1. કયા સાહિત્યકારને 11 જુલાઈ ૨૦૧૬ના જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા?
- રઘુવીર ચૌધરી
2. જુલાઈ ૨૦૧૬માં કઈ ટીમે વર્ષ ૧૯૬૦થી રમવામાં આવતી યુરો કપ નો ખિતાબ પહેલી વાર જીત્યો છે?
- પુર્તગાલ
3. જુલાઈ ૨૦૧૬માં ક્યાં દેશના રાષ્ટ્રપતિએ હાલમાં ચર્ચિત આતંકવાદ વિરોધી કાનુન બીગ બ્રદર લો પર હસ્તાક્ષર કર્યા છે?
- રસિયા
4. કયા ખેલાડીએ વર્ષ ૨૦૧૬ના વિમ્બલડન મહિલા એકલ ખિતાબ જીત્યો અને લગાતાર ૨૨ ગ્રૈંડસ્લિમ જીતવાનો રેકોડ પણ હાસિલ કર્યો?
- સેરેના વિલિયમ્સ
5. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આફ્રિકાની સાથે સબંધ વધારે મજબુત કરવાના હેતુથી મહાદ્વીપના કેટલા દેશોની યાત્રા કરી ૧૨ જુલાઈ ૨૦૧૬ના ભારત પધાર્યા?
- 4
6. જુલાઈ ૨૦૧૬માં ભારતે કેન્યાની સાથે કેટલા સમજોતા પર હસ્તાક્ષર કર્યા છે?
- 7
7. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીની ચાર આફ્રિકા દેશોની યાત્રા દરમિયાન અંતિમ યાત્રા ક્યાં દેશમાં કરી?
- કેન્યા
8. જાપાનની સંસદ દ્વારા જુલાઈ ૨૦૧૬માં કઈ પાર્ટીને બહુમતીની મંજુરી આપવામાં આવી?
- શિંજો એબે
9. 11 જુલાઈ ૨૦૧૬ના પુરા વિશ્વમાં વિશ્વ જનસંખ્યા દિવસ મનાવવામાં આવ્યો. આ વર્ષનો વિષય નીમ્નમાંથી કયો છે?
- કિશોર છોકરીયોમાં નિવેશ
10. કઈ સંસ્થાએ સાઉથ ચાઈના સી ના મુદા પર જુલાઈ ૨૦૧૬ના ચીન ખિલાફ ફેસલો કર્યો?
- અંતરરાષ્ટ્રીય ટ્રીબ્યુનલ
No comments:
Post a comment