કેસ્પિયન સાગર એશિયાની એક તળાવ છે, જેને વિશાળ કદને કારણે સમુદ્ર કહેવામાં આવે છે. મધ્ય એશિયામાં આવેલ આ તળાવ વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી જળાશય છે. વિશ્વના સરોવરોના કુલ પાણીનો લગભગ 40
થી 44% હિસ્સો ધરાવે છે.
તેનું પાણી માત્ર બાષ્પીભવન દ્વારા બહાર નીકળે છે. સમુદ્રના કિનારામાં વસતા પ્રાચીન રહેવાસીઓ કેસ્પિયન સમુદ્રને તેની ખારાશ અને વિશાળતાને ધ્યાનમાં રાખીને મહાસાગર માનતા હતા તેની ખારાશ લગભગ 1.2
ટકા જેટલી છે,
જે બીજા સમુદ્રોના પાણીની સરખામણીએ લગભગ ત્રીજા ભાગની છે. પ્રાચીન નકશામાં કેસ્પિયન સમુદ્રને ગિલાન કહેવાતો હતો.
દરિયાનું પાણી ખારું કેમ હોય છે?
દુનિયાનો સૌથી વરસાદી વિસ્તાર
કાળા સમુદ્રની જેમ જ કેસ્પિયન સમુદ્ર પણ પ્રાચીન પેરાટેથિસ સમુદ્રનો અવશેષ છે. તેની ખારાશ ઇરાનિયન કિનારે વધારે જોવા મળે છે, જ્યાં જલગ્રહણ વિસ્તારમાંથી પાણીનો પ્રવાહ ખૂબ ઓછો આવે છે. કેસ્પિયન સમુદ્રોની સરેરાશ ખારાશની સરખામણીએ ત્રીજા ભાગની છે.
ગરબોગઝ્કોલ એમબેયમેન્ટ, જે 1980ના દાયકામાં કેસ્પિયન સમુદ્રના મુખ્ય વિસ્તારમાંથી આવતું પાણી રોકી લેવામાં આવ્યું ત્યારે સુકાઈ ગયો હતો, તેની ખારાશ સામુદ્રિક ખારાશ કરતાં 10
ગણી વધારે છે. ઘણા ઇતિહાસકાર એવું માને છે કે કેસ્પિયન સાગરનું નામ તેના કિનારે વસવાટ કરતા પ્રાચીન કાસ્પી જાતિ પરથી પાડવામાં આવેલ છે.
Image Credits: Wikipedia
Source Credits: Wikipedia
સરદાર સરોવર બંધદરિયાનું પાણી ખારું કેમ હોય છે?
દુનિયાનો સૌથી વરસાદી વિસ્તાર
No comments:
Post a comment