1. જુલાઈ ૨૦૧૬માં સુપ્રીમ કોર્ટે અરુણાચલ પ્રદેશમાં નિમ્નમાંથી કઈ પાર્ટીની સરકારને ફરીથી બેહાલ કરવાનો આદેશ આપ્યો છે?
- કોંગ્રેસ
2. તેજ ગેદબાજ જેરોમ ટેલરએ ટેસ્ટ ક્રિકેટથી સન્યાસ લીધો એ ક્યાં દેશનો ખેલાડી હતો?
- વેસ્ટઇન્ડિજ
ગુજરાતી કરંટ અફેર્સ જુન ૨૦૧૬
3. ભારત એ ક્યાં દેશની યુનિવર્સિટીમાં સ્થિત મહાત્મા ગાંધી ગ્રેજ્યુએટ લાઈબ્રેરીના નવીનીકરણ માટે દસ લાખ ડોલરના અનુદાનની ઘોષણા કરી છે?
- કેન્યા
4. જુલાઈ ૨૦૧૬માં જારી આઈસીસી ટેસ્ટ રેન્કિગમાં ભારતનો કયો ખેલાડી રાઉન્ડર સૂચીમાં શીર્ષ પર છે?
- આર અશ્વિન
ગુજરાતી કરંટ અફેર્સ મે ૨૦૧૬
5. જુલાઈ ૨૦૧૬માં નૌસેના અધ્યક્ષ એડમિરલ સુનીલ લાંબાએ વિશાખાપટ્ટનમમાં ક્યાં મરીન કમાન્ડો બેસનું ઉદ્ઘાટન કર્યું?
- આઈએનએસ કર્ણ
6. ભારતના ક્યાં રાજ્યમાં ખર્ચી પૂજા નામનો તહેવાર મનાવવામાં આવે છે?
- ત્રિપુરા
ગુજરાતી કરંટ અફેર્સ એપ્રિલ ૨૦૧૬
7. જુલાઈ ૨૦૧૬માં કઈ ભારતીય બેંક એ મુંબઈ નવાચાર અને ઉદ્યમિતા ભારતીય પ્રોદ્યોગિકી સંસ્થાન (એસઆઈએનઈ)ની સાથે સમજોતા પર હસ્તાક્ષર કર્યા છે?
- ભારતીય સ્ટેટ બેંક
8. જુલાઈ ૨૦૧૬મા ઇન્ડીયન હોટલ્સ એ ૮૩૯ કરોડમાં તાજ બોસ્ટન હોટલને વેચી દીધી ઇન્ડીયન હોટલ્સ મુખ્ય રૂપથી ક્યાં ગ્રુપની કંપની છે?
- ટાટા
ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ ૨૦૧૬
9. ભારતે જુલાઈ ૨૦૧૬માં ક્યાં દેશની સાથે પાચ સમજોતા પર હસ્તાક્ષર કર્યા છે?
- તંજાનિયા
10. ભારતે તંજાનિયાને હાલમાં કુલ કેટલા કરોડ ડોલરનો કર્જ દેવાની ઘોષણા કરી છે?
- 9.2 કરોડ
ગુજરાતી કરંટ અફેર્સ ફ્રેબુઆરી ૨૦૧૬

No comments:
Post a comment