1. હાલ જુલાઈ ૨૦૧૭માં ઇન્ડોનેશિયામાં કોને ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
- પ્રદીપ કુમાર રાવત
2. ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા હાલમાં આકાશગંગાનો એક મોટો સમૂહ ખોજાયો એમનુ નામ શું રાખવામાં આવ્યું છે?
- સરસ્વતી
3. નિમ્નમાંથી કયા દેશના વૈજ્ઞાનિકોએ સૌથી નાના તારાની ખોજ કરી?
- બ્રિટેન
4. નિમ્નમાંથી કયા રાજયએ જાતિ પંચાયતો દ્વારા કરવામાં આવેલ ભેદભાવ ખિલાફ કાનુન બનાવ્યો છે?
- મહારાષ્ટ્ર
5. ડીઆઈપીપી કયા રાજ્યમાં દેશમાં પહેલા ટીઆઈએસસી સ્થાપિત કરશે?
- પંજાબ
6. નિમ્નમાંથી કોણે આર્થિક મામલોના સચિવનો પદભાર ગ્રહણ કર્યો છે?
- સુભાષચંદ્ર ગર્ગ
7. જુલાઈ ૨૦૧૭માં કયા રાજયની ૪૩૭ ગૌશાળાઓમાં બાયોગેસ સંયંત્ર સ્થાપિત થશે?
- હરિયાણા
8. કોને વિશ્વ કપ ૨૦૧૯ સુધી ભારતીય ક્રિકેટ ટીમના કોચ નિયુક્ત કરવામાં આવ્યા છે?
- રવિ શાસ્ત્રી
9. આંતકવાદના વિતપોષણને રોકવા માટે અમેરિકા અને કયા દેશએ સમજુતી કરી છે?
- કતર
10.. વિત્ત મંત્રી અરુણ જેટલીએ ૧૦ જુલાઈ ૨૦૧૭માં ટેક્સ ભરવા વાળા માટે કયા ઈ-પ્લેટફોર્મને લોન્ચ કર્યું છે?
- આયકર સેતુ

No comments:
Post a comment