સિડની ઓસ્ટ્રેલિયાનું
સૌથી મોટું અને સૌથી જુનું શહેર છે. ન્યુ સાઉથ વેલ્સનું સૌથી સુંદર શહેર તરીકે
જાણીતું અને આ શહેર આધુનિક વાસ્તુકલા અને શહેરી વિકાસનું પ્રતિક છે. આ શહેર મરે -
ડાર્લિંગ બેસીન તરીકે ઓળખાતું સૌથી સુંદર નગર છે. મરે - ડાર્લિંગ બેસીનનો મુખ્ય વ્યવસાય ખેતી તથા પશુપાલન છે. એડિલેડ અને સિડનીમાં ઈન્જીનીયરીંગ, વસ્ત્ર અને રસાયણના કારખાનાઓ છે. આ સુંદર અને મનોહર આબોહવા વાળા પ્રદેશનું પ્રમુખ
નગર સિડની છે જેની સુંદરતાને કારણે તેને દક્ષિણની રાણી કહેવામાં આવે છે. તે બ્રાઉન રેતીનો સુંદર દરિયાકિનારો અને
ડાર્લિંગહાર્બર માટે પ્રસિદ્ધ છે.
સિડની નાણા ઉત્પાદન અને પ્રવાસનના ક્ષેત્રમાં શક્તિની સાથે એક અદ્યતન અર્થતંત્ર બજાર ધરાવે છે. ઓસ્ટ્રેલિયામાં સૌથી મોટી તેની ગ્રોસ ક્ષેત્રીય ઉત્પાદન 2013માં 337 અબજ $ હતી જે ઓસ્ટ્રેલિયામાં સૌથી વધારે હતી. સિડની શહેરનાં દર્શનીય સ્થળોમાં ઓસ્ટ્રેલિયન મ્યૂઝીયમ, રૉયલ બોટોનિકલ ગાર્ડન, બૉન્ડી બીચ, નિલ્સન પાર્ક, તેના ઉપરાંત ઓસ્ટ્રેલિયન નેશનલ મેરિટાઇમ મ્યૂઝીયમ, ચાઇનીઝ ગાર્ડન, મ્યૂઝીયમ ઑફ કંટૈમ્પરેરી આર્ટ, મ્યૂઝીયમ ઑફ સિડની, પૉવર હાઉસ મ્યૂઝીયમ, સિડની એક્વેરિયમ, સિડની હાર્બર બ્રિજ પાઇલોન લુક આઉટ, સિડની ઓપેરા હાઉસ,વગેરે જોવાલાયક સ્થળો છે.
Image Credits: Wikipedia
Source Credits: Wikipedia
નેકચંદનું રોક ગાર્ડન
એફિલટાવર ક્યાં અને કઈ રીતે બનેલું છે?
કંડલા બંદર

No comments:
Post a Comment