Thursday, 3 August 2017

'જન ગણ મન' quiz1. ભારતનું રાષ્ટ્રગાન કયું છે?
    Ans.જન ગણ મન..........

2. રાષ્ટ્રગાન ગાવાનો સમય કેટલો છે?
    Ans.  લગભગ 52

3. સંવિધાન સભામાં 'જન ગણ મન'ને ભારતનાં રાષ્ટ્રગાનનાં રૂપમાં ક્યારે અપનાવવામાં આવ્યું?
    Ans.  24 જાન્યુઆરી 1950

4., રાષ્ટ્રગાનમાં કુલ કેટલા પદ છે?
    Ans. 

5. સંક્ષિપ્ત રાષ્ટ્રગાનને ચલાવવા માટે કેટલો સમય લાગે છે?
    Ans.  લગભગ 20 સેકેંડ

6. ભારતનું રાષ્ટ્રગીત 'જન ગણ મન' સર્વપ્રથમ ક્યારે ગાવામાં આવ્યું હતું?
    Ans.  27 ડિસેમ્બર 1911  

7. ભારતનું રાષ્ટ્રગીત 'જન ગણ મન' સર્વપ્રથમ ક્યાં ગાવામાં આવ્યું હતું?
    Ans.  કોંગ્રેસનાં કોલકત્તા અધિવેશનમાં 

8.ભારતનું રાષ્ટ્રગીત 'જન ગણ મન' સર્વપ્રથમ ક્યાં ગાવામાં આવ્યું હતું?
    Ans.  કોંગ્રેસનાં કોલકત્તા અધિવેશનમાં 

=> રાષ્ટ્રગાનની પહેલી અને અંતિમ પંક્તિઓ સાથે એક સંક્ષિપ્ત સંસ્કરણ આ પ્રકારે છે, જેમની ગીત ગાવાની અવધિ લગભગ 20 સેકન્ડ છે.
                                                           જનગણમન-અધિનાયક જય હે
                                                           ભારતભાગ્યવિધાતા!
                                                          જય હે, જય હે, જય હે, જય જય જય જય હે॥


img cradit : wikipedia

'વંદે માતરમ્' quiz 

No comments:

Post a Comment