1. નીચેનામાંથી કયા પ્રશિદ્ધ ફૂટબોલ ખેલાડીને કર ચોરીના મામલામાં સ્પેનની એક અદાલતે 21 મહિનાની જેલની સજા સંભળાવી છે?
- લિયોનેલ મેસી
2. 8 જુલાઈ 2016, ગુજરાત રાજ્યમાં પાટીદારોનાં આંદોલનમાં નેતૃત્વ કરનાર હાર્દિક પટેલને ગુજરાત હાઈકોર્ટે જમાનત હેઠળ તેમને કેટલા સમય સુધી રાજ્યની બહાર રહેવાનું હશે?
- 6 મહિના
ગુજરાતી કરંટ અફેર્સ જુન ૨૦૧૬
3. નીચેનામાંથી વરિષ્ઠ આઈએએસ અધિકારી દીપક સિંઘલને કયા રાજ્યમાં નવા મુખ્ય સચિવ બનાવેલ છે?
- ઉત્તરપ્રદેશ
4. સુદર્શન પટનાયકે રેતમાં કેટલા રથ બનાવીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો?
- 100
ગુજરાતી કરંટ અફેર્સ મે ૨૦૧૬
5. ઉત્તરકોરિયાના નેતા કિમ જોંગને માનવ અધિકાર હનનના દોષી ઠરાવતા કયા દેશે તેમની પર પહેલી વખત પ્રતિબંધ લગાવ્યો છે?
- અમેરિકા
6. 5 જુલાઈ 2016નાં કઈ ઉચ્ચ ન્યાયાલયોને નામ બદલાવાના એક પ્રસ્તાવને કેન્દ્રીય મંત્રીમંડળ મંજુરી આપી દીધી છે?
- મુંબઈ અને મદ્રાસ
ગુજરાતી કરંટ અફેર્સ એપ્રિલ ૨૦૧૬
7. કેન્દ્રીય સરકારે કયા રાજ્યમાં ચાર શહેરમાં હવાઈ અડ્ડાના વિકાસ માટે 400 કરોડ રૂપિયાની સ્વીકૃતિ આપી દીધી છે?
- તમિલનાડુ
8. ભારતનાં કયા રાજ્યમાં દેશની પહેલી વાણિજ્યિક અદાલતની શરૂઆત થઈ?
- છત્તીસગઢ
ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ ૨૦૧૬
9. 7 જુલાઈ 2016ના કયા દેશમાં ઇદની નમાજ દોરન વિસ્ફોટ અને ગોળીબારી થઈ?
- બાંગ્લાદેશ
10. દ બર્ડ્સ ઓફ બન્ની ગ્રાસલેન્ડ' નામનું પુસ્તક વિમોચન કોણે કર્યું?
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ
ગુજરાતી કરંટ અફેર્સ ફ્રેબુઆરી ૨૦૧૬

No comments:
Post a comment