જયારે બાળક જન્મે છે ત્યાર પછી લોકો કયો
નક્ષત્ર છે તે જોવે છે. બાળકની જન્મ કુંડલીનો આધાર નક્ષત્ર છે તે પરથી બધું આધાર
કરે છે.આકાશમાં તારાઓના જૂથને નક્ષત્ર કહેવામાં આવે છે. ખગોળ શાસ્ત્રને આધારે નક્ષત્રોના તારાઓ વચ્ચે પરસ્પર કોઈ સંબંધ નથી કેમકે, તારાઓ એક બીજાથી
લાખો પ્રકાશવર્ષ દૂર હોય છે. પુરાણોમાં નક્ષત્રને દક્ષ પ્રજાપતિની
પુત્રી કહેવામાં આવેલ છે. જે ચન્દ્રની પત્ની હતી.
ચંદ્રને પૃથ્વીની આસપાસ પરિક્રમા માટે
27-28 દિવસ લાગે છે. પરિક્રમા દરમિયાન માર્ગમાં આવતા તારાને અલગ-અલગ જૂથ સાથે જોડી
તારાપુંજ બનાવે છે જેને તારાપુંજ તરીકે ઓળખવામાં આવે છે.
ભારતીય હિંદુ સંસ્કૃતિમાં તારાઓની ગણતરી અનુસાર આકાશ મંડળમાં ૨૭ નક્ષત્ર અને અભિજિત નામનો ૨૮મો નક્ષત્ર છે. જુદીજુદી સંસ્કૃતિઓમાં નક્ષત્રોના નામ તથા આકારો અલગ-અલગ હોય છે.ખગોળ શાસ્ત્રમાં તારાઓનાં નામ તેના નક્ષત્રના આધારે પડાય છે. આ નક્ષત્રના નામ પરથી ૧૨ મહિનાઓના નામ રાખવામાં આવ્યા છે. જે મહિનામાં પૂર્ણિમાના દિવસે ચન્દ્ર જે નક્ષત્રમાં હોય તે નક્ષત્રના આધારે નામ રાખવામાં આવે છે. જેમ કે કાર્તિક પૂર્ણિમામાં ચંદ્ર કૃતિકા નક્ષત્ર પર હોય છે.
Image Credits: erica frank
Source Credits: Wikipedia
આકાશગંગા
ખરતા તારા શું છે?
ધૂમકેતુ શેના બનેલા છે?

No comments:
Post a comment