Saturday, 1 July 2017

GST



GSTનું પુરૂ નામ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે; જે એક પ્રકારનો અપ્રત્યક્ષ ટેક્સ છે જેમાં ગ્રાહકો પાસેથી કર સીધેસીધો નથી વસુલવામાં આવતો, પરંતુ વસ્તુઓ પર લગાવામાં આવે છે. ભારતમાં આજે ૧ જુલાઈ ૨૦૧૭ થી આ ટેક્સ સંપૂર્ણ લાગુ પડશે. સ્વતંત્રતા બાદ સરકાર અને અર્થશાસ્ત્રીઓની આ એક મોટું આર્થિક સુધારણાનું પગલું છે. કેન્દ્ર અને વિવિધ રાજ્યો દ્વારા સરકાર જુદા-જુદા દરે ટેક્સ લેતી હતી; જે જીએસટી આવ્યાં બાદ હટાવવામાં આવ્યા છે. જે ભારતમાં એક એકીકૃત સહિયારા બજારની બનાવવા મદદ કરશે.


1. જીએસટી પછી જે વસ્તુ પર ૦ ટકા ટેક્સ લાગે તે વસ્તુઓ

ખુલ્લુ ખાદ્ય અનાજ, તાજા શાકભાજી,ગોળ, દૂધ, ઈંડા, ખુલ્લુ પનીર, મીઠું, બાળકોની ડ્રોઈંગ બૂક અને રંગનાં પુસ્તકો વગેર.

2. જે વસ્તુ પર GSTનો દર ૫% હોય તેવી વસ્તુઓ

ખાંડ, ખાદ્ય તેલ, બાળકો માટે દુધનો ખોરાક, કાજુ,કીશ્મીસ, પીડીએસ કેરોસીન, અગબતી, કોયર મેટ વગેરે.

3. જે વસ્તુ પર GSTનો દર ૧૨% હોય તેવી વસ્તુઓ

માખણ, ઘી, બાદમ, ફ્રુટ જ્યુસ, છત્રી, મોબાઈલ, અથાણું, મુરબ્બો, ચટણી, જામ, જેલી વગેરે

4. જે વસ્તુ પર GSTનો દર ૧૮% હોય તેવી વસ્તુઓ

કેશ તેલ, ટુથ પેસ્ટ, સાબુ, પાસ્તા, કોર્ન ફ્લેક્સ, સૂપ, આઈસ્ક્રીમ,તોયલેટ્રીઝ, પ્રિન્ટર,

5. જે વસ્તુ પર GSTનો દર ૮% હોય તેવી વસ્તુઓ

વાહન, ચોકલેટ, પાન-મસાલા, ફ્રીજ, મેકઅપ નો સમાન, શેવિંગ ક્રીમ,પ્લાસ્ટિકની વસ્તુઓ,રબર નું ટાયર, માર્બલ, બંદુક, ડીશ વોશીંગ મશીન, ચામડાનો બેગ, પિયાનો,


No comments:

Post a Comment