Wednesday, 13 July 2016

ગુજરાતી કરંટ અફેર્સ 13 જુલાઈ(july) 2016 - 153 By GK in Gujarati

1.        8 જુલાઈ ૨૦૧૬ના ઓનલાઈન શોપિંગ પર ક્યાં રાજ્ય સરકારે ૬ ફીસદી એન્ટ્રી ટેક્સ લગાવાની મંજુરી દીધી છે?
       -         મધ્યપ્રદેશ

2.        ૬ જુલાઈ ૨૦૧૬ના સ્મૃતિ ઈરાનીના માનવ સંસાધન વિકાસ મંત્રાલય પછી એચઆરડી મંત્રી કોણ બન્યાં?
       -         પ્રકાસ જાવડેકર

ગુજરાતી કરંટ અફેર્સ જુન ૨૦૧૬

3.        ૬ જુલાઈ ૨૦૧૬ના અંતરરાષ્ટ્રીય જીમ્નાસ્ટીક્સ ફેડરેશન દ્વારા નિમ્નમાંથી કોને વર્લ્ડ ક્લાસ જીમ્નાસ્ટના રૂપમાં નામિત કરવામાં આવ્યા છે?
       -         દીપા કરમાકર

4.        5 જુલાઈ ૨૦૧૬ નવી દિલ્લી મુતાબિત એલીટ ક્રેડીટ કાર્ડ કોને પેશ કર્યો?
       -         એસબીઆઈ

ગુજરાતી કરંટ અફેર્સ મે ૨૦૧૬

5.        રસિયાના શહેર યેકાતેરીનબર્ગમાં આયોજિત વાર્ષિક અંતરરાષ્ટ્રીય ઔદ્યોગિક વ્યાપાર મેળામાં ભારતની કેટલી કંપનીઓ ભાગ લેશે?
       -         ૧૧૦

6.        8 જુલાઈ ૨૦૧૬, નમામિ ગંગે કાર્યક્રમમાં દેશભરમાં વિભિન્ન સ્થાન પર કેટલી પરિયોજનાની શરૂઆત કરવામાં આવી?
       -         ૨૩૧

ગુજરાતી કરંટ અફેર્સ એપ્રિલ ૨૦૧૬

7.        હાલ હી માં અમેઈકાના ક્યાં શહેરમાં પ્રદર્શન દૌરાન ગોળીબારમાં પાંચ પુલિસ અધિકારી મુત્યુ પામ્યા?
       -         ડૈલાસ

8.        સ્વચ્છ ભારત મિશનમાં કેન્દ્ર સરકાર કેટલા પ્રસિદ્ધ સ્થળોને સાફ કરાવશે?
       -         ૧૦

ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ ૨૦૧૬

9.        7 જુલાઈ ૨૦૧૬ નિમ્નમાંથી ક્યાં દેશમાં વરસાદ અને પુરના કારણે ૨૬ પ્રાંતોમાં લગભગ ત્રણ કરોડ વીસ લાખ માણસો પર અસર થઇ છે?
       -          ચીન

10.        દિલ્લીના આઈજીઆઈ એરપોર્ટ, ટર્મિનલ થ્રી પર વિશ્વના સૌથી મોટા ચરખા લગાવવામાં આવ્યા છે એનું ઉદ્ઘાટન કોને કયું?
       -         કલરાજ મિશ્ર

ગુજરાતી કરંટ અફેર્સ ફ્રેબુઆરી ૨૦૧૬

No comments:

Post a Comment