પાયથાગોરસ કે સામોસનો પાયથાગોરસ પ્રાચીન ગ્રીક તત્વચિંતક અને ગણિતજ્ઞ હતા. પાયથાગોરાનિઝમ તરીકે જાણીતી ધાર્મિક ચળવળ, તત્વચિંતન અને ગણિતમાં તેનાં કાર્ય માટે પ્રખ્યાત છે. તે વધુ પડતા પાઈથાગોરસના પ્રમેય માટે જાણીતા
હતા, જેથી તે પ્રમેયનું નામ તેના નામ પરથી આપવામાં આવેલ છે. પાઈથાગોરસને ‘સંખ્યાઓના’ પિતા તરીકે માનવામાં
આવે છે. તેમણે છઠ્ઠી સદીમાં ધાર્મિક શિક્ષણ અને ફિલસૂફીમાં મહત્વનું યોગદાન આપેલું છે. તે સામોસ ટાપુ પર જનમ્યા
હતા, અને યુવાકાળમાં ઘણી મુસાફરી કરેલી. તેમણે ઈજીપ્તની મુલાકાત
પણ લીધેલી હતી. તે એક મહાન ગણિતજ્ઞ અને વૈજ્ઞાનિક તરીકે પણ પ્રખ્યાત થયા.
પાયથાગોરસને ક્રોટોનના સાંસ્કૃતિક જીવનમાં સુધારો કરવાનો પ્રયાસ કર્યો, નાગરિકોને સદાચારનું પાલન કરવા પ્રેરીત કર્યા અને અને તેની આસપાસ તેના અનુયાયીઓનું જૂથ સ્થાપિત કર્યું કે જે પાયથાગોરિઅન્સ કહેવામાં આવે છે. પાયથાગોરસ સંગીતમાં વધારે પડતો રસ ધરાવતા હતા. તેથી તેના શિષ્યો પણ સંગીતમાં રસ ધરાવતા હતા. ચોથી સદીથી પાયથાગોરસને પાયથાગોરસના પ્રમેયની શોધ માટે શ્રેય આપવામાં આવ્યો હતો.
Image Credits: Alex Egervary
Source Credits: Wikipedia

No comments:
Post a comment