1. પ્રથમ મરાઠા પેશ્વા શાસકનું નામ જણાવો.
- બાલાજી વિશ્વનાથ
2. પ્રથમ માઉન્ટ એવરેસ્ટ વિજેતા કોણ હતા?
- શેરપા તેનસિંગ નોર્ગે
3. પ્રથમ મહિલા વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી?
- ઘોંડો કેશવ કર્વે
4. પ્રથમ મહિલા યુનિવર્સીટીના સ્થાપક કોણ?
- વિઠ્ઠલદાસ ઠાકરસી
5. પ્રથમ મેગ્સેસ એવોર્ડ વિજેતા કોણ હતા?
- વિનોબા ભાવે
6. પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ હતા?
- ડૉ. ઝાકીર હુસેન
7. પ્રથમ લશ્કરના ફિલ્ડ માર્શલ કોણ હતા?
- જનરલ માણેકશા
8. પ્રથમ ભારતીય મહિલા કોંગ્રેસ પ્રમુખ બનનાર કોણ હતું?
- એની બેસન્ટ
9. પ્રથમ ભારતીય અવકાશ યાત્રી જણાવો.
- રાકેશ શર્મા
10. પ્રથમ ૧૮૫૭ના સંગ્રામના શહીદ કોણ બન્યા?
- મંગલ પાંડે
11. પ્રથમ પંચાયતીરાજ ક્યા રાજ્યમાં મુકવામાં આવ્યું હતું?
- રાજસ્થાન
12. પ્રથમ પાક સામુદ્રધુની તરી જનાર વ્યક્તિ કોણ હતા?
- મિહિર સેન
13. પ્રથમ પાયલટ નાગરિક કોણ હતા?
- જે.આર.ડી.ટાટા
14. પ્રથમ પંચવર્ષીય યોજનામાં કઈ બાબતને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું હતું?
- કૃષિ તથા સિંચાઈ
15. પ્રથમ બાર એટ લો કોણ હતા?
- જે.એમ.ઠાકુર
16. પ્રથમ વાર્તાકાર તરીકે કોણ જાણીતું છે?
- શામળ
17. પ્રથમ વાઇસરોય કોણ હતા?
- લોર્ડ કેનિંગ
18. પ્રથમ દલિત રાષ્ટ્રપતિ કોણ હતા?
- ડૉ.કે.આર.નારાયણ
19. પ્રથમ રાષ્ટ્રીય પ્રમુખ કોણ હતા?
- વ્યોમેશચંદ્ર બેનરજી
20. પ્રથમ સર સેનાપતિ કોણ હતા?
- જે.કે.એમ.કરિઅપ્પા

No comments:
Post a comment