1. ભારતનું રાષ્ટ્રગીત કયું છે?
Ans. વંદે માતરમ્
2. ભારતની સંવિધાન સ્વીકૃત રાષ્ટ્રગીત કયું છે?
Ans. વંદે માતરમ્
3. વંદે માતરમ્ કોની દ્વારા લખાયું?
Ans. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
4. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રાષ્ટ્રગીત કઈ ભાષામાં લખ્યું?
Ans. સંસ્કૃત અને બાંગ્લાની મિશ્ર ભાષામાં
5. વિશ્વની એકમાત્ર એવી વ્યક્તિનું નામ જણાવો; જેમની રચના એક કરતાં વધુ દેશનાં રાષ્ટ્રગીત તરીકે માન્યતા પામી છે?
Ans. ગુરુવર રવીન્દ્રનાથ ટાગોર
6. વંદે માતરમ્' ગીત સર્વપ્રથમ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાએ પોતાની કઈ નવલકથામાં પ્રકાશિત કર્યું?
Ans. આનંદમઠ
7. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં લોકપ્રિય રહેલ સૂત્ર
Ans. વંદે માતરમ્
8. વંદે માતરમ્' ગીત સર્વપ્રથમ ક્યારે પ્રકાશિત થયું?
Ans. ૧૮૮૨માં
=> 2003માં બીબીસી વર્લ્સ સર્વિસ દ્વારા આયોજિત એક આંતરરાષ્ટ્રીય સર્વેક્ષણમાં તે સમયે દુનિયાભરમાંથી લગભગ 7000 ગીતો પસંદ કરવામાં આવ્યા અને બીબીસી અનુસાર 155 દેશો/દ્વવીપનાં લોકો તેમાં મતદાન કર્યું. જેમાં 'વંદે માતરમ્' ટોપનાં 10 ગીતોમાંથી 2 સ્થાને રહ્યું.
img cradit : wikipedia
'જન ગણ મન' quiz

No comments:
Post a comment