Friday, 22 July 2016

ગુજરાતી કરંટ અફેર્સ 22 જુલાઈ(july) 2016 - 156 By GK in Gujarati

1.          19 જુલાઈ ૨૦૧૬ ના ત્રીજા દક્ષિણ એશિયાઈ પ્રવાસી સમ્મેલન દરમિયાન પ્રવાસી ભારતીય પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે?
       -         એસ આર નાથન

2.          19 જુલાઈ ૨૦૧૬ના કોને એશિયા પ્રતિષ્ઠિત ગુગલ કમ્યુનિટી એમ્પૈક્ટ એવોર્ડ જીત્યો છે?
       -          અદ્વ્ય રમેશ

ગુજરાતી કરંટ અફેર્સ જુન ૨૦૧૬

3.          કોણ જુલાઈ ૨૦૧૬માં મિસ્ટર વર્લ્ડ ખિતાબ જીતવાવાળા પહેલા પહેલા ભારતીય બન્યાં?
       -         રોહિત ખંડેલવાલે

4.          જીગ નોરબુ થોગડોકને જુલાઈ ૨૦૧૬માં ક્યાં પ્રદેશની વિધાનસભાના 11 માં અધ્યક્ષ તરીકે ચુંટવામાં આવ્યા?
       -         અરુણાચલ પ્રદેશ

ગુજરાતી કરંટ અફેર્સ મે ૨૦૧૬

5.          ૧૮ જુલાઈ ૨૦૧૬ના પ્રમુખ આયુર્વેદિક એફએમસીજી કંપની ડાબર એ લડાખમાં ઉચાઇવાળા ક્ષેત્રોમાં ઔષધીય પૌધાની ખેતીને વધારવા માટે કઈ સંસ્થાન સાથે સમજોતા કર્યા છે?
       -         ડીઆરડીઓ

6.          ૧૧મુ એશિયા યુરોપ સમ્મેલનનું આયોજન નીમ્નમાંથી કઈ જગ્યાએ થયું?
       -         ઉલાનબાટાર

ગુજરાતી કરંટ અફેર્સ એપ્રિલ ૨૦૧૬

7.          જાપાનનાં સોફ્ટબેંક દ્વારા ઇગ્લેન્ડની કઈ સેમીકંડકટર ફર્મનું અધિગ્રહણ કરવાનાં હેતુથી સમજોતા કરવામાં આવ્યા?
       -         એઆરએમ હોલ્ડીંગ્સ

8.          ૧૮ જુલાઈ ૨૦૧૬ના કઈ અંતરરાષ્ટ્રીય એજન્સી દ્વારા અંતરરાષ્ટ્રીય અંતરીક્ષ સ્ટેશન માટે અનામ કાર્ગો મુકવામાં આવ્યો?
       -         સ્પેસ એક્સ


ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ ૨૦૧૬

9.          જુલાઈ ૨૦૧૬માં ક્યાં પૂર્વ ક્રિકેટરને છત્તીસગઢ રણજી ટીમના પહેલા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા?
       -         મોહમ્મદ કૈફ

10.          મુબારક બેગમનું ૧૮ જુલાઈ ૨૦૧૬ના મુંબઈમાં નિધન થયું એ કઈ કળા માટે ચર્ચિત હતા?
       -         ગાયિકા

ગુજરાતી કરંટ અફેર્સ ફ્રેબુઆરી ૨૦૧૬

No comments:

Post a Comment