Friday, 29 July 2016

ગુજરાતી કરંટ અફેર્સ 29 જુલાઈ(july) 2016 - 158 By GK in Gujarati

1.         હાલમાં કઈ સોશિયલ નેટવર્ક સાઈટને સૌર ડ્રોનનું પહેલું પરીક્ષણ કર્યું?
         -      ફેસબુક

2.         જુલાઈ ૨૦૧૬માં જર્મનીના કયા શહેરમાં થયેલ આતંકી ગોળીબારમાં હમલાવર બંદુકધારી સહિત ૧૦ લોકોનું મૌત થયું?
         -      મ્યુનિખ

ગુજરાતી કરંટ અફેર્સ જુન ૨૦૧૬

3.         યાહુનો ઓપરેટીંગ કારોબાર કઈ કંપનીએ ખરીદ્યો છે?
         -      વેરીજોન

4.         પ્રધાનમંત્રી કે પી ઓલીએ પોતાનાં પદ પરથી રાજીનામું આપ્યું છે એ ક્યાં દેશના પ્રધાનમંત્રી હતા?
         -      નેપાળ

ગુજરાતી કરંટ અફેર્સ મે ૨૦૧૬

5.         જુલાઈ ૨૦૧૬માં કોને સાંસદ લોકસભાના વિશેષાધિકાર સમિતિના અધ્યક્ષ નિયુક્ત કર્યા છે?
         -      મીનાક્ષી લેખી

6.         બ્રિકસ ન્યુ ડેવલપમેન્ટ બેંકના સંચાલક મંડલની પ્રથમ વાર્ષિક બેઠક કયા શહેરમાં આયોજિત થઇ?
         -      શંધાઈ

ગુજરાતી કરંટ અફેર્સ એપ્રિલ ૨૦૧૬

7.         જુલાઈ ૨૦૧૬માં ઈન્ટરનેટ કંપની યાહુ પોતાના વેચાણ માટે વધારે ચર્ચામાં રહી નિમ્નમાંથી એ મૂળ ક્યાં દેશની કંપની છે?
         -       અમેરિકા

8.         સંયુક્ત રાષ્ટ્ર ટ્રસ્ટ ફંડ માટે ફાળો આપવાવાળો પહેલો દેશ કયો છે?
         -      ભારત

ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ ૨૦૧૬

9.         સંગીતકાર બપ્પી લાહિડીને જુલાઈ ૨૦૧૬માં કયા રાજ્ય સરકાર દ્વારા મહાનાયક સમ્માન દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા?
         -      પશ્ચિમ બંગાળ

10.         બ્રહ્મપુત્ર ફિલ્મ સમારોહનું ચૌથું સંસ્કરણ ભારતના કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવ્યું?
         -      અસમ

ગુજરાતી કરંટ અફેર્સ ફ્રેબુઆરી ૨૦૧૬

No comments:

Post a Comment