Friday, 8 July 2016

ગુજરાતી કરંટ અફેર્સ 8 જુલાઈ(july) 2016 - 151 By GK in Gujarati

1.       1 જુલાઈ 2016ના ભારતનાં કયા શહેરમાં બીજું બ્રિકસ યુવા શિખર સંમેલન પ્રારંભ થયું?
       -        ગુવાહાટી

2.       4 જુલાઈ 2016, વિશ્વ બેંક લાજિસ્ટિકસ કાર્ય નિષ્પાદન સૂચકાંકમાં ભારત કયા સ્થાન પર છે?
       -        35માં

ગુજરાતી કરંટ અફેર્સ જુન ૨૦૧૬

3.       ભારતનું પહેલું એકીકૃત રક્ષા સંચાર નેટવર્ક 30 જૂન2016ના દેશને સમર્પણ કર્યું, આ નેટવર્ક કઈ સંસ્થા દ્વારા નિર્મિત થયેલ છે?
       -        એચસીએલ

4.       2 જુલાઈ 2016ના 85 વર્ષીય પૂર્વ સોશલિસ્ટ પ્રધાનમંત્રી માઈકલ રોકાર્ડનું નિધન થઇ ગયું, તે કયા દેશના પ્રધાનમંત્રી છે?
       -        ફ્રાંસ

ગુજરાતી કરંટ અફેર્સ મે ૨૦૧૬

5.       વર્ષ 2016માં આયોજિત રાષ્ટ્રપતિ ચુનાવને કયા યુરોપીય દેશની સર્વોચ્ય અદાલતે રદ્દ કરી દીધો છે?
       -         ઓસ્ટ્રિયા

6.       કઈ બેંકે ૩૦ જુન 2016ના દેશની પહેલી એસએમઈ બેંક લોન્ચ કરી?
       -        એચડીએફસી

ગુજરાતી કરંટ અફેર્સ એપ્રિલ ૨૦૧૬

7.       30 જૂન 2016નાં રોડ્રિગો દુર્તેતે 16માં રાષ્ટ્રપતિ પદની શપથ કયા દેશ માટે લીધી?
       -        ફિલીપીંસ

8.       1 જુલાઈ 2016, નીચેનામાંથી ભારતીય વાયુસેનામાં દેશ નિર્મિત કયું લડાકૂ વિમાન શામિલ થયું છે?
       -        તેજસ

ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ ૨૦૧૬

9.       30 જૂન 2016નાં ઇન્ટર-સ્ટેટ મહિલા ટ્રિપલ જમ્પમાં ત્રીજું સુવર્ણ પદક કોને મળ્યું?
       -        શિલ્પા ચાકો

10.       હાલમાં નીચેનામાંથી કોને અરુણાચલ પ્રદેશના ગવર્નર તરીકે નિયુક્ત કરેલ છે?
       -        તથાગત રોય

ગુજરાતી કરંટ અફેર્સ ફ્રેબુઆરી ૨૦૧૬

No comments:

Post a Comment