Thursday, 21 July 2016

ગુજરાતી કરંટ અફેર્સ 21 જુલાઈ(july) 2016 - 155 By GK in Gujarati

1.       17 જુલાઈ ૨૦૧૬માં કોને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પદની શપથ લીધી?
      -        પેમા ખાંડુ

2.       નીચેનામાંથી જુલાઈ ૨૦૧૬માં ક્યાં ભારતીય સ્થાનને વિશ્વ ધરોહર સ્થળમાં શામિલ કરવામાં આવ્યું છે?
      -        કૈપીટોલ કોમ્પલેક્ષ

ગુજરાતી કરંટ અફેર્સ જુન ૨૦૧૬

3.       ઈગ્લેન્ડના ક્યાં ગેંડબાજને જુલાઈ ૨૦૧૬માં ટેસ્ટ ક્રિકેટમાં ૩૫૦ વિકેટ પૂરી કરી?
      -        સ્ટુઅર્ટ બ્રાંડ

4.       યુનેસ્કો દ્વારા નીચેનામાંથી કોને યુનેસ્કો શાંતિ કલાકાર પદ હેતુ ચુંટવામાં આવ્યા?
      -        કુદસી એરુગ્નર

ગુજરાતી કરંટ અફેર્સ મે ૨૦૧૬

5.       ભારતની પહેલી બહુ નગરીય મેરેથોન દોડનો શુભારંભ નીમ્નામાંથી કઈ જગ્યાએ કરવામાં આવ્યો?
      -        દિલ્લી

6.       ભારતના પ્રો બોક્સીંગ ખેલાડી કોણ છે જેને ડબ્લ્યુબીઓ એશિયા પેસેફિક સુપર મિડલવેટનો ખિતાબ જીત્યો?
      -        વિજેન્દ્ર સિંહ

ગુજરાતી કરંટ અફેર્સ એપ્રિલ ૨૦૧૬

7.       દક્ષિણ આફ્રિકાના કયા ટેલીસ્કોપના માધ્યમથી એક હજાર ત્રણ સો આકાશગંગા શોધવામાં સફળતા મળી છે?
      -        મીરકૈટ રેડિયો

8.       દિલ્લી સરકારના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સીધા સંવાદ માટે જે કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો એનું નામ શું છે?
      -        ટોક ટુ એક

ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ ૨૦૧૬

9.       16 જુલાઈ ૨૦૧૬ના ક્યાં રાજયના બધા મંદિરોમાં રામાયણ મહિનો મનાવવાનું શરૂ થયું છે?
      -        કેરળ

10.       નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ(એનજીટી)એ કેટલા વર્ષ જૂની ડીજલ કાર પર રોક લગાવવા માટે પરિવહન વિભાગ પાસે તરત રજીસ્ટ્રેશન રદ કરવા માટે કહ્યું છે?
      -        ૧૦ વર્ષ

ગુજરાતી કરંટ અફેર્સ ફ્રેબુઆરી ૨૦૧૬

No comments:

Post a Comment