આજનાં દિવસે ૪૧વર્ષ પહેલા ભારતના
ઇતિહાસમાં વિવાદાસ્પદ નિર્ણય લેવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા
ગાંધીની સલાહ પર રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અહેમદે ૨૫ જુન ૧૯૭૫ની રાત્રે ભારતીય
બંધારણની ધારા ૩૫૨ હેઠળ કટોકટીની જાહેરાત કરી હતી. કટોકટી ભારતીય લોકશાહીનું એક
કાળું પ્રકરણ હતું.
કટોકટી અમલમાં આવતાની સાથે જ રાજનીતિ વિરોધીઓની ધરપકડ થવા લાગી. કટોકટીના બીજ તો ૧૯૭૧ના ચુનાવમાં જ પડ્યા હતા,જયારે ઇન્દિરા ગાંધીએ રાજ નારાયણને હરાવ્યા હતા. પરંતુ રાજ નારાયણે ઇન્દિરા ગાંધી પર ચુંટણીમાં મશીનનો દુરપયોગ કર્યાનો કેસ દાખિલ કર્યો.
અદાલતે આ આરોપોને સાચા ઠેરવીને છ વર્ષ સુધી ચુનાવ લડતમાં પ્રતિબંધ કર્યો. ઇન્દિરા ગાંધી ત્યાંથી સુપ્રીમકોર્ટમાં અપીલ કરી ત્યાંથી તેમને સંસદમાં જવાની મંજુરી મળી પરંતુ ચર્ચા કે મતદાનમાં ભાગ લેવાની મંજુરી ના મળી. તેમણે ત્યાગપત્ર દેવાના બદલે આંતરિક અવ્યવસ્થાના પ્રતિકાર સામે કટોકટી લાગુ કરી.
આજના દિવસે ભારતે ફરીથી આઝાદી ગુમાવી દીધી. સમગ્ર દેશ કોંગ્રેસની સરમુખત્યારશાહી સત્તામાં આવી ગયો. કટોકટીના વિરોધમાં થયેલ સત્યાગ્રહમાં લાખથી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી. વિદેશમાં પણ લોકશાહીની હત્યા વિરુદ્ધ તેમને પ્રશ્ન પુછાયા, તેથી તેઓ દબાવમાં આવી ગયા. તેમના ખબરીએ એમને જણાવ્યું કે દેશમાં સર્વત્ર શાંતિ છે અને ચુનાવમાં જીત નક્કી છે. તેથી તેણે ચુનાવની જાહેરાત કરી. પણ આનાથી ઉલટું થયું દિલ્લીમાં ભાજપની સરકાર બની. ભાજપને ૨૧ માર્ચ ૧૯૭૭ના કટોકટીને સમાપ્ત કરી ફરીથી દેશમાં લોકશાહીની સ્થાપના કરી.

Source Credits: VSK
No comments:
Post a comment