1. એઆઇઆઇબીમાં સૌથી મોટો અંશધારક કયો દેશ છે?
- ચીન
2. ૩૦ જુન ૨૦૧૬ના 'નિવારણ' પોર્ટલનો શુભારંભ કોને કર્યો?
- રેલ મંત્રી સુરેશ પ્રભુ
ગુજરાતી કરંટ અફેર્સ જુન ૨૦૧૬
3. ૨૭ જુન ૨૦૧૬ના એલ્વિન ટોફલરનું લોસ એન્જલસમાં નિધન થયું એ કઈ કળામાં પ્રસિદ્ધ હતા?
- લેખક અને ભવિષ્યવાડી
4. હાલમાં ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ ડેજરટ ઇકોલોજીના વૈજ્ઞાનિકએ પ્રધાનમંત્રી ને 'ધ બર્ડ્સ ઓફ બન્ની ગ્રાસલેન્ડ' ભેટ દીધી આ ઇન્સ્ટીટયુટ ગુજરાતના ક્યાં શહેરમાં છે?
- ભુજ
ગુજરાતી કરંટ અફેર્સ મે ૨૦૧૬
5. ૨૭ જુન ૨૦૧૬ના આર્જેન્ટીના મહિલા ટીમએ કેટલીવાર ચૈમ્પિયંસ હોકી ખિતાબ જીત્યો?
- ૭મી વાર
6. જુન ૨૦૧૬માં ક્યાં દેશમાં ઇલેક્ટ્રિક રોડ બની રહ્યા છે?
- સ્વીડન
ગુજરાતી કરંટ અફેર્સ એપ્રિલ ૨૦૧૬
7. ૨૮ જુન ૨૦૧૬ આઈએસએસએફ વિશ્વ કપમાં નિશાનેબાજ સંજીવ રાજપૂતએ કયો પદક જીત્યો?
- રજત પદક
8. ૩૦ જુન ૨૦૧૬ના ભારત ક્યાં રાજ્યમાં જમીનથી હવામાં વાર કરવાવાળી મિશાઈલનું પરીક્ષણ કર્યું?
- ઓડીસા
ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ ૨૦૧૬
9. ભારતે સોલર પાવર પ્રોજેક્ટ્સને વર્લ્ડ બેંકએ 1 અરબ ડોલરની મદદ કરવાની ઘોષણા કરી નિમ્નમાંથી વિશ્વ બેન્કના વર્તમાન અધ્યક્ષ કોણ છે?
- જીમ યોગ કીમ
10. ૩૦ જુન ૨૦૧૬ના ઇન્ટર સ્ટેટ મહિલા ટ્રીપલ જમ્પમાં ત્રીજો સુવર્ણ પદક કોને મળ્યો?
- શિલ્પા ચાકો
ગુજરાતી કરંટ અફેર્સ ફ્રેબુઆરી ૨૦૧૬

No comments:
Post a comment