કમ્પ્યુટરનું
પૂરું નામ:-
- C - Commonly
- O - Operation
- M - Machine
- P - Particularly
- U - Used For
- T - Technical
- E - Educational
- R - Research
કમ્પ્યુટરની
શોધ કોને કરી?
કમ્પ્યુટરનો
આવિષ્કાર 'ચાર્લ્સ બબેજ'એ કર્યો હતો. કમ્પ્યુટર એક ઈલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ
ઉપકરણ છે, જે આપણા દ્વારા આપવામાં આવેલ ડેટાને ઈનપુટનાં રૂપમાં લે છે. ફરીથી તે
ડેટાને સેવ કરી તેની પ્રોસેસ કરી આપણે આઉટપુટનાં રૂપમાં રીસલ્ટ આપે છે.
આજનાં
સમયમાં દરેક જગ્યાએ કમ્પ્યુટરનો ઉપયોગ વધી રહ્યો છે, જેમનું મુખ્ય કારણ કમ્પ્યુટર
ઘણું જ ઝડપી કાર્ય કરે છે. પરિણામે ટાઈમ સેવ થાય છે. કમ્પ્યુટર એક સેકન્ડમાં લાખો
કરોડો કેલ્કયુલેશન એક સાથે કરી શકે છે
કારણ કે કમ્પ્યુટરનાં પ્રોસેસરની સ્પીડ ઘણી જ વધારે હોય છે.
કમ્પ્યુટરનાં
સૌથી મહત્વપૂર્ણ ભાગ કયા કયા છે?
- મોનિટર
- કેબોર્ડ અને માઉસ
- રેમ
- પ્રોસીજર
- મધરબોર્ડ
- કેબિનેટ
શું
કમ્પ્યુટર ભૂલ કરે છે?
કમ્પ્યુટર
ક્યારેય ભૂલ કરતુ નથી. પરંતુ જો કમ્પ્યુટરને તમે ગલત આઉટપુટ આપો છો તો તે
કમ્પ્યુટરની નહિ પરંતુ તમારી ભૂલ છે! આજનો યુગ છે કમ્પ્યુટર અને ટેકનોલોજીનો અને
કદાચ થોડાં સમય બાદ દરેક કામ કમ્પ્યુટરથી થવા લાગશે. કમ્પ્યુટર અને ટેકનોલોજીની
મદદથી આજે ઘણા બધા કામ આપણે ઘર બેઠાં કરી શકીએ છીએ.
શું
કમ્પ્યુટરની પ્રાઈવેસી હોય છે?
હા,
કમ્પ્યુટરમાં પણ પ્રાઈવેસી હોય છે. જો તમે તમારી કોઈ પણ ફાઈલ કે ફોલ્ડરને છુપાવા
માંગો છો તો તમે તે ફાઈલ કે ફોલ્ડરને પાસવર્ડ આપી લોક કરી શકો છો.
img cradit : wikipedia
img cradit : wikipedia
No comments:
Post a comment