રમેશચંદ્ર મજુમદાર
બ) ન્હાનાલાલ
ક) કનૈયાલાલ મુનશી
ડ) દાદાભી નવરોજી
7). દાદાભાઈનો જન્મ ક્યારે થયો હતો?
અ) 4 સપ્ટેમ્બર ૧૮૨૫
બ) ૯ સપ્ટેમ્બર ૧૮૫૬
ક) ૧ સપ્ટેમ્બર ૧૮૨૦
ડ) ૨૯ ઓગસ્ટ ૧૮૨૫
8). સંગઠિત થાવ, સતત પ્રયત્ન કરો અને સ્વશાસન મેળવો' આવો મંત્ર આપનાર મહાન વ્યક્તિનું નામ જણાવો.
અ) ભીમરાવ આંબેડકર
બ) ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણ
ક) દાદાભી નવરોજી
ડ) સરદાર પટેલ
9). ઇંગ્લેન્ડની આમસભામાં ચૂંટાઈ આવનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા?
અ) દાદાભાઈ નવરોજી
બ) મહિપતરામ રૂપરામ
ક) સરદાર વલ્લભભાઈ
ડ) મોતીભાઈ અમીન
10). કોણે 'ગ્રાન્ડ ઓલ્ડમેન' તરીકે ઓળખવામાં આવે છે?
અ) ગાંધીજી
બ) દાદાભાઈ નવરોજી
ક) રામકૃષ્ણ પરમહંસ
ડ) સરદાર પટેલ
No comments:
Post a comment