Tuesday, 26 July 2016

ગુજરાતી કરંટ અફેર્સ 26 જુલાઈ(july) 2016 - 157 By GK in Gujarati

1.         જુલાઈ ૨૦૧૬માં ક્યાં રાજય સરકારે સ્ટાર્ટઅપ માટે ૨૫૦ કરોડનો ફંડ તૈયાર કરવાની ઘોષણા કરી?
         -        ઝારખંડ

2.         રોહિત ખંડેલવાલએ 'મિસ્ટર વર્લ્ડ ટાઈટલ' જીતવા બદલ એમને કેટલા રૂપિયા પુરષ્કારમાં આપવામાં આવ્યા?
          -        પચાસ હજાર ડોલર

ગુજરાતી કરંટ અફેર્સ જુન ૨૦૧૬

3.         ભારતે કયા આફ્રિકન દેશ સાથે પહેલી વાર હવાઈ સેવાનો આરંભ કરવા માટેના સમજોતાને મંજુરી આપી છે?
         -        મોજમ્બીક

4.         નિમ્નમાંથી ક્યાં દેશે જુલાઈ ૨૦૧૬માં મનુષ્યો પર જીકા વેક્સીનનો પ્રયોગ કરવાનો નિર્ણય લીધો છે?
         -        કેનેડા

ગુજરાતી કરંટ અફેર્સ મે ૨૦૧૬

5.         ચોથા વાર્ષિક ગ્લોબલ સેવા નિવૃત્તિ સૂચકાંક માં નિમ્નમાંથી કયો દેશ પહેલા સ્થાન પર છે?
         -        સ્વિઝરલેન્ડ

6.         મારુતિ સુજુકી ઇન્ડિયાએ ગુડગાવના માનેસર ના કાસન ગામમાં કઈ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું?
         -        પેયજલ

ગુજરાતી કરંટ અફેર્સ એપ્રિલ ૨૦૧૬

7.         કઈ ભારતીય કંપનીએ દક્ષિણ આફ્રિકાની ડીસ્કેરિયા ટ્રેડીંગ કંપનીનું અધિગ્રહણ કર્યું?
         -        ડાબર

8.         કોકા-કોલા કંપનીએ નિમ્નમાંથી કોને ભારતીય અને દક્ષિણ પશ્ચિમ એશિયાના વિત્તીય ઉપાધ્યક્ષ નિયુક્ત કર્યા છે?
         -        સર્વિતા સેઠી

ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ ૨૦૧૬

9.         ઉત્તર પ્રદેશના ક્યાં સ્થાન પર એમ્સની સ્થાપના માટે કેન્દ્રીય મંત્રીમંડલને મંજુરી આપી છે?
         -        ગોરખપુર

10.         પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના એ વિડીયો કોન્ફરન્સિંગના મારફતે કઈ એકીકૃત ચેક પોસ્ટનું સયુક્ત રૂપથી ઉદ્ઘાટન કર્યું?
         -        બીજા પેટરાપોલ


ગુજરાતી કરંટ અફેર્સ ફ્રેબુઆરી ૨૦૧૬

No comments:

Post a Comment