Thursday, 13 July 2017

A B C D વિશે તમે આ નહિ જ જાણતાં હોવ!!!


A, B, C, D વિશેની આ આશ્ચર્યજનક જાણકારીઓ તમે લગભગ સુધી નહિ જ જાણી હોય. આવા જ શાનદાર તથ્ય આ પોસ્ટમાં લખવામાં આવેલ છે.
  • 1 થી 99 સુધીનાં સ્પેલિંગમાં ક્યારેય પણ A, B, C, Dનો ઉપયોગ થતો નથી.
  • Dનો પ્રયોગ પહેલી વાર ‘Hundred’માં થાય છે.
  • 1થી 999 સુધીનાં સ્પેલિંગમાં પણ ‘A, B, C’નો ઉપયોગ નથી થતો.
  • Aનો પહેલીવાર પ્રયોગ ‘Thousand’માં થાય છે.
  • 1થી 999,999,999 સુધીનાં સ્પેલિંગમાં પણ B અને Cનો ઉપયોગ નથી થતો.
  • Bનો પહેલી વાર ઉપયોગ ‘Blilion’માં થાય છે.
  • Cનો પ્રયોગ ઈગ્લિશ કાઉંટિંગમાં થતો જ નથી....!
કેવી લાગી જાણકારી....?!!!

img cradit : you tube

No comments:

Post a Comment